35,646
edits
(+1) |
No edit summary |
||
| Line 15: | Line 15: | ||
રોબર્ટ બ્રીજીઝ એક કાવ્યસંગ્રહનું સંપાદન કરતા હતા. તેમાં એમને કબીર અને ટાગોરની કૃતિઓ લેવી હતી. ટાગોરના કાવ્યમાં એમણે સુધારા સૂચવ્યા. ટાગોરે કહ્યું : ભાઈ હવે તો જગતને મારી કાલીઘેલી વાણી જ સાંભળવા દો. એમાં સત્ત્વ હશે તો લોકને ગમશે. હા, વ્યાકરણની ભૂલ હોય તો જરૂર સુધારી લેજો. અંગ્રેજી કાંઈ મારી માતૃભાષા નથી. (પોતાના અંગ્રેજી માટે ટાગોર હંમેશાં સંકોચ અનુભવતા)... આમ ઉછીનાં આભૂષણોથી ઓપવા એમનું મન કદી જ તૈયાર ન હતું. આ તો નાની વાત છે; પણ, મહાન પુરુષોની મહત્તા ઘણી વાર આવા નાનકડા પ્રશ્નો સાથે ગાઢ રીતે સંકળાયેલી હોય છે. ટાગોરના ચારિત્ર્યનું મોટામાં મોટું લક્ષણ હોય તો તે મારે મન એમની બૌદ્ધિક પ્રામાણિકતા – intellectual honesty – છે. પોતે જેવા હતા તેવા જ દેખાવું એમાં એમણે કદી ભય અનુભવ્યો નથી. પોતાને જેવું સમજાય તેવું જ આચરવું એમાં એમણે પાછી પાની કરી નથી. પોતે દેશદાઝથી બળતા-જળતા હતા, યથાશક્તિ દેશસેવામાં સમય પણ આપતા હતા, પણ ત્યાં એમને કંઈક જુદું સમજાયું અને રાજકારણનું કીર્તિ કમાવાનું તાજું અને તૈયાર ક્ષેત્ર છોડી દઈને ‘એકલા ચલો રે’ કરતા પોતાને માર્ગે વળી ગયા. અસહકારનો પ્રથમ જુવાળ પુરજોશમાં હતો ત્યારે જગતનાં તમામ અનિષ્ટના કારણરૂપ રાષ્ટ્રવાદની સંકુચિતતામાં આપણે ક્યાં ફસાયા એવો સ્પષ્ટ પ્રશ્ન એમણે અસહકારના પ્રણેતા સામે ફેંક્યો હતો.૧<ref>૧ કવિ પોતાના કરતાં જુદી જ જાતની પ્રતિભાવાળા હોવા છતાં ગાંધીજી તેમને વધારે સમજનારા છે. કાંચનજંઘા અને ગૌરીશિખર જેમ એક જ ગિરિરાજનાં શૃંગો છે તેમ બંને એક જ મહાસંસ્કૃતિનાં મૂર્તિમંત શિખરો સમા છે. ગાંધીજીએ કવિને અવસાન સમયે ‘રાષ્ટ્રવાદી માનવતાપ્રેમી’ (Nationalist humanitarian) કહ્યા. ગાંધીજી પરમ સેવક હોઈ પોતાની આંખે જ માપ કાઢે. કબૂલ કરું કે કવિને માટે વીસ વરસ પહેલાંનો તકરારી શબ્દ ‘નેશનાલિસ્ટ’ – ‘રાષ્ટ્રવાદી’ જોઈ મારા કાન ચમક્યા હતા.</ref> એ કહેવું એ તો ગાંધીજીની લોકપ્રિયતાના અનર્ગળ પ્રવાહના સામે પૂરે જવા જેવું હતું, પરદેશી રોમેં રોલાં જેવા તટસ્થ સમભાવી દૃષ્ટાઓ સિવાય એને યથાર્થ રીતે જોનારા આ દેશમાંથી કોઈ ન નીકળ્યા હોય તો તેની નવાઈ પણ શી? તેવો જ, બિહાર ધરતીકંપ વિશે જ્યારે ગાંધીજીએ એને સવર્ણોના હરિજનો પ્રત્યેના વર્તાવના વિપાકરૂપે ઓળખાવ્યો ત્યારે એમાં રહેલા કાર્યકારણસંબંધના અભાવ વિશે ધ્યાન ખેંચવાનો, કટુ ધર્મ કવિએ બજાવ્યો હતો. તે પહેલાં પૂના કરારવાળા અપવાસમાં પોતે ગાંધીજીની તહેનાતમાં જઈને ઊભા હતા, પણ ફરી ૧૯૩૩માં એકવીસ દિવસના અપવાસ ગાંધીજીએ આદર્યા ત્યારે કવિએ પોતાનો કચવાટ સ્પષ્ટપણે રજૂ કર્યો હતો. આત્મિક સહૃદયતાનો બીજો મોટો દાખલો તો એંસી વરસે એમણે પોતે કરેલા એકરારમાંથી મળી રહે છે. કવિ પહેલેથી પશ્ચિમના પ્રશંસક હતા – પૂજારી કહીએ તોયે ચાલે. ‘ગીતાંજલિ’માં કહે છે : | રોબર્ટ બ્રીજીઝ એક કાવ્યસંગ્રહનું સંપાદન કરતા હતા. તેમાં એમને કબીર અને ટાગોરની કૃતિઓ લેવી હતી. ટાગોરના કાવ્યમાં એમણે સુધારા સૂચવ્યા. ટાગોરે કહ્યું : ભાઈ હવે તો જગતને મારી કાલીઘેલી વાણી જ સાંભળવા દો. એમાં સત્ત્વ હશે તો લોકને ગમશે. હા, વ્યાકરણની ભૂલ હોય તો જરૂર સુધારી લેજો. અંગ્રેજી કાંઈ મારી માતૃભાષા નથી. (પોતાના અંગ્રેજી માટે ટાગોર હંમેશાં સંકોચ અનુભવતા)... આમ ઉછીનાં આભૂષણોથી