ચિત્તવિચારસંવાદ/સંદર્ભસૂચિ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|સંપાદનપદ્ધતિ}}
{{Heading|સંદર્ભસૂચિ}}
સંદર્ભસૂચિ
 
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં ઓછેવત્તે અંશે ઉપયોગમાં લીધેલા મહત્ત્વના ગ્રંથો અને લેખોની આ સૂચિ છે.
અહીં ઓછેવત્તે અંશે ઉપયોગમાં લીધેલા મહત્ત્વના ગ્રંથો અને લેખોની આ સૂચિ છે.

Latest revision as of 03:06, 5 March 2026

સંદર્ભસૂચિ

અહીં ઓછેવત્તે અંશે ઉપયોગમાં લીધેલા મહત્ત્વના ગ્રંથો અને લેખોની આ સૂચિ છે.

૧. અખાની વાણી, પ્રકા, સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, અમદાવાદ, ત્રીજી આવૃત્તિ, સં. ૨૦૦૦.
૨. આત્માનંદગિરિ (સ્વામી), સંપા., વેદાંતશબ્દકોષ, પ્રકા. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, અમદાવાદ અને મુંબઈ, આવૃત્તિ પહેલી, સં. ૨૦૨૦.
૩. કરમારકર, આર. ડી., સંપા., ગૌડપાદકારિકા, પ્રકા. ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ, પૂના, ૧૯૫૩ (અંગ્રેજીમાં).
૪. કોઠારી, જયંત, “અખાના છપ્પા’ કેટલોક અર્થવિચાર, પ્રકા. પોતે, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૮.
૫. કોઠારી, જયંત, અનુક્રમ, પ્રકા. પોતે, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૫.
૬. કોઠારી, જયંત, ‘નગુરો તે સ્વયં નરહરિ!,’ ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક ઑક્ટો.- ડિસે. ૧૯૮૭.
૭. ગાંધી, ભોગીલાલ, સંપા., જ્ઞાન-ગંગોત્રી ગ્રંથ-શ્રેણી : ૨૩, (વિચાર-દર્શન-૨; વિશ્વ તત્ત્વચિંતન રૂપરેખા – ૧), પ્રકા. સરદાર પટેલ યુનિ. વલ્લભવિદ્યાનગર, આવૃત્તિ ૧, ૧૯૮૪.
૮. ગિરજાશંકર મયાશંકર (શાસ્ત્રી), અનુ., સર્વવેદાંત – સિદ્ધાંત-સારસંગ્રહ, પ્રકા, સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, અમદાવાદ, બીજી આવૃત્તિ ૧૯૭૮.
૯. ચેટરજી, સતીશચંદ્ર અને દત્ત, ધીરેન્દ્ર મોહન, ઍન ઇન્ટ્રોડકશન ટુ ઇન્ડિયન ફિલોસોફી, પ્રકા. યુનિવર્સિટી ઑવ્‌ કલકત્તા, છઠ્ઠી આવૃત્તિ, ૧૯૬૦.
૧૦. જોશી, અરવિંદ, ગૌડપાદ એક સમીક્ષાત્મક અધ્યયન, પ્રકા. દક્ષિણ ગુજરાત પ્રાધ્યાપક પુસ્તક પ્રકાશન સહકારી મંડળી લિ., સૂરત, પ્રથમ આવૃતિ, ૧૯૮૪.
૧૧. જોશી, ઉમાશંકર, સંપા. અખાના છપ્પા, પ્રકા. વૉરા ઍન્ડ કંપની, મુંબઈ, બીજી આવૃત્તિ, ૧૯૬૨.
૧૨. જોશી, ઉમાશંકર, અખો એક અધ્યયન, પ્રકા. ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ, સુધારેલી સંવર્ધિત આવૃત્તિ; ૧૯૭૩.
૧૩. જોશી, ઉમાશંકર, ‘બ્રહ્માનંદની નહીં પણ બ્રહ્મનંદની’, સંસ્કૃતિ, સપ્ટે. ૧૯૬૫.
૧૪. જોશી, મહાદેવ શાસ્ત્રી, સંપા. ભારતીય સંસ્કૃતિકોશ, ભાગ : ૧, ૧૯૬૨; ભાગ : ૨, ૧૯૬૪; ભા : ૩, ૧૯૬૫; ભા : ૪, ૧૯૬૭; ભાગ : ૫, ૧૯૬૮; ભાગ : ૬, ૧૯૭૦; ભાગ : ૭, ૧૯૭૨; ભાગ : ૮, ૧૯૭૪; ભાગ : ૯, ૧૯૭૬; ભાગ : ૧૦, ૧૯૭૯; પ્રકા. ભારતીય સંસ્કૃતિ કોશ મંડળ, પૂના (મરાઠીમાં).
૧૫. જોષી, સુરેશ હ., મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કાવ્યધારાની ભૂમિકા, પ્રકા. મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા, આવૃત્તિ પહેલી, ૧૯૭૮.
