આચમની/૨૦: Difference between revisions
+૧ |
No edit summary |
||
| Line 9: | Line 9: | ||
|{{justify|{{gap}}ભગવાન બોલ્યાઃ ‘હે બ્રાહ્મણ, આઠમ, ચૌદશ, પૂનમ અને અમાસની રાતો (ભયભેરવ માટે) પ્રસિદ્ધ છે. આવી રીતે લોકો જે ઉદ્યાનમાં, જે અરણ્યમાં કે જે વૃક્ષો નીચે દેવતાઓને બલિદાન આપે છે, જે સ્થળો અત્યંત ભયંકર છે એમ મનાય છે, તે જગ્યાએ હું રહેતો, કારણ કે ભયભેરવ કેવું હોય છે તે જોવાની મારી ખૂબ ઇચ્છા હતી. આવી જગ્યાએ જ્યારે હું રહેતો ત્યારે કોઈવાર કોઈ હરણ ત્યાં આવતું, કોઈ મોર સુકાઈ ગયેલું લાકડું નીચે પાડતો અથવા તો પવનને લીધે ઝાડનાં પાંદડાં હલતાં. તે વખતે મને લાગેલું કે આ જ તે ભયભેરવ છે અને હું કહેતો કે અરે, ભયભેરવની ઈચ્છા રાખીને જ હું અહીં આવ્યો છું. જે સ્થિતિમાં આ ભયભેરવ આવ્યું છે તે સ્થિતિમાં રહીને જ આ ભયભેરવનો મારે નાશ કરવો છે.’}} | |{{justify|{{gap}}ભગવાન બોલ્યાઃ ‘હે બ્રાહ્મણ, આઠમ, ચૌદશ, પૂનમ અને અમાસની રાતો (ભયભેરવ માટે) પ્રસિદ્ધ છે. આવી રીતે લોકો જે ઉદ્યાનમાં, જે અરણ્યમાં કે જે વૃક્ષો નીચે દેવતાઓને બલિદાન આપે છે, જે સ્થળો અત્યંત ભયંકર છે એમ મનાય છે, તે જગ્યાએ હું રહેતો, કારણ કે ભયભેરવ કેવું હોય છે તે જોવાની મારી ખૂબ ઇચ્છા હતી. આવી જગ્યાએ જ્યારે હું રહેતો ત્યારે કોઈવાર કોઈ હરણ ત્યાં આવતું, કોઈ મોર સુકાઈ ગયેલું લાકડું નીચે પાડતો અથવા તો પવનને લીધે ઝાડનાં પાંદડાં હલતાં. તે વખતે મને લાગેલું કે આ જ તે ભયભેરવ છે અને હું કહેતો કે અરે, ભયભેરવની ઈચ્છા રાખીને જ હું અહીં આવ્યો છું. જે સ્થિતિમાં આ ભયભેરવ આવ્યું છે તે સ્થિતિમાં રહીને જ આ ભયભેરવનો મારે નાશ કરવો છે.’}} | ||
|- | |- | ||
|{{right|(પચ્ચાસ ધર્મસંવાદો, અનુવાદક ધર્માનંદ કૌસંબી: પાનું ૧૯.)}} | |{{right|(પચ્ચાસ ધર્મસંવાદો, અનુવાદક ધર્માનંદ કૌસંબી: પાનું ૧૯.)}}<br> | ||
|}</center> | |}</center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||