ઓપવા એમનું મન કદી જ તૈયાર ન હતું. આ તો નાની વાત છે; પણ, મહાન પુરુષોની મહત્તા ઘણી વાર આવા નાનકડા પ્રશ્નો સાથે ગાઢ રીતે સંકળાયેલી હોય છે. ટાગોરના ચારિત્ર્યનું મોટામાં મોટું લક્ષણ હોય તો તે મારે મન એમની બૌદ્ધિક પ્રામાણિકતા – intellectual honesty – છે. પોતે જેવા હતા તેવા જ દેખાવું એમાં એમણે કદી ભય અનુભવ્યો નથી. પોતાને જેવું સમજાય તેવું જ આચરવું એમાં એમણે પાછી પાની કરી નથી. પોતે દેશદાઝથી બળતા-જળતા હતા, યથાશક્તિ દેશસેવામાં સમય પણ આપતા હતા, પણ ત્યાં એમને કંઈક જુદું સમજાયું અને રાજકારણનું કીર્તિ કમાવાનું તાજું અને તૈયાર ક્ષેત્ર છોડી દઈને ‘એકલા ચલો રે’ કરતા પોતાને માર્ગે વળી ગયા. અસહકારનો પ્રથમ જુવાળ પુરજોશમાં હતો ત્યારે જગતનાં તમામ અનિષ્ટના કારણરૂપ રાષ્ટ્રવાદની સંકુચિતતામાં આપણે ક્યાં ફસાયા એવો સ્પષ્ટ પ્રશ્ન એમણે અસહકારના પ્રણેતા સામે ફેંક્યો હતો.૧<ref>૧ કવિ પોતાના કરતાં જુદી જ જાતની પ્રતિભાવાળા હોવા છતાં ગાંધીજી તેમને વધારે સમજનારા છે. કાંચનજંઘા અને ગૌરીશિખર જેમ એક જ ગિરિરાજનાં શૃંગો છે તેમ બંને એક જ મહાસંસ્કૃતિનાં મૂર્તિમંત શિખરો સમા છે. ગાંધીજીએ કવિને અવસાન સમયે ‘રાષ્ટ્રવાદી માનવતાપ્રેમી’ (Nationalist humanitarian) કહ્યા. ગાંધીજી પરમ સેવક હોઈ પોતાની આંખે જ માપ કાઢે. કબૂલ કરું કે કવિને માટે વીસ વરસ પહેલાંનો તકરારી શબ્દ ‘નેશનાલિસ્ટ’ – ‘રાષ્ટ્રવાદી’ જોઈ મારા કાન ચમક્યા હતા.</ref> એ કહેવું એ તો ગાંધીજીની લોકપ્રિયતાના અનર્ગળ પ્રવાહના સામે પૂરે જવા જેવું હતું, પરદેશી રોમેં રોલાં જેવા તટસ્થ સમભાવી દૃષ્ટાઓ સિવાય એને યથાર્થ રીતે જોનારા આ દેશમાંથી કોઈ ન નીકળ્યા હોય તો તેની નવાઈ પણ શી? તેવો જ, બિહાર ધરતીકંપ વિશે જ્યારે ગાંધીજીએ એને સવર્ણોના હરિજનો પ્રત્યેના વર્તાવના વિપાકરૂપે ઓળખાવ્યો ત્યારે એમાં રહેલા કાર્યકારણસંબંધના અભાવ વિશે ધ્યાન ખેંચવાનો, કટુ ધર્મ કવિએ બજાવ્યો હતો. તે પહેલાં પૂના કરારવાળા અપવાસમાં પોતે ગાંધીજીની તહેનાતમાં જઈને ઊભા હતા, પણ ફરી ૧૯૩૩માં એકવીસ દિવસના અપવાસ ગાંધીજીએ આદર્યા ત્યારે કવિએ પોતાનો કચવાટ સ્પષ્ટપણે રજૂ કર્યો હતો. આત્મિક સહૃદયતાનો બીજો મોટો દાખલો તો એંસી વરસે એમણે પોતે કરેલા એકરારમાંથી મળી રહે છે. કવિ પહેલેથી પશ્ચિમના પ્રશંસક હતા – પૂજારી કહીએ તોયે ચાલે. ‘ગીતાંજલિ’માં કહે છે : | ||
</poem> | </poem> | ||
{{Block center|<poem> પશ્ચિમે આજિ ખુલિયાછિ દ્વાર, | {{Block center|'''<poem> પશ્ચિમે આજિ ખુલિયાછિ દ્વાર, | ||
સેથા હતે સબે આને ઉપહાર.</poem>}} | સેથા હતે સબે આને ઉપહાર.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પશ્ચિમ – ખાસ કરીને ઇંગ્લંડ – માટેનું માન એ પેઢીના માણસોમાં શાં શાં કારણોથી જન્મ્યું હતું તે આપણને નવીનોને અત્યારે સમજાવું દુર્ઘટ છે, કેમ કે તેઓએ જે ઇંગ્લંડ જોયું ને આપણે જે જોયું તે બંનેમાં ભારે ફેર છે. એમણે જોયેલું ઇંગ્લંડ મહાનુભાવ બ્રાઈટ, કૉબ્ડન, ગ્લૅડસ્ટન આદિનું. આજે ઇંગ્લંડ જુદું જ છે; પણ એ ફરક સમજાતાં કવિએ જે અંગ્રેજને હૃદયના સિંહાસન ઉપર બેસાડ્યો હતો તેને હાથ પકડીને ત્યાંથી દૂર કરતાં આંચકો અનુભવ્યો નથી. સત્યના સેવકો દુનિયામાંથી એક વાર ખાલી હાથે – ખાલી હૈયે – વિદાય લેવાવારો આવે તો તેને માટે પણ હર્ષશોક રાખતા નથી. | પશ્ચિમ – ખાસ કરીને ઇંગ્લંડ – માટેનું માન એ પેઢીના માણસોમાં