સાહિત્ય પલ્લવ – ભાગ ૨/મૅંડોના: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૪. મૅડોના|ઉમાશંકર જોષી}}
{{Heading|૪. મૅડોના|ઉમાશંકર જોષી}}
[[File:Sahitya Pallav - 2 Image 3.jpg|center|350px]]
{{Poem2Open}}
{{Poem2Open}}
ઇટાલિયન ચિત્રકાર રફાએલની આ અમર કલાકૃતિ છે. પયગંબર ઈશુ ખ્રિસ્તનો જન્મપ્રસંગ અને શૈશવ નિરૂપવા અનેક કળાકારોએ પીંછી ચલાવી છે. રફાએલે પણ એ નિમિત્તે ઘણાં ચિત્રો આપ્યાં છે, તેમાંનું આ એક છે. જેમ જેમ આપણે એ ચિત્ર તરફ જોઈએ છીએ તેમ તેમ માતાના નિર્વ્યાજ અઢળક પ્રેમ અને બાળકની દિવ્યતાનાં દર્શન થાય છે.