સાહિત્યિક સંરસન — ૪/સમ્પાદકીય: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|સમ્પાદકીય|સુમન શાહ }}
{{Heading|સમ્પાદકીય|સુમન શાહ }}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘સુરેશ જોષી સાહિત્યવિચાર ફૉરમ'ના 52મા અને 53મા શિબિરમાં રજૂ થયેલી ટૂંકીવાર્તાઓ મને વધારે ગમેલી અને વિચાર આવેલો કે એનું સમ્પાદન કરવું જોઈએ. એ વિચાર મેં અતુલ રાવલને જણાવ્યો, એને વિચાર ગમ્યો, અને એનું પરિણામ તે આ "સાહિત્યિક સંરસન - ૪ : ટૂંકીવાર્તા -વિશેષાંક".   