36,270
edits
No edit summary |
No edit summary |
||
| Line 3: | Line 3: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
{{gap|4em}} | {{gap|4em}}શ્વાસમાં વાગે શંખ, | ||
{{gap|3em}}એ જી રે વાસમાં વાગે શંખ... | {{gap|3em}}એ જી રે વાસમાં વાગે શંખ... | ||
ઘડિયા-ચોઘડિયાની વાત નથી આ કાંઈ | ઘડિયા-ચોઘડિયાની વાત નથી આ કાંઈ | ||
ઘડીએ ઘડીની છે વાત; | ઘડીએ ઘડીની છે વાત; | ||
ફૂંકની પેર હું તો | ફૂંકની પેર હું તો ફૂંકાતો ચાલું ને | ||
ફેલાતી ચાલે મારી જાત! | ફેલાતી ચાલે મારી જાત! | ||
રૂંવારૂંવામાં ઝાલર બજે ને ગવાય રૂડા છંદ! | રૂંવારૂંવામાં ઝાલર બજે ને ગવાય રૂડા છંદ! | ||
| Line 16: | Line 16: | ||
બત્રીસે કોઠામાં ઝગમગતા દીવડાનો | બત્રીસે કોઠામાં ઝગમગતા દીવડાનો | ||
આઠે પહોર અજવાસ; | આઠે પહોર અજવાસ; | ||
ચઢ ને | ચઢ ને ઊતર કરે રગમાં રુધિર | ||
એની આરતી ફરે બારે માસ! | એની આરતી ફરે બારે માસ! | ||
ધજાની પેર મારાં અંગ ઊઠે ને કાંઈ ફરફરતો આનંદ! | ધજાની પેર મારાં અંગ ઊઠે ને કાંઈ ફરફરતો આનંદ! | ||
{{gap}}હો જી હો ફરફરતો આનંદ... | {{gap}}હો જી હો ફરફરતો આનંદ... | ||
{{gap}}એ જી રે | {{gap}}એ જી રે શ્વાસમાં વાગે શંખ! | ||
{{right|૯-૮-’૮૩}}</poem>}} | {{right|૯-૮-’૮૩}}</poem>}} | ||
<br> | <br> | ||