33,916
edits
(+1) |
No edit summary |
||
| Line 5: | Line 5: | ||
અખાજીની ઘણીબધી કૃતિઓ પ્રસિદ્ધ થઈ ચૂકેલી છે પરંતુ એમની બધી કૃતિઓની અદ્યતન પદ્ધતિની સંશોધિત વાચના આપણને મળી નથી. ‘અખેગીતા’, ‘અનુભવબિંદુ’, છપ્પા અને પદોની સંશોધિત વાચનાઓ પ્રકાશિત થઈ છે પરંતુ તેમની એક મહત્ત્વની કૃતિ ‘ચિત્તવિચારસંવાદ’ની સંશોધિત વાચના હજુ સુધી તૈયાર થઈ નથી.૧ ૪૧૧ કડીની આ કૃતિ વેદાંતવિચાર અને અખાજીના કવિત્વની દૃષ્ટિએ ‘અખેગીતા’ અને છપ્પાની હરોળનું નહીં તો પણ તેની તરત પછીનું સ્થાન ભોગવે એવી છે. એ કૃતિ ‘બૃહત્ કાવ્યદોહન’ ભા.૩ (ઈ.સ. ૧૮૮૮)માં તથા ‘અખાની વાણી’ (પ્રકા. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં ૧૯૭૧)માં મુદ્રિત થયેલી છે પરંતુ ત્યાં મુદ્રિત થયેલી વાચના સંશોધિત વાચના નથી. ‘અખાની વાણી’માં તો બહુધા ‘બૃહત્કાવ્યદોહન’ ભા.૩નો પાઠ લઈ લેવામાં આવ્યો જણાય છે. આ વાચના ઠીકઠીક અંશે ભ્રષ્ટ હોવાનું અથવા તો ખોટી રીતે સુધારાઈ હોવાનું પણ જણાય છે. એક પણ પ્રાપ્ત હસ્તપ્રતનો ટેકો ન હોય એવાં સ્થાનો પણ એમાં ઘણાં જડે છે. નીચે આ મુદ્રિત વાચનાઓની તથા અહીં રજૂ થયેલી મોટાભાગની હસ્તપ્રતોના ટેકાવાળી સંશોધિત વાચનાની કેટલીક પંક્તિઓ આપેલી છે તે પરથી એનો થોડો અંદાજ આવશે : | અખાજીની ઘણીબધી કૃતિઓ પ્રસિદ્ધ થઈ ચૂકેલી છે પરંતુ એમની બધી કૃતિઓની અદ્યતન પદ્ધતિની સંશોધિત વાચના આપણને મળી નથી. ‘અખેગીતા’, ‘અનુભવબિંદુ’, છપ્પા અને પદોની સંશોધિત વાચનાઓ પ્રકાશિત થઈ છે પરંતુ તેમની એક મહત્ત્વની કૃતિ ‘ચિત્તવિચારસંવાદ’ની સંશોધિત વાચના હજુ સુધી તૈયાર થઈ નથી.૧ ૪૧૧ કડીની આ કૃતિ વેદાંતવિચાર અને અખાજીના કવિત્વની દૃષ્ટિએ ‘અખેગીતા’ અને છપ્પાની હરોળનું નહીં તો પણ તેની તરત પછીનું સ્થાન ભોગવે એવી છે. એ કૃતિ ‘બૃહત્ કાવ્યદોહન’ ભા.૩ (ઈ.સ. ૧૮૮૮)માં તથા ‘અખાની વાણી’ (પ્રકા. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં ૧૯૭૧)માં મુદ્રિત થયેલી છે પરંતુ ત્યાં મુદ્રિત થયેલી વાચના સંશોધિત વાચના નથી. ‘અખાની વાણી’માં તો બહુધા ‘બૃહત્કાવ્યદોહન’ ભા.