18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રાત સાથે રતિ| ????? ????}} <poem> {{Right|''----------------------''}} </poem>") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|રાત સાથે રતિ| | {{Heading|રાત સાથે રતિ|મનીષા જોષી}} | ||
<poem> | <poem> | ||
હવે તો કરવી જ પડશે રતિ, | |||
{{Right| | આ રાત સાથે, | ||
હંમેશા મારી ઉપર પથરાયેલી રહેતી આ રાતને | |||
એક વાર મારી નીચે સુવડાવીને જોવી છે | |||
આખરે ક્યાં સુધી માન્યાં કરવાનાં | |||
પવિત્ર, આ અંધારાંને? | |||
હવે એક વાર આંખો ખુલ્લી રાખીને | |||
કરી મૂકવી છે, હતપ્રભ, આ રાતને. | |||
રાતનો વિનયભંગ કરવાની રીત તો જોકે ઘણી છે, | |||
એક વાર બસ, | |||
રાતરાણીની સુગંધથી મોહિત થયા વગર, | |||
મારે જોવું છે, | |||
રાતરાણીના લીલા બીજમાંથી | |||
કેવી રીતે ખીલે છે આ સફેદ ફૂલ? | |||
{{Right|શબ્દસૃષ્ટિ, જુલાઈ}} | |||
</poem> | </poem> |
edits