35,646
edits
No edit summary |
No edit summary |
||
| Line 5: | Line 5: | ||
કૃષ્ણનો જન્મ થઈ ચૂક્યો છે. બાળક કૃષ્ણને વસુદેવ યમુના પાર કરીને સામે તીરે ગોકુળના નન્દ ગોપને ત્યાં સુરક્ષિત મૂકી આવ્યા છે. એ વખતે અહીં મથુરાના મદાંધ રાજા કંસની શી દશા છે? નાટકકાર ભાસ ‘બાલચરિતમ્’ના પ્રથમ અંકમાં કૃષ્ણજન્મ નિરૂપી, બીજા અંકનો આરંભ કરે છે : | કૃષ્ણનો જન્મ થઈ ચૂક્યો છે. બાળક કૃષ્ણને વસુદેવ યમુના પાર કરીને સામે તીરે ગોકુળના નન્દ ગોપને ત્યાં સુરક્ષિત મૂકી આવ્યા છે. એ વખતે અહીં મથુરાના મદાંધ રાજા કંસની શી દશા છે? નાટકકાર ભાસ ‘બાલચરિતમ્’ના પ્રથમ અંકમાં કૃષ્ણજન્મ નિરૂપી, બીજા અંકનો આરંભ કરે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ततः प्रविशन्ति चण्डालयुवतयः ।</poem>}} | {{Block center|'''<poem>ततः प्रविशन्ति चण्डालयुवतयः ।</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કંસ પોતાના મહેલમાં બેઠો છે ત્યાં ઘનઘોર રાત જેવી કાળી ચંડાલકન્યાઓ ક્યાંયથીય એની સામે આવીને ખડી થાય છે. બધી જ એકસાથે કંસને કહે છે आगच्छ भर्त आगच्छ । अस्माकं कन्यानां त्वया सह विवाहो भवतु । આવ, ભર્તા, આવ, અમારે સૌ કન્યાઓનો તારી સાથે વિવાહ થાઓ! કંસ વિમાસણમાં પડી જાય છે : | કંસ પોતાના મહેલમાં બેઠો છે ત્યાં ઘનઘોર રાત જેવી કાળી ચંડાલકન્યાઓ ક્યાંયથીય એની સામે આવીને ખડી થાય છે. બધી જ એકસાથે કંસને કહે છે आगच्छ भर्त आगच्छ । अस्माकं कन्यानां त्वया सह विवाहो भवतु । આવ, ભર્તા, આવ, અમારે સૌ કન્યાઓનો તારી સાથે વિવાહ થાઓ! કંસ વિમાસણમાં પડી જાય છે : | ||