૩નો પાઠ લઈ લેવામાં આવ્યો જણાય છે. આ વાચના ઠીકઠીક અંશે ભ્રષ્ટ હોવાનું અથવા તો ખોટી રીતે સુધારાઈ હોવાનું પણ જણાય છે. એક પણ પ્રાપ્ત હસ્તપ્રતનો ટેકો ન હોય એવાં સ્થાનો પણ એમાં ઘણાં જડે છે. નીચે આ મુદ્રિત વાચનાઓની તથા અહીં રજૂ થયેલી મોટાભાગની હસ્તપ્રતોના ટેકાવાળી સંશોધિત વાચનાની કેટલીક પંક્તિઓ આપેલી છે તે પરથી એનો થોડો અંદાજ આવશે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem>૧. મુદ્રિત વાચના : | <poem> | ||
:સ્વર અક્ષર ષડ્દર્શન વેદ. ૪ | :૧. મુદ્રિત વાચના : | ||
:સંશોધિત વાચના : | ::સ્વર અક્ષર ષડ્દર્શન વેદ. ૪ | ||
:સુર અસુર ખટદરશન વેદ. ૪ | ::સંશોધિત વાચના : | ||
૨. મુદ્રિત વાચના : | ::સુર અસુર ખટદરશન વેદ. ૪ | ||
:સદ્ય મારગ તો તારે સાધ્ય. ૨ | :૨. મુદ્રિત વાચના : | ||
:સંશોધિત વાચના : | ::સદ્ય મારગ તો તારે સાધ્ય. ૨ | ||
:પણ શુદ્ધ મારગ તે તાહારે સાધ્ય. ૨ | ::સંશોધિત વાચના : | ||
૩. મુદ્રિત વાચના : | ::પણ શુદ્ધ મારગ તે તાહારે સાધ્ય. ૨ | ||
:ઉપનાં તત્ત્વ પાછાં ઉર ધર્યાં. ૯ | :૩. મુદ્રિત વાચના : | ||
:સંશેાધિત વાચના : | ::ઉપનાં તત્ત્વ પાછાં ઉર ધર્યાં. ૯ | ||
:ઊપનાં તત્ત્વ પાછાં ઊધર્યાં. ૯ | ::સંશેાધિત વાચના : | ||
૪. મુદ્રિત વાચના : | ::ઊપનાં તત્ત્વ પાછાં ઊધર્યાં. ૯ | ||
:વિ. એ તો છે ચિત્ત તારો દોષ, જીવપણાની ચાલી હોંસ. ૧૧ | :૪. મુદ્રિત વાચના : | ||
:સંશોધિત વાચના : | ::વિ. એ તો છે ચિત્ત તારો દોષ, જીવપણાની ચાલી હોંસ. ૧૧ | ||
:વિચાર કહે એ તો ચિત્ત હૂંસ, જીવપણાની ચાલી રૂંસ. ૧૧ | ::સંશોધિત વાચના : | ||
૫. મુદ્રિત વાચના : | ::વિચાર કહે એ તો ચિત્ત હૂંસ, જીવપણાની ચાલી રૂંસ. ૧૧ | ||
:મારે જાણપણું અવિનાશ. ૧૫ | :૫. મુદ્રિત વાચના : | ||
:સંશોધિત વાચના : | ::મારે જાણપણું અવિનાશ. ૧૫ | ||
:માહારે જોઈયે પણું-અવિનાશ. ૧૫</poem> | ::સંશોધિત વાચના : | ||
::માહારે જોઈયે પણું-અવિનાશ. ૧૫</poem> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જો ૧૫ કડીમાં આટલા બધા ભ્રષ્ટ પાઠ હોય તો આખી કૃતિમાં કેટલા હશે તેનો સહેજે ખ્યાલ આવી શકે. | જો ૧૫ કડીમાં આટલા બધા ભ્રષ્ટ પાઠ હોય તો આખી કૃતિમાં કેટલા હશે તેનો સહેજે ખ્યાલ આવી શકે. | ||