સાહિત્યિક સંરસન — ૪/રસોઈપોથી: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 46: Line 46:
<nowiki>= પ્રેમ એટલે? =</nowiki>
<nowiki>= પ્રેમ એટલે? =</nowiki>
થોડાં નવાં સૂત્ર સંભળાવું? કાનબારા ન કાઢતાં, અનુભવ-સૂત્રો છે, બાયું બેનું!
થોડાં નવાં સૂત્ર સંભળાવું? કાનબારા ન કાઢતાં, અનુભવ-સૂત્રો છે, બાયું બેનું!
વાનગીઓ છે ખટમીઠો રોમાન્સ ને મઘમઘતી રસોઈ છે તસતસતો પ્રેમ. સજાવેલી, ક્રોકરીમાં પીરસાતી રસોઈ છે તરબતર ઇશ્ક. અને સાંભળો ધ્યાનથી. ખારી, ફિક્કી, માપમેળ વિનાની રસોઇ છે અણગમો, અવમાન ને હડહડતી અવહેલના.” જાતને ઘસી ઓરસિયે ત્યારે મળ્યું સખીઓ, આ બ્રહ્મજ્ઞાન. શુકદેવજી કહે છે પરીક્ષિત રાજાને, “હે રાજન, આ જ્ઞાન એને મળે જેણે દિન-રાત રસોડામાં ઊભા પગે તપ કર્યું હોય, ખુદ જલીને, શેકાઈને, તળાઇને સંસારનું આ રહસ્ય લાધ્યું હોય!” તો ગાઓ બાયું! બેનું! કોરસમાં:
વાનગીઓ છે ખટમીઠો રોમાન્સ ને મઘમઘતી રસોઈ છે તસતસતો પ્રેમ. સજાવેલી, ક્રોકરીમાં પીરસાતી રસોઈ છે તરબતર ઇશ્ક. અને સાંભળો ધ્યાનથી. ખારી, ફિક્કી, માપમેળ વિનાની રસોઇ છે અણગમો, અવમાન ને હડહડતી અવહેલના.” જાતને ઘસી ઓરસિયે ત્યારે મળ્યું સખીઓ, આ બ્રહ્મજ્ઞાન. શુકદેવજી કહે છે પરીક્ષિત રાજાને, “હે રાજન, આ જ્ઞાન એને મળે જેણે દિન-રાત રસોડામાં ઊભા પગે તપ કર્યું હોય, ખુદ જલીને, શેકાઈને, તળાઇને સંસારનું આ રહસ્ય લાધ્યું હોય!” તો ગાઓ બાયું! બેનું! કોરસમાં
રામનાં બાણ વાગ્યાં હોય તે જાણે..
{{Poem2Close}}
{{Block center|<poem>રામનાં બાણ વાગ્યાં હોય તે જાણે..
ને તાંસળાં ઉલેચ્યાં હોય
ને તાંસળાં ઉલેચ્યાં હોય
ઈ બાયું ભાયડાના પ્રેમનો ભવસાગર તારે.
ઈ બાયું ભાયડાના પ્રેમનો ભવસાગર તારે.</poem>}}
{{Poem2Open}}
<nowiki>= જીયા જલે, શાક જલે =</nowiki>
<nowiki>= જીયા જલે, શાક જલે =</nowiki>
સોનું સાત વરસની થઈ ત્યારે અમારી બીજે બદલી થઈ. ઈન મીન ને તીનમાં ભલા, કામ શું હોય!       
સોનું સાત વરસની થઈ ત્યારે અમારી બીજે બદલી થઈ. ઈન મીન ને તીનમાં ભલા, કામ શું હોય!