વિશિષ્ટ સાહિત્યસંજ્ઞા કોશ/D: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|D}} {{hi|'''Dark comedy ઘોરનાટ્ય''' Black comedy માટે વપરાતો પર્યાય.}} {{hi|'''Deconstructionist History, Reconstructionist History.'''}} {{hi|'''Deitics સંદર્ભકો''' કવિતામાં એક કસબ તરીકે સંદર્ભકોનું મહત્ત્વ છે. કોણ કોણ કોને ઉદ્દેશીને કહે છે એ કવિતા...")
 
No edit summary
 
Line 9: Line 9:
{{hi|'''Desertification રણીકરણ''' ઝાં બોદ્રિલારે પોતાના ‘અમેરિકા’ (૧૯૮૬) પુસ્તકમાં અનુઆધુનિક અસ્તિત્વ માટે રણનું રૂપક આગળ ધર્યું છે. રણ અસ્તિત્વને અનાવૃત્ત કરી એનાં મૂળ પર મૂકી દે છે. આ વિચારણા ઝેન વિચારણાની નજીક છે, જેમાં રણીકરણ આપણને મૂલ્યો પારની સ્થિતિમાં મૂકે છે. આ સ્થિતિમાં આપણે કેવળ નિષ્ક્રિય દૃષ્ટા થઈને રહી જઈએ છીએ.}}

{{hi|'''Diological theory સંવાદકેન્દ્રી''' સિદ્ધાંત બખ્નિન એમ સૂચવે છે કે પ્રત્યાયન એ મૂળભૂત રીતે સંવાદકેન્દ્રી છે. આ સિદ્ધાંત પ્રમાણે આપણે બોલીએ કે લખીએ છીએ ત્યારે આપણા મનમાં શ્રોતા મોજૂદ હોય છે. વળી આપણી વાણી કે આપણું લેખન ભૂતકાળમાં પ્રભાવિત થયેલા વિચારો કે ખ્યાલો સાથે સંકળાયેલા હોય છે.}}

{{hi|'''Diffusionism પ્રસારવાદ''' સંસ્કૃતિનો વિકાસ એક સંસ્કૃતિમાંથી બીજી સંસ્કૃતિમાં સાંસ્કૃતિક તત્ત્વો ફેલાય છે, એમાંથી થતો હોય છે. पारस्परિક આદાનપ્રદાનની ક્રિયાથી रीतરિવાજ, પ્રથાઓ, ધર્મ કલા અને ભૌતિકવસ્તુઓ એક સમાજમાંથી બીજા સમાજમાં પ્રસાર पામે છે.}}
{{hi|'''Diffusionism પ્રસારવાદ''' સંસ્કૃતિનો વિકાસ એક સંસ્કૃતિમાંથી બીજી સંસ્કૃતિમાં સાંસ્કૃતિક તત્ત્વો ફેલાય છે, એમાંથી થતો હોય છે. પારસ્પારિક આદાનપ્રદાનની ક્રિયાથી રીતરિવાજ, પ્રથાઓ, ધર્મ કલા અને ભૌતિકવસ્તુઓ એક સમાજમાંથી બીજા સમાજમાં પ્રસાર पામે છે.}}
{{hi|'''Dime novel સસ્તીનવલ''' ઘેરી લાગણીથી સनસનાટી ઉપસાવતી કાચા પૂંઠામાં મળતી સસ્તી નવલકથા.}}

{{hi|'''Discours direct impropre''' જુઓ, FIS}}