સાહિત્ય પલ્લવ – ભાગ ૩/આનંદશંકર બાપુભાઈ ધ્રુવ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|આનંદશંકર બાપુભાઈ ધ્રુવ}}}
{{Heading|આનંદશંકર બાપુભાઈ ધ્રુવ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
[નાનપણમાં ભણેલી ચોપડીઓ આગળ ઉપર યાદ આવ્યા વગર રહેતી નથી. તમે વૃદ્ધ માણસોને પૂછશો તોપણ તેઓને બાળપોથીના પાઠ હજી યાદ છે એમ માલૂમ પડશે. એનો અર્થ એ છે કે નાનપણમાં વાંચેલાં પુસ્તકોનો આપણું જીવન ઘડવામાં મોટો ફાળો છે. આચાર્યશ્રી ધ્રુવે આવા અસાધારણ મહત્ત્વવાળાં પાઠ્યપુસ્તકોને સકારણ 'નાનપણના સાથી’ તરીકે ઓળખાવ્યાં છે.