કાંચનજંઘા/રેવાને તીર: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|રેવાને તીર| ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} નર્મદાને કાંઠે આવ્યા પછી એ..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 49: Line 49:
એક હોડી ફરી રેવાના પટ પર સરકી આવે છે. તે જાણે રેવાના પટ પર નહીં, મારા ચિત્તના પટ પર સરે છે, કે પછી હું જ એ હોડી છું અને રેવાના પટ પર વહેવા લાગું છું!
એક હોડી ફરી રેવાના પટ પર સરકી આવે છે. તે જાણે રેવાના પટ પર નહીં, મારા ચિત્તના પટ પર સરે છે, કે પછી હું જ એ હોડી છું અને રેવાના પટ પર વહેવા લાગું છું!

{{Right|કરનાળી}}
{{Right|કરનાળી}}<br>
{{Right|૧૮-૧૧-૮૧}}
{{Right|૧૮-૧૧-૮૧}}
{{Poem2Close}}
{{Poem2Close}}