શાં શાં કારણોથી જન્મ્યું હતું તે આપણને નવીનોને અત્યારે સમજાવું દુર્ઘટ છે, કેમ કે તેઓએ જે ઇંગ્લંડ જોયું ને આપણે જે જોયું તે બંનેમાં ભારે ફેર છે. એમણે જોયેલું ઇંગ્લંડ મહાનુભાવ બ્રાઈટ, કૉબ્ડન, ગ્લૅડસ્ટન આદિનું. આજે ઇંગ્લંડ જુદું જ છે; પણ એ ફરક સમજાતાં કવિએ જે અંગ્રેજને હૃદયના સિંહાસન ઉપર બેસાડ્યો હતો તેને હાથ પકડીને ત્યાંથી દૂર કરતાં આંચકો અનુભવ્યો નથી. સત્યના સેવકો દુનિયામાંથી એક વાર ખાલી હાથે – ખાલી હૈયે – વિદાય લેવાવારો આવે તો તેને માટે પણ હર્ષશોક રાખતા નથી. | ||
| Line 27: | Line 27: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|<nowiki>*</nowiki>}} | {{center|<nowiki>*</nowiki>}} | ||
{{Block center|<poem> આહ અય ટાગોર! તૂ ક્યોં હિંદમેં પયદા હુઆ? | {{Block center|'''<poem> આહ અય ટાગોર! તૂ ક્યોં હિંદમેં પયદા હુઆ? | ||
સચ બતા, તૂ કિસ અદા-એ-મુલ્ક પર શયદા હુઆ?</poem>}} | સચ બતા, તૂ કિસ અદા-એ-મુલ્ક પર શયદા હુઆ?</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
– અરે ટાગોર, તમે શું જોઈને હિંદમાં પેદા થયા? અને થયા તો ભલે થયા, પણ એ તો બતાવો કે દેશની કઈ અદા પર આટલા બધા આશક થઈ ગયા? અહીં આ દેશમાં તો – | – અરે ટાગોર, તમે શું જોઈને હિંદમાં પેદા થયા? અને થયા તો ભલે થયા, પણ એ તો બતાવો કે દેશની કઈ અદા પર આટલા બધા આશક થઈ ગયા? અહીં આ દેશમાં તો – | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> જહેલકા દરિયા હૈ ઔર નાકદ્રિયોંકી લહર હૈ, | {{Block center|'''<poem> જહેલકા દરિયા હૈ ઔર નાકદ્રિયોંકી લહર હૈ, | ||
શાયરે હિન્દોસ્તાં હોના ખુદાકા કહર હૈ.</poem>}} | શાયરે હિન્દોસ્તાં હોના ખુદાકા કહર હૈ.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
– અજ્ઞાનની સરિતા ચાલે છે અને એની લહરો છે બેકદરદાનીની. ખરે જ હિંદના કવિ હોવું એ ખુદાનો કેર જ છે.૨<ref>૨ ‘શાયરે હિન્દોસ્તાં’, શ્ઓલા વ શબનમ – એ સંગ્રહમાંથી.</ref> | – અજ્ઞાનની સરિતા ચાલે છે અને એની લહરો છે બેકદરદાનીની. ખરે જ હિંદના કવિ હોવું એ ખુદાનો કેર જ છે.૨<ref>૨ ‘શાયરે હિન્દોસ્તાં’, શ્ઓલા વ શબનમ – એ સંગ્રહમાંથી.</ref> | ||
હવે ટાગોર જીવવાના હશે તો તે વાચકોમાં જ અને વાચકો દ્વારા. એક જ રસ્તો છે : કવિની કવિતા સમજવામાં પ્રયત્નશીલ થવાનો. કવિને એના મૃત્યુ પછી પણ પોષવાનો, અરે જિવાડવાનો, એ જ એક રાજમાર્ગ છે. આજે ટાગોર ટાગોર મટીને આપણ-રૂપ થઈ ગયા છે. ડબલ્યુ. બી. યેટ્સના મૃત્યુ પ્રસંગે જુવાન અંગ્રેજ કવિ ઓડને કહ્યું હતું તેમ : | હવે ટાગોર જીવવાના હશે તો તે વાચકોમાં જ અને વાચકો દ્વારા. એક જ રસ્તો છે : કવિની કવિતા સમજવામાં પ્રયત્નશીલ થવાનો. કવિને એના મૃત્યુ પછી પણ પોષવાનો, અરે જિવાડવાનો, એ જ એક રાજમાર્ગ છે. આજે ટાગોર ટાગોર મટીને આપણ-રૂપ થઈ ગયા છે. ડબલ્યુ. બી. યેટ્સના મૃત્યુ પ્રસંગે જુવાન અંગ્રેજ કવિ ઓડને કહ્યું હતું તેમ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> He has ceased to be himself | {{Block center|'''<poem> He has ceased to be himself | ||
And he has become his readers.</poem>}} | And he has become his readers.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કવિને એની કવિતાના સમ્યગ્ ગ્રહણ દ્વારા જ અર્ઘ્ય આપી શકાય. | કવિને એની કવિતાના સમ્યગ્ ગ્રહણ દ્વારા જ અર્ઘ્ય આપી શકાય. | ||
