અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિપાશા /બે કાવ્યો, ૧. મને એમ કે...: Difference between revisions
Jump to navigation
Jump to search
૧
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બે કાવ્યો, ૧. મને એમ કે...| વિપાશા}} <poem> <center>૧</center> નોંધઃ આ કાવ્ય ડ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 12: | Line 12: | ||
મારા લોહીમાં નહાશો મારી આજુબાજુ હાથ ફેલાવી | મારા લોહીમાં નહાશો મારી આજુબાજુ હાથ ફેલાવી | ||
પણ તમે અદૃશ્ય થઈ મને અદૃશ્ય કરી મૂકી. | પણ તમે અદૃશ્ય થઈ મને અદૃશ્ય કરી મૂકી. | ||
</poem> | </poem> |
Revision as of 10:54, 22 July 2021
બે કાવ્યો, ૧. મને એમ કે...
વિપાશા
નોંધઃ આ કાવ્ય ડેડી, લાભશંકર અને કોઝેટને માટે
મને એમ કે
મારી ફાટતી નસો લોહી છલકાવશે ત્યારે
તમે મારી આજુબાજુ પોતાના શરીરનો કિલ્લો બનાવી અડીખમ
મારા લોહીમાં નહાશો મારી આજુબાજુ હાથ ફેલાવી
પણ તમે અદૃશ્ય થઈ મને અદૃશ્ય કરી મૂકી.