સાહિત્ય પલ્લવ – ભાગ ૨/જશોદાનો દેવકીને સંદેશો: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 10: Line 10:
મુખ માંહે મુને દેખાડ્યું, તે ન દેખે બ્રહ્મા ઈશ રે,

તે સુખ તો તમે નથી દેખવું, જે શિવને ચઢાવો શીશ રે.  {{right|ઉ૦}}

આંખ આંજતી ને તિલક કરતી, વહાલો અધવચ જાતો નાસી રે;
આંખ આંજતી ને તિલક કરતી, વહાલો અધવચ જાતો નાસી રે;{{gap}}
તે સુખ તો તમો નથી દેખવું, જો કરવત મૂકો કાશી રે.  {{right|ઉ૦}}

ગિરિ ગોવર્ધન કર શું તોળ્યો, ગોકુલ રાખી ગાય રે;