એમની કવિતાની અઢળક સમૃદ્ધિ વિશે બોલતાં તો પાર ન આવે. એ વિષય છેડવાની લાલચ મેં અહીં જતી કરી છે, અને કવિતા પ્રત્યે અભિમુખ થવાની અગત્ય ઉપર ભાર મૂકીને જ સંતોષ માન્યો છે. અંગત પસંદગીના ધોરણનો કાંઈ અર્થ હોય તો કહું કે મને એમનું ‘ચિત્રાંગદા’ નાટક અને ઉદ્બોધન-કાવ્યો (odes) વિશેષ ગમે છે. ટાગોરની કવિતાના પ્રકાર વિશે પણ અહીં ચર્ચા કરવાનો અવકાશ નથી. એટલું જ કે જેટલાં સુંદર મુખ તેટલા સૌંદર્યના પ્રકાર, એમ જેટલા ઉત્તમ કવિ તેટલા કવિતાના પ્રકાર. ઉપનિષદ અને મહાભારત-રામાયણ, કાલિદાસ અને જયદેવ, કબીર અને બાઉલ ભજનિકો – એ બધાંના ઉદ્ગારોનું રહસ્ય પામવા, પહેલાં તો, એ મથ્યા; પામ્યા પછી તેને આત્મસાત્ કર્યું, પોતાના લોહીમાં ભેળવી દીધું. એમાંના ચિરંજીવ અંશો સૌંદર્યમંડિત બની સર્વગમ્ય એવા રૂપમાં રજૂ થયા, એ એમની શક્તિની લાક્ષણિકતા છે. એને કારણે પશ્ચિમના લોકો પણ એમની કવિતા પૂર્વ-સંસ્કૃતિના દોહનરૂપ હોવા છતાં સમજવા શક્તિમાન થયા. અને પશ્ચિમને બહુ રુચી ગઈ તે કવિતા તો એમની સમગ્ર રચનાનો એકદેશ છે. સમગ્રનો આસ્વાદ લેવા માટે તો મૂળ બંગાળી તરફ જ આપણે નજર કરવી જોઈએ. રવીન્દ્રનાથની કાવ્યરચના એ તો એક મહાન સાગર છે. એમાંથી, જે વાચકો ઉપર કવિને જીવતા રાખવાની જવાબદારી નાખવા અહીં પ્રયત્ન કર્યો છે, તેમને પોતાની રસયાત્રામાં પ્રેરણા આપે એવી એક કણિકા માત્ર ઉપાડું છું. ‘કણિકા’ સંગ્રહમાં કવિ ‘કર્તવ્યગ્રહણ’ કરીને એક મુક્તકમાં કહે છે : | એમની કવિતાની અઢળક સમૃદ્ધિ વિશે બોલતાં તો પાર ન આવે. એ વિષય છેડવાની લાલચ મેં અહીં જતી કરી છે, અને કવિતા પ્રત્યે અભિમુખ થવાની અગત્ય ઉપર ભાર મૂકીને જ સંતોષ માન્યો છે. અંગત પસંદગીના ધોરણનો કાંઈ અર્થ હોય તો કહું કે મને એમનું ‘ચિત્રાંગદા’ નાટક અને ઉદ્બોધન-કાવ્યો (odes) વિશેષ ગમે છે. ટાગોરની કવિતાના પ્રકાર વિશે પણ અહીં ચર્ચા કરવાનો અવકાશ નથી. એટલું જ કે જેટલાં સુંદર મુખ તેટલા સૌંદર્યના પ્રકાર, એમ જેટલા ઉત્તમ કવિ તેટલા કવિતાના પ્રકાર. ઉપનિષદ અને મહાભારત-રામાયણ, કાલિદાસ અને જયદેવ, કબીર અને બાઉલ ભજનિકો – એ બધાંના ઉદ્ગારોનું રહસ્ય પામવા, પહેલાં તો, એ મથ્યા; પામ્યા પછી તેને આત્મસાત્ કર્યું, પોતાના લોહીમાં ભેળવી દીધું. એમાંના ચિરંજીવ અંશો સૌંદર્યમંડિત બની સર્વગમ્ય એવા રૂપમાં રજૂ થયા, એ એમની શક્તિની લાક્ષણિકતા છે. એને કારણે પશ્ચિમના લોકો પણ એમની કવિતા પૂર્વ-સંસ્કૃતિના દોહનરૂપ હોવા છતાં સમજવા શક્તિમાન થયા. અને પશ્ચિમને બહુ રુચી ગઈ તે કવિતા તો એમની સમગ્ર રચનાનો એકદેશ છે. સમગ્રનો આસ્વાદ લેવા માટે તો મૂળ બંગાળી તરફ જ આપણે નજર કરવી જોઈએ. રવીન્દ્રનાથની કાવ્યરચના એ તો એક મહાન સાગર છે. એમાંથી, જે વાચકો ઉપર કવિને જીવતા રાખવાની જવાબદારી નાખવા અહીં પ્રયત્ન કર્યો છે, તેમને પોતાની રસયાત્રામાં પ્રેરણા આપે એવી એક કણિકા માત્ર ઉપાડું છું. ‘કણિકા’ સંગ્રહમાં કવિ ‘કર્તવ્યગ્રહણ’ કરીને એક મુક્તકમાં કહે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> ‘કે લોઈબે મોર કાર્ય’ ? – કહે સન્ધ્યારવિ, | {{Block center|'''<poem> ‘કે લોઈબે મોર કાર્ય’ ? – કહે સન્ધ્યારવિ, | ||
શુનિયા જગત રહે નિરુત્તરછવિ. | શુનિયા જગત રહે નિરુત્તરછવિ. | ||
માટિર પ્રદીપ છિલો, સે કહિલો ‘સ્વામી, | માટિર પ્રદીપ છિલો, સે કહિલો ‘સ્વામી, | ||
| Line 52: | Line 52: | ||
