ચિત્તવિચારસંવાદ/અખાજી : જીવન અને કવન: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|અખાજી : જીવન અને કવન}} '''જીવનકાળ''' {{Poem2Open}} અખાજીના જન્મ અને મૃત્યુના સમયની કોઈ પ્રમાણભૂત માહિતી મળતી નથી. તેમના જીવનકાળને નિર્દેશતી ત્રણેક હકીકતો પ્રાપ્ત થાય છે : (૧) ‘ગુરુ-શિષ્ય...")
 
No edit summary
 
Line 56: Line 56:
{{Poem2Close}}
{{Poem2Close}}
'''અવસ્થાનિરૂપણ'''
'''અવસ્થાનિરૂપણ'''
{{Poem2Open}}
ચાર-ચરણી ચોપાઈના દશ-દશ કડીના ચાર ખંડોમાં આ કૃતિ રચાયેલી છે. એ ખંડો અનુક્રમે જીવાત્માની ચાર અવસ્થાઓનું વર્ણન કરે છે –શરીરાવસ્થા, અજ્ઞાનાવસ્થા, જીવઈશ્વરજ્ઞાનની અવસ્થા અને કૈવલ્યજ્ઞાનની અવસ્થા, શરીરાવસ્થાઓ પણ ચાર પ્રકારની છે – જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરીય. એ ચારે અવસ્થાઓને અખાજી મિશ્રવર્તી તરીકે વર્ણવે છે (જેમ કે તુરીયમાં અન્ય ત્રણ અવસ્થાઓના પણ અંશો છે) અને અજ્ઞાનદશાની શરીરાવસ્થાઓમાંથી નીકળી તુરીયાતીત કૈવલ્યજ્ઞાનની ભૂમિકાએ કેમ પહોંચી શકાય તે બતાવે છે.

'''પંચીકરણ'''
'''પંચીકરણ'''
{{Poem2Open}}
{{Poem2Open}}