33,141
edits
(+1) |
No edit summary |
||
| Line 25: | Line 25: | ||
આવા અનેક ગુણવાળી આ યુવતીના આયુષ્યની દોરી સંવત ૧૯૬૯ ના ભાદ્રપદ શુદ ૯ ને દીવસે તુટી ! ત્હેમના પતિને સોલીસીટરના અભ્યાસ અર્થે મુંબઈ રહેવાનું થવાથી તેઓ પણ મુંબઈ ગયાં હતાં. પણ મુંબઈનાં હવાપાણી ત્હેમને અનુકૂળ ન આવ્યાં અને મુંબઈમાં ભાગ્યે બે એક માસ વાસ નહિ કર્યો હોય એટલામાં તો ત્હેમને મરડાનું દર્દ લાગુ પડ્યું. એકાદ માસ માંદગી ભોગવ્યા પછી ત્હેમને લઈ ત્હેમના પતિ પોતાના પિતાને ઘેર દીવાળીના તહેવારોમાં આવ્યા. તબીયત સુધારા ઉપર આવી એટલે ફરીથી મુંબઈ ગયાં. પણ દોઢ બે માસમાં મરડાએ જોર કર્યું અને એપ્રીલ માસની શરૂઆતમાં ફરીથી ત્હેમને પાછાં મોકલી આપવાં પડયાં. પરંતુ ભાગ્યવશાત્ આ વખતે મરડો લંબાયો, ખોરાકમાં દુધ ઉપરજ તે રહેતાં હતાં. શરીર નબળું પડયું હતું. છેવટ મરડો મટયો હતો પણ નબળાઈ વિશેષ રહી હતી. અમદાવાદમાં ગઈ તા. ૩-૯-૧૩ને દિને એક પુત્રને જન્મ આપ્યો ત્યારે ત્હેમનું સર્વ ચેતનબળ નષ્ટ થયું અને પ્રસૂતિને બીજે જ દિવસે બેભાન થયાં. સારા ઉપચારો કર્યાં પણ ભાવિ મિથ્યા થયું નહિં અને તા. ૯-૯-૧૩ ના પ્રભાતમાં બે વાગતાના સુમારે આ સાધ્વીએ જે જે પ્રાણી પોતાના સહવાસમાં આવ્યું હતું તેની સેવા કરીને-તેનામાં કંઈ પણ નવું તત્વ રેડીને—પોતાના આત્માને બ્રહ્મની સાથે મેળવી દીધો.*<ref>*બુદ્ધિપ્રકાશ, જાન્યુઆરી સન ૧૯૧૪</ref> | આવા અનેક ગુણવાળી આ યુવતીના આયુષ્યની દોરી સંવત ૧૯૬૯ ના ભાદ્રપદ શુદ ૯ ને દીવસે તુટી ! ત્હેમના પતિને સોલીસીટરના અભ્યાસ અર્થે મુંબઈ રહેવાનું થવાથી તેઓ પણ મુંબઈ ગયાં હતાં. પણ મુંબઈનાં હવાપાણી ત્હેમને અનુકૂળ ન આવ્યાં અને મુંબઈમાં ભાગ્યે બે એક માસ વાસ નહિ કર્યો હોય એટલામાં તો ત્હેમને મરડાનું દર્દ લાગુ પડ્યું. એકાદ માસ માંદગી ભોગવ્યા પછી ત્હેમને લઈ ત્હેમના પતિ પોતાના પિતાને ઘેર દીવાળીના તહેવારોમાં આવ્યા. તબીયત સુધારા ઉપર આવી એટલે ફરીથી મુંબઈ ગયાં. પણ દોઢ બે માસમાં મરડાએ જોર કર્યું અને એપ્રીલ માસની શરૂઆતમાં ફરીથી ત્હેમને પાછાં મોકલી આપવાં પડયાં. પરંતુ ભાગ્યવશાત્ આ વખતે મરડો લંબાયો, ખોરાકમાં દુધ ઉપરજ તે રહેતાં હતાં. શરીર નબળું પડયું હતું. છેવટ મરડો મટયો હતો પણ નબળાઈ વિશેષ રહી હતી. અમદાવાદમાં ગઈ તા. ૩-૯-૧૩ને દિને એક પુત્રને જન્મ આપ્યો ત્યારે ત્હેમનું સર્વ ચેતનબળ નષ્ટ થયું અને પ્રસૂતિને બીજે જ દિવસે બેભાન થયાં. સારા ઉપચારો કર્યાં પણ ભાવિ મિથ્યા થયું નહિં અને તા. ૯-૯-૧૩ ના પ્રભાતમાં બે વાગતાના સુમારે આ સાધ્વીએ જે જે પ્રાણી પોતાના સહવાસમાં આવ્યું હતું તેની સેવા કરીને-તેનામાં કંઈ પણ નવું તત્વ રેડીને—પોતાના આત્માને બ્રહ્મની સાથે મેળવી દીધો.*<ref>*બુદ્ધિપ્રકાશ, જાન્યુઆરી સન ૧૯૧૪</ref> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<hr> | |||
{{reflist}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||