સંધ્યા ટાણે. સુણી પ્રશ્ન, રહે જગ નિરુત્તર. | સંધ્યા ટાણે. સુણી પ્રશ્ન, રહે જગ નિરુત્તર. | ||
માટીનો દીવડો નાનો હતો, તેણે કહ્યું, ‘પ્રભો! | માટીનો દીવડો નાનો હતો, તેણે કહ્યું, ‘પ્રભો! | ||
મારાથી જે હશે સાધ્ય તે સૌ કરી ચૂકીશ હું.’]</poem>}} | મારાથી જે હશે સાધ્ય તે સૌ કરી ચૂકીશ હું.’]</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આપણે મનુષ્યો નાનકડા દીવાથી પણ ગયા એમ ન કહેવાઓ! | આપણે મનુષ્યો નાનકડા દીવાથી પણ ગયા એમ ન કહેવાઓ! | ||
| Line 70: | Line 70: | ||
પણ આ દશામાં આશ્વાસન એ વાતનું છે કે આવા મહાજનો આત્મા જ આત્માનો મિત્ર છે એવા અનુભવ ઉપર સ્થિર થયેલા હોય છે. વિશ્વ સાથે ઉપલક રીતે વિખૂટા દેખાવા જતાં વિશ્વના કેન્દ્રમાં વિરાજતા પરમ તત્ત્વ સાથે એમના હૃદયનું સંધાન થયેલું હોય છે. એટલે તેઓ વૉલ્ટર દ લા મેર પેઠે કહી શકે છે કે – હું મારી પોતાની સોબતમાં સ્વ-સ્થ સુખી છું : | પણ આ દશામાં આશ્વાસન એ વાતનું છે કે આવા મહાજનો આત્મા જ આત્માનો મિત્ર છે એવા અનુભવ ઉપર સ્થિર થયેલા હોય છે. વિશ્વ સાથે ઉપલક રીતે વિખૂટા દેખાવા જતાં વિશ્વના કેન્દ્રમાં વિરાજતા પરમ તત્ત્વ સાથે એમના હૃદયનું સંધાન થયેલું હોય છે. એટલે તેઓ વૉલ્ટર દ લા મેર પેઠે કહી શકે છે કે – હું મારી પોતાની સોબતમાં સ્વ-સ્થ સુખી છું : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> Happy I am, at peace | {{Block center|'''<poem> Happy I am, at peace | ||
In my own company.</poem>}} | In my own company.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ટાગોરનું બાળપણ જે એકલવાયાપણામાં વ્યતીત થયું, તેણે શાં શાં ફળ નિપજાવ્યાં એ શોધ માનસશાસ્ત્રના અનેક પ્રશ્નો ઉપસ્થિત કરે, પણ ઉત્તર યૌવનાવસ્થામાં એ એકલા પડ્યા અને એને પચાવી શક્યા એણે આપણને એક મહાન કવિ આપ્યો અને આપણા યુગની – સૌ યુગો આગળ ધરી શકાય એવી – એક મહાન વિભૂતિ આપી એમાં શંકા નહિ. | ટાગોરનું બાળપણ જે એકલવાયાપણામાં વ્યતીત થયું, તેણે શાં શાં ફળ નિપજાવ્યાં એ શોધ માનસશાસ્ત્રના અનેક પ્રશ્નો ઉપસ્થિત કરે, પણ ઉત્તર યૌવનાવસ્થામાં એ એકલા પડ્યા અને એને પચાવી શક્યા એણે આપણને એક મહાન કવિ આપ્યો અને આપણા યુગની – સૌ યુગો આગળ ધરી શકાય એવી – એક મહાન વિભૂતિ આપી એમાં શંકા નહિ. | ||
ટાગોર એકલાપણું પચાવી શક્યા એનું કારણ એ કે બાહ્ય સિદ્ધિઓની પાછળ એમની દોડ હતી જ નહિ. માણસ માર ક્યાં ખાય છે? સ્પૃહા રાખતો હોય તે વાતમાં. કવિની તો અંગત લાભાલાભથી પર એવી વસ્તુ પાછળ લગની હતી. એ હતી આનંદની મૃગયા. એનું ફળ શબ્દોના લયબદ્ધ આકારો દ્વારા જગતને નિવેદિત કરવાનું હતું. કોઈક અદીઠ પુષ્પનો પરિમલ દૂરથી ખેંચી રહ્યો હતો અને કવિમધુપ તેની પાછળ એકલો ધપી રહ્યો હતો : | ટાગોર એકલાપણું પચાવી શક્યા એનું કારણ એ કે બાહ્ય સિદ્ધિઓની પાછળ એમની દોડ હતી જ નહિ. માણસ માર ક્યાં ખાય છે? સ્પૃહા રાખતો હોય તે વાતમાં. કવિની તો અંગત લાભાલાભથી પર એવી વસ્તુ પાછળ લગની હતી. એ હતી આનંદની મૃગયા. એનું ફળ શબ્દોના લયબદ્ધ આકારો દ્વારા જગતને નિવેદિત કરવાનું હતું. કોઈક અદીઠ પુષ્પનો પરિમલ દૂરથી ખેંચી રહ્યો હતો અને કવિમધુપ તેની પાછળ એકલો ધપી રહ્યો હતો : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> હું એકલો ચાલું છું આ ભવે, | {{Block center|'''<poem> હું એકલો ચાલું છું આ ભવે, | ||
