અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનસુખ નારિયા/જેવી મળી આ જિદંગી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જેવી મળી આ જિદંગી |મનસુખ નારિયા}} <poem> ::::::જેવી મળી આ જિંદગી, તે...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
<poem> | <poem> | ||
::::::જેવી મળી આ જિંદગી, તેવી ગમી હતી, | ::::::જેવી મળી આ જિંદગી, તેવી ગમી હતી, | ||
તો પણ હંમેશાં લાગતું, થોડી કમી હતી. | ::::::તો પણ હંમેશાં લાગતું, થોડી કમી હતી. | ||
આધાર એનો ક્યાં હશે, એ જાણતી હશે, | ::::::આધાર એનો ક્યાં હશે, એ જાણતી હશે, | ||
થોડીક ડાળો મૂળ તરફ પણ નમી હતી. | ::::::થોડીક ડાળો મૂળ તરફ પણ નમી હતી. | ||
આંખો વડે ઊંડાણથી ઉલેચવા છતાં, | ::::::આંખો વડે ઊંડાણથી ઉલેચવા છતાં, | ||
ખારાશ લોહીની કદીયે ક્યાં શમી હતી? | ::::::ખારાશ લોહીની કદીયે ક્યાં શમી હતી? | ||
થંભી જવાના આખરે ધબકાર સ્હેજમાં, | ::::::થંભી જવાના આખરે ધબકાર સ્હેજમાં, | ||
શ્વાસોનો બોજ આ હવા ક્યારે ખમી હતી? | ::::::શ્વાસોનો બોજ આ હવા ક્યારે ખમી હતી? | ||
ઇચ્છા સવારે સૂર્યની જેમ જ ઊગે સતત, | ::::::ઇચ્છા સવારે સૂર્યની જેમ જ ઊગે સતત, | ||
પણ એ કદી ક્યાં સાંજ થઈને આથમી હતી? | ::::::પણ એ કદી ક્યાં સાંજ થઈને આથમી હતી? | ||
મેં રક્તમાં રાખી હતી એ ઝંખનાઓ પણ, | ::::::મેં રક્તમાં રાખી હતી એ ઝંખનાઓ પણ, | ||
મારી જ સામે કેટલા દાવો રમી હતી! | ::::::મારી જ સામે કેટલા દાવો રમી હતી! | ||
</poem> | </poem> |
Revision as of 08:37, 22 July 2021
જેવી મળી આ જિદંગી
મનસુખ નારિયા
જેવી મળી આ જિંદગી, તેવી ગમી હતી,
તો પણ હંમેશાં લાગતું, થોડી કમી હતી.
આધાર એનો ક્યાં હશે, એ જાણતી હશે,
થોડીક ડાળો મૂળ તરફ પણ નમી હતી.
આંખો વડે ઊંડાણથી ઉલેચવા છતાં,
ખારાશ લોહીની કદીયે ક્યાં શમી હતી?
થંભી જવાના આખરે ધબકાર સ્હેજમાં,
શ્વાસોનો બોજ આ હવા ક્યારે ખમી હતી?
ઇચ્છા સવારે સૂર્યની જેમ જ ઊગે સતત,
પણ એ કદી ક્યાં સાંજ થઈને આથમી હતી?
મેં રક્તમાં રાખી હતી એ ઝંખનાઓ પણ,
મારી જ સામે કેટલા દાવો રમી હતી!