ધીરેન્દ્ર મહેતાની કવિતા/બળે દીવાની જ્યોત: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 4: Line 4:
{{Block center|<poem>હાથમાં લીધાં કલમ ને દોત,
{{Block center|<poem>હાથમાં લીધાં કલમ ને દોત,
પાસે બળે દીવાની જ્યોત....
પાસે બળે દીવાની જ્યોત....
રેતનદીના પટ શો કાગળ હાથમાં કરચલિયાળો,
રેતનદીના પટ શો કાગળ હાથમાં કરચલિયાળો,
કરચલિયાળા અક્ષર જાણે કોઈ વીંખેલો માળો,
કરચલિયાળા અક્ષર જાણે કોઈ વીંખેલો માળો,
ટેરવે આવી તલપી તલપી થીર થયાં છે કપોત!
ટેરવે આવી તલપી તલપી થીર થયાં છે કપોત!
પાસે બળે દીવાની જ્યોત....
{{right|પાસે બળે દીવાની જ્યોત....}}
 
કલમની અણીએ કાગળિયા પર શબ્દો કૈં તરડાયા,
કલમની અણીએ કાગળિયા પર શબ્દો કૈં તરડાયા,
તરડાયા શબ્દોમાં સળવળ સળવળ મારી છાયા,
તરડાયા શબ્દોમાં સળવળ સળવળ મારી છાયા,
આયખું આખું મેં ગોતી, લે, તુંય એ ગોત!
આયખું આખું મેં ગોતી, લે, તુંય એ ગોત!
પાસે બળે દીવાની જ્યોત....
{{right|પાસે બળે દીવાની જ્યોત....}}
હાથમાં લીધાં કલમ ને દોત.
{{right|હાથમાં લીધાં કલમ ને દોત.}}
{{right|૧૯-૧-’૮૪}}</poem>}}
{{right|૧૯-૧-’૮૪}}</poem>}}
<br>
<br>

Latest revision as of 15:22, 19 February 2026

૧.
બળે દીવાની જ્યોત

હાથમાં લીધાં કલમ ને દોત,
પાસે બળે દીવાની જ્યોત....

રેતનદીના પટ શો કાગળ હાથમાં કરચલિયાળો,
કરચલિયાળા અક્ષર જાણે કોઈ વીંખેલો માળો,
ટેરવે આવી તલપી તલપી થીર થયાં છે કપોત!
પાસે બળે દીવાની જ્યોત....

કલમની અણીએ કાગળિયા પર શબ્દો કૈં તરડાયા,
તરડાયા શબ્દોમાં સળવળ સળવળ મારી છાયા,
આયખું આખું મેં ગોતી, લે, તુંય એ ગોત!
પાસે બળે દીવાની જ્યોત....
હાથમાં લીધાં કલમ ને દોત.
૧૯-૧-’૮૪