અનુભાવન/રાવજીની કવિતામાં કૃષિજીવનનાં કલ્પનો અને પ્રતીકો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 107: Line 107:
ધરતીના પડમાં હળ ફરવાની ક્રિયા રાવજીના કવિચિત્તમાં કશીક રહસ્યમય ઘટના રૂપે અંકિત થઈ ગઈ છે. ધરતીના તમિસ્રઘન પણ સજીવ પોપડાને ખેડવો અને બીજનું આધાન કરવું એ વસ્તુ અસ્તિત્વની જાણે કે એક જૈવિક ઘટના હોય તેવી તેને રહસ્યાવૃત્ત લાગી હશે. એટલે આ ઘટના તેના સંવિદનું એક કેન્દ્રીય સંચલન બની રહી હોય એમ સમજાશે. ‘માટી’ ‘ખેડ’ ‘હળ’ ચાસ’ જેવા વસ્તુસંદર્ભો તેની અનેક રચનાઓમાં પ્રવેશ્યા છે. તેની અર્થચ્છાયાઓ અને સાહચર્યો જુદી જુદી રચનાઓમાં વત્તેઓછે અંશે બદલાયાં પણ છે. પણ તેનો બીજાણુરૂપ કેટલોક અર્થ બધાય સંદર્ભે જાગૃત થઈ ઊઠે છે. નીચે આવા થોડાક સંદર્ભો ઉતાર્યા છે :

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>(અ) ખેડતાં ખેડતાં હળનો દાંતો અટકી જાય  
{{Block center|'''<poem>(અ) ખેડતાં ખેડતાં હળનો દાંતો અટકી જાય  
{{gap|1.6em}}ચાસમાંથી શ્રીકૃષ્ણ ઊગે અને  
{{gap|1.6em}}ચાસમાંથી શ્રીકૃષ્ણ ઊગે અને  
{{gap|1.6em}}વાતાવરણનો કાટ ધીરે ધીરે ઊતરતો જાય

Line 134: Line 134:
{{gap|1.6em}}ભીનીભદ માટીને ઉખેડનારાં હળ  
{{gap|1.6em}}ભીનીભદ માટીને ઉખેડનારાં હળ  
{{gap|1.6em}}મારું દુઃખ રહ્યાં ખેડી
{{gap|1.6em}}મારું દુઃખ રહ્યાં ખેડી
{{right|(‘ચણોઠી-રક્ત અને ગોકળગાય’)}}</poem>}}
{{right|(‘ચણોઠી-રક્ત અને ગોકળગાય’)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પણ રાવજીની કવિતા કંઈ આટલાં કલ્પનો/પ્રતીકોમાં સીમિત થઈ ગઈ નથી : કુટુંબજીવન ગ્રામજીવન અને તેને વીંટાઈ રહેલી સમસ્ત પ્રકૃતિ તેમાં ઊતરી આવી છે. તળપદા લોકજીવનની અનેક વિગતો એકદમ ખબરે ન પડે તે રીતે કૃતિમાં ઓતપ્રોત બની રહી દેખાશે. ‘નવ જન્મમૃત્યુ કાવ્યો’નો આ સંદર્ભ જુઓ :