૧૬. ત્રિપાઠી, જગન્નાથ દા., તથા ભગવાનજી મહારાજ, સંપા., અપ્રસિદ્ધ અક્ષયવાણી અર્થાત્‌ અખાકૃત કાવ્યો ભાગ ૨, પ્રકા. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ, આવૃત્તિ પહેલી, ૧૯૩૨.
૧૭. ત્રિપાઠી, યોગીન્દ્ર જગન્નાથ, કેવલાદ્વૈત ઇન ગુજરાતી પોએટ્રી, પ્રકા. ઑરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, વડોદરા, પહેલી આવૃત્તિ, ૧૯૫૮.
૧૮. ત્રિવેદી, અનસૂયા ભૂ. તથા ભૂપેન્દ્ર બા., સંપા. અખા ભગતનાં ગુજરાતી પદ, પ્રકા. ફાર્બસ ગુજરાતી સભા મુંબઈ, આવૃત્તિ પહેલી, ૧૯૮૦.
૧૯. ત્રિવેદી, ભૂપેન્દ્ર બા. તથા અનસૂયા ભૂ. સંપા., અખા ભગતના છપ્પા (છપ્પા ૧-૨૬૪) આવૃત્તિ પહેલી, ૧૯૭૭; (છપ્પા ૨૬૫–૫૦૩), આવૃત્તિ પહેલી, ૧૯૮૦; (છપ્પા ૫૦૪–૭૫૬), આવૃત્તિ પહેલી, ૧૯૮૨, ત્રણેના પ્રકા. પોતે, મુંબઈ.
૨૦. ત્રિવેદી ભૂપેન્દ્ર બા., અખો, પ્રકા. કુમકુમ પ્રકાશન, અમદાવાદ, પહેલી આવૃત્તિ, ૧૯૭૮.
૨૧. દત્ત, ધીરેન્દ્ર મોહન, જુઓ ચેટરજી, સતીશચંદ્ર.
૨૨. દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ, સંપા., બૃહત્‌ કાવ્યદોહન ગ્રંથ. ૩, પ્રકા. ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ, મુંબઈ, પહેલી આવૃત્તિ, ૧૮૮૮.
૨૩. ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ, હિન્દુ વેદધર્મ, પ્રકા. પ્રાચ્ય વિદ્યા મંદિર, મહારાજા સાયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડોદરા, ૧૯૬૦.
૨૪. પંચીકરણ, પ્રકા. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, અમદાવદ, આવૃત્તિ ૧૯મી, ૧૯૭૯.
૨૫. પાઠક, રમણલાલ ધ., અખો : એક સ્વાધ્યાય, પ્રકા. ‘સાગર’ પ્રકાશન ટ્રસ્ટ, વડોદરા, આવૃત્તિ પહેલી, ૧૯૭૬.
૨૬. પ્રણવતીર્થ (સ્વામી), સંપા., વેદાન્તસંજ્ઞાર્થસંગ્રહ, પ્રકા. સ્વામી સ્વયં. જ્યોતિતીર્થ, આજોલ (ઉ. ગુજરાત), પહેલી આવૃત્તિ, ૧૯૫૨.
૨૭. ભગવાનજી મહારાજ, જુઓ ત્રિપાઠી જગન્નાથ દા.
૨૮. ભાયાણી, હરિવલ્લભ, (જૂની ગુજરાતી કૃતિઓનું) હસ્તપ્રતોને આધારે પાઠસંપાદન, પ્રકા. પ્રાકૃત વિદ્યામંડળ, અમદાવાદ, પહેલી આવૃત્તિ, ૧૯૮૭.
૨૯. મહેતા, નર્મદાશંકર દેવશંકર, અખાકૃત કાવ્યો ભાગ ૧, પ્રકા. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ, આવૃત્તિ પહેલી, ૧૯૩૧.
૩૦. મહેતા, નર્મદાશંકર દે., અખો, પ્રકા. મોહનલાલ પાર્વતીશંકર દવે, વડોદરા ૧૯૨૭.
૩૧. શર્મા, નથુરામ, અનુ. પંચદશી, પ્રકા. ફૂલકુંવરબાઈ, પોરબંદર, ઈ. ૧૯૫૫.
૩૨. સચ્ચિદાનંદ (સ્વામીશ્રી), ભારતીય દર્શનો, પ્રકા. સદ્‌વિચાર પરિવાર, અ’વાદ, બીજી આવૃત્તિ, ૧૯૮૬.

આ ઉપરાંત, શબ્દાર્થનિર્ણય વગેરેમાં આપ્ટેની ધ સ્ટુડન્ટ્‌સ સંસ્કૃત-ઇંગ્લિશ ડિક્શનેરી, મોનિયેર વિલિયમ્સની સંસ્કૃત-ઇંગ્લિશ ડિક્શનેરી, ગૂજરાત વિદ્યાપીઠનો સાર્થ ગૂજરાતી જોડણીકોશ, ભગવદ્‌ગોમંડલ, કેશવરામ કા. શાસ્ત્રીનો બૃહદ્‌ ગુજરાતી કોશ, છોટુભાઈ નાયકનો ફારસી શબ્દોનો સાર્થ વ્યુત્પત્તિ કોેશ તેમજ હિન્દી ભાષાના કોશ વગેરેનો યથાવશ્યક ઉપયોગ કર્યો છે.