34,432
edits
(+૧) |
(+૧) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|૪૩}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નર્મદાકાંઠાના માલસર ગામના સંત માધવદાસ યોગસિદ્ધ પુરુષ હતા. અધ્યાત્મના ઊંચા શિખર પર વિહરતા હોવા છતાં સામાન્ય જનનાં સુખ-દુઃખ જોઈ તેમનું હૃદય ગંગાની ધારાની જેમ વહેતું હતું. ભારતની પ્રાચીન મહત્તા અને અત્યારની કંગાલ હાલત જોઈ મૂળગામી પરિવર્તન માટે તેમનું મન ઝંખતું. એ સમયે સ્વાતંત્ર્યની લડત જોરશોરથી ચાલતી હતી. અંગ્રેજોની ચૂસણનીતિ જ આપણી દુર્દશાનું કારણ છે અને સ્વરાજ આવતાં આપણે નવું ભારત રચીશું એવાં સ્વપ્ન સેવતા દેશસેવકો તેમને મળતા. ભારતનું શોષણ કરતા અંગ્રેજોને હટાવવાનું મહારાજશ્રી સમર્થન કરતા, પણ સાથે સાથે પોતાનો અભિપ્રાય દર્શાવતાં તે કહેતા : | નર્મદાકાંઠાના માલસર ગામના સંત માધવદાસ યોગસિદ્ધ પુરુષ હતા. અધ્યાત્મના ઊંચા શિખર પર વિહરતા હોવા છતાં સામાન્ય જનનાં સુખ-દુઃખ જોઈ તેમનું હૃદય ગંગાની ધારાની જેમ વહેતું હતું. ભારતની પ્રાચીન મહત્તા અને અત્યારની કંગાલ હાલત જોઈ મૂળગામી પરિવર્તન માટે તેમનું મન ઝંખતું. એ સમયે સ્વાતંત્ર્યની લડત જોરશોરથી ચાલતી હતી. અંગ્રેજોની ચૂસણનીતિ જ આપણી દુર્દશાનું કારણ છે અને સ્વરાજ આવતાં આપણે નવું ભારત રચીશું એવાં સ્વપ્ન સેવતા દેશસેવકો તેમને મળતા. ભારતનું શોષણ કરતા અંગ્રેજોને હટાવવાનું મહારાજશ્રી સમર્થન કરતા, પણ સાથે સાથે પોતાનો અભિપ્રાય દર્શાવતાં તે કહેતા : | ||
| Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૪૨ | ||
|next = | |next = ૪૪ | ||
}} | }} | ||