ગુજરાતી નારીસંપદા : કવિતા/વેળા: Difference between revisions

no edit summary
(+1)
No edit summary
 
Line 6: Line 6:
પળની પાછળ પળની સાંકળ,  
પળની પાછળ પળની સાંકળ,  
{{gap|4em}}એક કડી તૂટી. {{right|– જાય.}}
{{gap|4em}}એક કડી તૂટી. {{right|– જાય.}}
રાત ને દિવસ એકબીજાની  
રાત ને દિવસ એકબીજાની  
{{gap|4em}}પાછળ કરે દોડ,  
{{gap|4em}}પાછળ કરે દોડ,  
Line 12: Line 13:
એકમેકના તલસાટે પણ  
એકમેકના તલસાટે પણ  
{{gap|4em}}ક્યાંય ન જરી ત્રુટી. {{right|– જાય.}}
{{gap|4em}}ક્યાંય ન જરી ત્રુટી. {{right|– જાય.}}
જાય છે વેળા, આવતી કદી  
જાય છે વેળા, આવતી કદી  
{{gap|4em}}પળ ન પાછી એક,  
{{gap|4em}}પળ ન પાછી એક,  
Line 18: Line 20:
પળની ભીતર શાશ્વતીની  
પળની ભીતર શાશ્વતીની  
{{gap|4em}}રખે મળે જડીબુટ્ટી! {{right|– જાય.}}
{{gap|4em}}રખે મળે જડીબુટ્ટી! {{right|– જાય.}}
જાય છે વેળા, જાય છે વેળા,  
જાય છે વેળા, જાય છે વેળા,  
{{gap|4em}}જાય છે વેળા છૂટી,  
{{gap|4em}}જાય છે વેળા છૂટી,