સાહિત્ય પલ્લવ – ભાગ ૨/ભગ્ન સ્વપ્નની નાવ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
Line 3: Line 3:
{{Block center|<poem>
{{Block center|<poem>
મારી નાવ કરે કો પાર?  
મારી નાવ કરે કો પાર?  
કાળાં ભમ્મર જેવાં પાણી.  
કાળાં ભમ્મર જેવાં પાણી.  
જુગ જુગ સંચિત રે! અંધાર.  
{{gap|3em}}જુગ જુગ સંચિત રે! અંધાર.  
સૂર્ય ચંદ્ર નહિ, નહિ નભ જ્યોતિ,  
સૂર્ય ચંદ્ર નહિ, નહિ નભ જ્યોતિ,  
રાત દિવસ નહિ સાંજ સવાર!
{{gap|3em}}રાત દિવસ નહિ સાંજ સવાર!
મારી નાવ કરે કો પાર?  
{{gap|3em}}મારી નાવ કરે કો પાર?  
 
ભાવિના નહિ પ્રેરક વાયુ,  
ભાવિના નહિ પ્રેરક વાયુ,  
ભૂત તણો દાબે ઓથાર,  
{{gap|3em}}ભૂત તણો દાબે ઓથાર,  
અધડૂબી દીવાદાંડી પર  
અધડૂબી દીવાદાંડી પર  
ખાતી આશા મોત-પછાડ!
{{gap|3em}}ખાતી આશા મોત-પછાડ!
મારી નાવ કરે કો પાર?  
{{gap|3em}}મારી નાવ કરે કો પાર?  
 
નથી હીરા, નથી માણેક, મોતી  
નથી હીરા, નથી માણેક, મોતી  
કનક તણો નથી એમાં ભાર.  
{{gap|3em}}કનક તણો નથી એમાં ભાર.  
ભગ્ન સ્વપ્નના ખંડિત ટુકડા  
ભગ્ન સ્વપ્નના ખંડિત ટુકડા  
તારી કોણ ઉતારે પાર?  
{{gap|3em}}તારી કોણ ઉતારે પાર?  
મારી નાવ કરે કો પાર? </poem>}}
{{gap|3em}}મારી નાવ કરે કો પાર? </poem>}}


<br>
<br>

Revision as of 02:44, 2 April 2026

૧. ભગ્ન સ્વપ્નની નાવ

ઝીણાભાઈ દેસાઈ - ‘સ્નેહરશ્મિ’

મારી નાવ કરે કો પાર?

કાળાં ભમ્મર જેવાં પાણી.
જુગ જુગ સંચિત રે! અંધાર.
સૂર્ય ચંદ્ર નહિ, નહિ નભ જ્યોતિ,
રાત દિવસ નહિ સાંજ સવાર!
મારી નાવ કરે કો પાર?

ભાવિના નહિ પ્રેરક વાયુ,
ભૂત તણો દાબે ઓથાર,
અધડૂબી દીવાદાંડી પર
ખાતી આશા મોત-પછાડ!
મારી નાવ કરે કો પાર?

નથી હીરા, નથી માણેક, મોતી
કનક તણો નથી એમાં ભાર.
ભગ્ન સ્વપ્નના ખંડિત ટુકડા
તારી કોણ ઉતારે પાર?
મારી નાવ કરે કો પાર?