મને પથનું સંધાન કોણ કહે?</poem>}} | મને પથનું સંધાન કોણ કહે?</poem>'''}} | ||
{{Block center|<poem> ભય નથી, ભય નથી, જાઓ આપણા જ મન પ્રમાણે. | {{Block center|'''<poem> ભય નથી, ભય નથી, જાઓ આપણા જ મન પ્રમાણે. | ||
જેમ એકલો મધુપ દોડ્યો જાય કેવળ ફૂલની સૌરભે.</poem>}} | જેમ એકલો મધુપ દોડ્યો જાય કેવળ ફૂલની સૌરભે.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 88: | Line 88: | ||
કવિ જગત ઉપર પોતાના નામનો કોઈ બોજ ન રહે એમ પોતે આંગણાને એક છેડે રહી આનંદની લૂંટ કરાવીને ચાલ્યા જવા વિશે કહે છે. જગતસુંદરી એ જાણે અન્યમનસ્ક ન હોય અને તે છતાં આ એકલ આનંદયાત્રી એને આંગણે આનંદની રંગોળી પૂરી જવાની વૃત્તિ બતાવે છે, સૂરની સાન્ત્વના રેલાવવા ઉત્સુકતા દાખવે છે : | કવિ જગત ઉપર પોતાના નામનો કોઈ બોજ ન રહે એમ પોતે આંગણાને એક છેડે રહી આનંદની લૂંટ કરાવીને ચાલ્યા જવા વિશે કહે છે. જગતસુંદરી એ જાણે અન્યમનસ્ક ન હોય અને તે છતાં આ એકલ આનંદયાત્રી એને આંગણે આનંદની રંગોળી પૂરી જવાની વૃત્તિ બતાવે છે, સૂરની સાન્ત્વના રેલાવવા ઉત્સુકતા દાખવે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> વેળા જ્યારે હોય અનુકૂળ મૌન મધુર સાંજે, | {{Block center|'''<poem> વેળા જ્યારે હોય અનુકૂળ મૌન મધુર સાંજે, | ||
નયન તારાં મગ્ન જ્યારે મ્લાન તેજ માંહે, | નયન તારાં મગ્ન જ્યારે મ્લાન તેજ માંહે, | ||
દઈશ તને શાંત સુરની સાન્ત્વના. | દઈશ તને શાંત સુરની સાન્ત્વના. | ||
એકલો તારા વિજન પ્રાણના પ્રાંગણે | એકલો તારા વિજન પ્રાણના પ્રાંગણે | ||
પ્રાન્તે બેસી એકમને | પ્રાન્તે બેસી એકમને | ||
આંકી જઈશ મારા ગાનની અલ્પના.</poem>}} | આંકી જઈશ મારા ગાનની અલ્પના.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ક્યારેક તો અન્યમનસ્કા પ્રિયતમા જેવી જગસુંદરીને રીઝવવાની લાલચ પણ શમી જાય છે. રહે છે કેવળ એના સ્વાભાવિક હાસ્યખેલ, ઘરને ભરી દેતી ઉલ્લાસિતા અને ઊભરાતા સુખભર બંસીસ્વરને દૂર ઊભા ઊભા માણ્યા કરવાની વૃત્તિ. પોતે એમાં રજ પણ ભાગ પડાવવો નથી, અરે એ દૂરથી જોઈ રહેવા માટે પણ ઝાઝી ક્ષણ ટકવું નથી. ઉપવાસી રહીને બે ક્ષણ એ જોયા પછી કવિના હૃદયમાંથી એટલી જ આશિષ સ્ફુરે છે કે જગતનાં ઘરઘરનાં આ હાસ્ય, આ નવા નવા ઉત્સવો ક્યારેય જરીક પણ મ્લાન થશો નહિ : | ક્યારેક તો અન્યમનસ્કા પ્રિયતમા જેવી જગસુંદરીને રીઝવવાની લાલચ પણ શમી જાય છે. રહે છે કેવળ એના સ્વાભાવિક હાસ્યખેલ, ઘરને ભરી દેતી ઉલ્લાસિતા અને ઊભરાતા સુખભર બંસીસ્વરને દૂર ઊભા ઊભા માણ્યા કરવાની વૃત્તિ. પોતે એમાં રજ પણ ભાગ પડાવવો નથી, અરે એ દૂરથી જોઈ રહેવા માટે પણ ઝાઝી ક્ષણ ટકવું નથી. ઉપવાસી રહીને બે ક્ષણ એ જોયા પછી કવિના હૃદયમાંથી એટલી જ આશિષ સ્ફુરે છે કે જગતનાં ઘરઘરનાં આ હાસ્ય, આ નવા નવા ઉત્સવો ક્યારેય જરીક પણ મ્લાન થશો નહિ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> રે હો! પુરવાસી! | {{Block center|'''<poem> રે હો! પુરવાસી! | ||
હું તો બારણે ઊભો છું ઉપવાસી. | હું તો બારણે ઊભો છું ઉપવાસી. | ||
જોઈ રહ્યો સુખમેળો. | જોઈ રહ્યો સુખમેળો. | ||
| Line 107: | Line 107: | ||
રહો આનંદે તમે, | રહો આનંદે તમે, | ||
નવા નવા ઉત્સવે, | નવા નવા ઉત્સવે, | ||
