32,422
edits
(+૧) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|કિસન સોસા}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘ગુજરાત મિત્ર'ના તંત્રીમંડળમાં હતો. કૉલમો તો ઘરેથી લખીને લાવતો, પણ પછી સોમવારની પૂર્તિનું સ્વતંત્ર સંપાદન આવ્યું. એક જ માણસે, લેખકે, અનુવાદકે, તારણ કરનારે પૂર્તિ તૈયાર કરવાની. પુરસ્કાર આપવાનો એટલે કે, સૂચવવાનો અધિકાર નહીં. એટલે જે સામેથી આવે, આપે તેમાંથી પસંદગી કરવાની. તંત્રીની બધી ચિંતા નવી શરૂ કરેલી રવિવારની પૂર્તિને આકર્ષક અને ઉપયોગી કરવાની_ તે માટે પુરસ્કાર આપવા સુધીની, જાણીતા લેખકો, કૉલમિસ્ટોને નોતરવાની તત્પરતા. એમના મનમાં વિચાર હશે કે આ રવિવારની પૂર્તિ સ્થિર થયા પછી સોમવારની પૂર્તિ રહે તો એક પાંખી પરંપરારૂપે, પણ મને એવો કંઈ ખ્યાલ નહીં. | ‘ગુજરાત મિત્ર'ના તંત્રીમંડળમાં હતો. કૉલમો તો ઘરેથી લખીને લાવતો, પણ પછી સોમવારની પૂર્તિનું સ્વતંત્ર સંપાદન આવ્યું. એક જ માણસે, લેખકે, અનુવાદકે, તારણ કરનારે પૂર્તિ તૈયાર કરવાની. પુરસ્કાર આપવાનો એટલે કે, સૂચવવાનો અધિકાર નહીં. એટલે જે સામેથી આવે, આપે તેમાંથી પસંદગી કરવાની. તંત્રીની બધી ચિંતા નવી શરૂ કરેલી રવિવારની પૂર્તિને આકર્ષક અને ઉપયોગી કરવાની_ તે માટે પુરસ્કાર આપવા સુધીની, જાણીતા લેખકો, કૉલમિસ્ટોને નોતરવાની તત્પરતા. એમના મનમાં વિચાર હશે કે આ રવિવારની પૂર્તિ સ્થિર થયા પછી સોમવારની પૂર્તિ રહે તો એક પાંખી પરંપરારૂપે, પણ મને એવો કંઈ ખ્યાલ નહીં. | ||