દરિયાપારથી.../કેવો અફસોસ: Difference between revisions

no edit summary
(+૧)
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}]
{{Heading|કેવો અફસોસ }
{{Heading|કેવો અફસોસ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
૨૦૦૧ના સપ્ટેમ્બરમાં જ્યારે અમેરિકા પર આતંકવાદીઓનો ગોઝારો હુમલો થયો, ત્યારે એ પછીના એક જ કલાકમાં આખા દેશનુ (અને દુનિયાનું પણ) જીવન બદલાઈ ગયું. સમગ્ર જન-માનસ ભયભીત થઈ ગયું. એ ઉપરાંત, આખો સમાજ પરસ્પરની પ્રતિ શંકાશીલ થઈ ગયો.  