સહેજે મ્લાન નહીં થશે ઘરભરેલી ખુશી.</poem>}} | સહેજે મ્લાન નહીં થશે ઘરભરેલી ખુશી.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આવી નિર્લિપ્ત, નિઃસ્પૃહ આનંદયાત્રાના યાત્રી હોવાથી જ કવિ કહી શક્યા છે કે જ્યારે હું વિદાય લઈશ ત્યારે કહીશ કે મેં જે અહીં જોયું છે તેનો જોટો નથી – જે પામ્યો છું, જે જોયું છે, તુલના તેની નથી.” | આવી નિર્લિપ્ત, નિઃસ્પૃહ આનંદયાત્રાના યાત્રી હોવાથી જ કવિ કહી શક્યા છે કે જ્યારે હું વિદાય લઈશ ત્યારે કહીશ કે મેં જે અહીં જોયું છે તેનો જોટો નથી – જે પામ્યો છું, જે જોયું છે, તુલના તેની નથી.” | ||
| Line 116: | Line 116: | ||
'''૩. ધરતીની માટીના કવિ''' | '''૩. ધરતીની માટીના કવિ''' | ||
{{Block center|<poem>સ્વર્ગ મારું – ધરતી માતાને ખોળે | {{Block center|'''<poem>સ્વર્ગ મારું – ધરતી માતાને ખોળે | ||
સ્વર્ગ ક્યાં છે જાણે છે તું એ ભાઈ? | સ્વર્ગ ક્યાં છે જાણે છે તું એ ભાઈ? | ||
| Line 144: | Line 144: | ||
સ્વર્ગ મારું જન્મ્યું છે આ ધરતીમાતને ખોળે, | સ્વર્ગ મારું જન્મ્યું છે આ ધરતીમાતને ખોળે, | ||
વાયરે એની ખબર છૂટી છે આનન્દ-કલ્લોલે. | વાયરે એની ખબર છૂટી છે આનન્દ-કલ્લોલે. | ||
(’બલાકા’)</poem>}} | (’બલાકા’)</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રવીન્દ્રનાથ ટાગોરને ધરતીની માટીના કવિ કહીએ તો એમાં ઘણું ઔચિત્ય છે. આ ધરતીને, ધરતી ઉપરની કુદરતને અને ખાસ તો ધરતીના માનવીની જીવનલીલાને ચાહનારા એમના જેવા કવિઓ ઓછા મળશે. | રવીન્દ્રનાથ ટાગોરને ધરતીની માટીના કવિ કહીએ તો એમાં ઘણું ઔચિત્ય છે. આ ધરતીને, ધરતી ઉપરની કુદરતને અને ખાસ તો ધરતીના માનવીની જીવનલીલાને ચાહનારા એમના જેવા કવિઓ ઓછા મળશે. | ||
| Line 151: | Line 151: | ||
સ્વર્ગને આ ધરતીના જીવનની, માટીના માનવના જીવનની કેવી અદેખાઈ આવે એવું છે એનો ઇશારો કરતું બીજું એક નાનકડું કાવ્ય જોઈએઃ | સ્વર્ગને આ ધરતીના જીવનની, માટીના માનવના જીવનની કેવી અદેખાઈ આવે એવું છે એનો ઇશારો કરતું બીજું એક નાનકડું કાવ્ય જોઈએઃ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>માટીનું કોડિયું | {{Block center|'''<poem>માટીનું કોડિયું | ||
માટીને કોડિયે દિવેટ બળે માટીના કૂબામાં ઝાંખી, | માટીને કોડિયે દિવેટ બળે માટીના કૂબામાં ઝાંખી, | ||
| Line 164: | Line 164: | ||
આકાશમાંથી આશિષ આણી, | આકાશમાંથી આશિષ આણી, | ||
અમર શિખા મર્ત્યે શિખા થૈ જવલી ઊઠવા વ્યાકુળ બને. | અમર શિખા મર્ત્યે શિખા થૈ જવલી ઊઠવા વ્યાકુળ બને. | ||
(‘પ્રવાહિની’)</poem>}} | (‘પ્રવાહિની’)</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રવીન્દ્રનાથનું ‘સ્વર્ગ હઈતે વિદાય’, સ્વર્ગમાંથી વિદાય, કરીને એક લાંબું સુંદર કાવ્ય છે. क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति, પુણ્ય પૂરાં થાય એટલે જીવાત્માને પાછું મર્ત્ય લોકમાં આવવાનું હોય છે. પણ રવીન્દ્રનાથનો ‘જીવાત્મા’ તો સ્વર્ગ છોડવું પડે છે ત્યારે રડવા બેસતો નથી, ઊલટાનો આનંદમાં આવી ગયો છે. ધરતી ઉપર જે છે તેની આગળ તો આ સ્વર્ગ ફીકુંફીકું લાગે છે એને! કોઈ સાંજે નદીતીરે શિવમંદિરમાં દીવો પેટાવી ગૌરી આગળ પોતાને વર તરીકે મેળવવા પ્રાર્થના કરતી કન્યકાના દૃશ્ય આગળ એને સ્વર્ગની ફૂલફટાક થઈને ફરતી અપ્સરાઓ કાંઈ વિસાતમાં લાગતી નથી! એ કાવ્યનો નિષ્કર્ષ ઉપરના નાનકડા કાવ્યમાં કવિએ જુદી રીતે રજૂ કર્યો છે. માટીનું કોડિયું તો જરી જરીમાં ધ્રૂજે, ઘડીમાં બુઝાવાય, ઘડીમાં પેટાવાય, પણ સન્ધ્યાના તારાઓ દૂર સુદૂર આકાશમાં રહ્યા રહ્યા કેવા એને અદેખાઈપૂર્વક તાકી રહ્યા છે! પોતાની જ્યોત અમર છે છતાંય તે એ તારાઓ આ ક્ષણજીવી જ્યોત રૂપે જ્વલી ઊઠવાની વ્યાકુળતા અનુભવે છે. | રવીન્દ્રનાથનું ‘સ્વર્ગ હઈતે વિદાય’, સ્વર્ગમાંથી વિદાય, કરીને એક લાંબું સુંદર કાવ્ય છે. क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति, પુણ્ય પૂરાં થાય એટલે જીવાત્માને પાછું મર્ત્ય લોકમાં આવવાનું હોય છે. પણ રવીન્દ્રનાથનો ‘જીવાત્મા’ તો સ્વર્ગ છોડવું પડે છે ત્યારે રડવા બેસતો નથી, ઊલટાનો આનંદમાં આવી ગયો છે. ધરતી ઉપર જે છે તેની આગળ તો આ સ્વર્ગ ફીકુંફીકું લાગે છે એને! કોઈ સાંજે નદીતીરે શિવમંદિરમાં દીવો પેટાવી ગૌરી આગળ પોતાને વર તરીકે મેળવવા પ્રાર્થના કરતી કન્યકાના દૃશ્ય આગળ એને સ્વર્ગની ફૂલફટાક થઈને ફરતી અપ્સરાઓ કાંઈ વિસાતમાં લાગતી નથી! એ કાવ્યનો નિષ્કર્ષ ઉપરના નાનકડા કાવ્યમાં કવિએ જુદી રીતે રજૂ કર્યો છે. માટીનું કોડિયું તો જરી જરીમાં ધ્રૂજે, ઘડીમાં બુઝાવાય, ઘડીમાં પેટાવાય, પણ સન્ધ્યાના તારાઓ દૂર સુદૂર આકાશમાં રહ્યા રહ્યા કેવા એને અદેખાઈપૂર્વક તાકી રહ્યા છે! પોતાની જ્યોત અમર છે છતાંય તે એ તારાઓ આ ક્ષણજીવી જ્યોત રૂપે જ્વલી ઊઠવાની વ્યાકુળતા અનુભવે છે. | ||
સ્વર્ગીય નારીનાં બે સ્વરૂપો નિરૂપતું એક કાવ્ય, મૂળ લયની નજીક રહેવા પ્રયત્ન કરીને, નીચે ઉતાર્યું છે. સ્ત્રીને કવિ એમાં બે સ્વરૂપે જુએ છે : માદક સ્વરૂપે અને શામક સ્વરૂપે, મોહક સ્વરૂપે અને તારક સ્વરૂપે. ઉર્વશી એ ઉન્માદક સ્વરૂપ છે, લક્ષ્મી એ ઉદ્ધારક સ્વરૂપ છે. બંને સમુદ્રમંથનના, જીવન-પુરુષાર્થના પરિણામે પ્રગટ થયાં છે. | સ્વર્ગીય નારીનાં બે સ્વરૂપો નિરૂપતું એક કાવ્ય, મૂળ લયની નજીક રહેવા પ્રયત્ન કરીને, નીચે ઉતાર્યું છે. સ્ત્રીને કવિ એમાં બે સ્વરૂપે જુએ છે : માદક સ્વરૂપે અને શામક સ્વરૂપે, મોહક સ્વરૂપે અને તારક સ્વરૂપે. ઉર્વશી એ ઉન્માદક સ્વરૂપ છે, લક્ષ્મી એ ઉદ્ધારક સ્વરૂપ છે. બંને સમુદ્રમંથનના, જીવન-પુરુષાર્થના પરિણામે પ્રગટ થયાં છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>બે નારી | {{Block center|'''<poem>બે નારી | ||
કોણ ક્ષણે | કોણ ક્ષણે | ||
| Line 200: | Line 200: | ||
પવિત્ર-સંગમતીર્થ-તીરે | પવિત્ર-સંગમતીર્થ-તીરે | ||
અનન્તના અર્ચના મંદિરે. | અનન્તના અર્ચના મંદિરે. | ||
(‘બલાકા’)</poem>}} | (‘બલાકા’)</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કવિની નજર વિષમતાઓની પાર કોઈ એકતાના સંપર્કમાં રમતી હોઈ, સર્વત્ર એ વારંવાર આનંદના તરંગો ઊઠતા અનુભવે છે | કવિની નજર વિષમતાઓની પાર કોઈ એકતાના સંપર્કમાં રમતી હોઈ, સર્વત્ર એ વારંવાર આનંદના તરંગો ઊઠતા અનુભવે છે | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> રહી રહી આનંદ તરંગ જાગે, | {{Block center|'''<poem> રહી રહી આનંદ તરંગ જાગે, | ||
રહી રહી પ્રભુ, તવ પરશ-માધુરી | રહી રહી પ્રભુ, તવ પરશ-માધુરી | ||
હૃદયમાંહીં આવી લાગે. | હૃદયમાંહીં આવી લાગે. | ||
| Line 210: | Line 210: | ||
મમ માર્ગે આગે આગે. | મમ માર્ગે આગે આગે. | ||
રહી રહી મમ મન-ગગન રંગાય | રહી રહી મમ મન-ગગન રંગાય | ||
તવ પ્રસાદ રવિ-રાગે.</poem>}} | તવ પ્રસાદ રવિ-રાગે.</poem>'''}} | ||
૩૦ જુલાઈ, ૧૯૫૩ | ૩૦ જુલાઈ, ૧૯૫૩ | ||