નારીસંપદાઃ વિવેચન/પ્રસ્તાવના: Difference between revisions

+1
(+1)
 
(+1)
Line 6: Line 6:
આરંભે જ એ નોંધવું જોઈએ કે વિવેચનક્ષેત્રે જે કંઈ કલમો સક્રિય છે એ બહેનો અધ્યાપકીય કારકિર્દી સાથે જોડાયેલાં છે એટલે કે એમની ફરજના એક ભાગરૂપે એમની પાસેથી થોડીઘણી વિવેચનાઓ મળે છે. એમાંય પીએચ. ડી. નિમિત્તે થયેલા શોધકાર્ય પુસ્તકરૂપે પ્રગટ થાય એ એમનું પહેલું વિવેચનનું પુસ્તક બને છે. કેટલાક અપવાદોને બાદ કરતાં અધ્યાપક ન હોય એવાં બહેનો પાસેથી વાર્તા, નવલકથા કે કવિતા તો મળે છે, વિવેચન કેમ નથી મળતું એ પ્રશ્ન આજે ય એટલો જ પ્રસ્તુત છે.  

આજે એકવીસમી સદીના બીજા દાયકાના આરંભનાં વર્ષો છે ત્યારે ગુજરાતી  ભાષા, સાહિત્ય અને વિવેચનમાં કેટલાં બધાં પરિવર્તનો આવી ગયા છે. આ પરિવર્તનો બહેનોએ કરેલા વિવેચનમાં પણ દેખાય છે. અહીં માત્ર એનું વિહંગાવલોકન છે.

આનંદ એ વાતનો થાય કે કેટલાક એવા વિવેચનગ્રંથો મળે છે જે કોઈ ને કોઈ રીતે નોંધ માગી લેનારા છે. વિવેચકની સજ્જતાનો એમાં સંતોષકારક હિસાબ મળ્યો છે. જૂની પેઢીના અને નવી પેઢીના અભ્યાસીઓ બંને પાસેથી ભલે થોડાં પણ વિત્તશાળી વિવેચનપુસ્તકો મળ્યાં છે.

ગુજરાતી વિવેચનક્ષેત્રે મહિલાઓનું પ્રદાન જોઈએ તો સૌપ્રથમ હીરાબહેન પાઠકનું નામ મૂકવું પડે. 1939માં પ્રગટ થયેલો ગ્રંથ ‘આપણું વિવેચનસાહિત્ય’ રા. વિ. પાઠકના માર્ગદર્શનમાં પીએચ. ડી. નિમિત્તે થયેલા સંશોધનનો ગ્રંથ છે પણ તેનું અનેક દ્રષ્ટિએ મહત્વ છે. અહીંયા તેઓ ગાંધીયુગ સુધી થઈ ગયેલી ગુજરાતી વિવેચનપ્રવૃત્તિનો ઐતિહાસિક આલેખ આપે છે. રા. વિ. પાઠક સુધીના વિવેચનને તત્કાલીન તેમ જ સાંપ્રત વિવેચનની વિભાવના સાથે અવલોક્યું છે. તેમાં હીરાબહેનનું આ નિરીક્ષણ તત્કાલીન વિવેચનપ્રવૃત્તિનો જાણે કે સાર રજૂ કરે છે. તેઓ નોંધે છે કે – “આપણું વિવેચનસાહિત્ય સ્વલ્પ પણ ઉણું નથી કે અકિંચન નથી....નર્મદે સારી ઘગશથી વિવેચનસાહિત્યનું પ્રસ્થાન કર્યું. નવલરામે શાસ્ત્રીય આલોચના બક્ષી. મણિલાલે શુધ્ધતાના સંસ્કાર કરાવ્યા. રમણભાઈએ પશ્ચિમનું દ્રષ્ટિબિંદુ આપ્યું. નરસિંહરાવે પ્રખર શાસ્ત્રીયતા સોંપી, શ્રી આનંદશંકરે તેને ગૌરવાન્વિત કર્યું, શ્રી બ. ક. ઠાકોરે વીર્યવાન ઓજસવંતુ બનાવ્યું. શ્રી મુનશીએ વેગ અને શ્રી પાઠકે મનન દીધાં અને અન્ય વિવેચકો તેને પગભર કરી રહ્યા છે. હવે તેને પોતાના આશ, અભિલાષ, વ્યક્તિત્વ અને ધ્યેય છે. તે સહેજ ઊણું નથી.” તેમના અન્ય વિવેચનસંગ્રહો ‘કાવ્યભાવન’માં વિશેષતઃ કાવ્યચર્ચાના અને ગુજરાતી કવિઓની કવિતા વિશેના લેખો છે. ‘વિદ્રૂતિ’ અને ‘પરિબોધના’માં ગુજરાતી કવિતા, નવલકથા અને વાર્તાઓ વિશેના અભ્યાસલેખો છે. તેમની પાસેથી સિદ્ધાંતચર્ચાના લેખો પણ મળે છે રા. વિ. પાઠકના જ બીજા વિદ્યાર્થી સુસ્મિતા મ્હેડનું પણ વિવેચનક્ષેત્રે મહત્વનું પ્રદાન છે. ‘નરસિંહરાવ દિવેટીયાઃ એક અધ્યયન’ પીએચ. ડી. નિમિત્તે થયેલું વિવેચનકાર્ય તેમાં નરસિંહરાવના સર્જક તરીકેના વિવિધ પાસાંઓની વિગતે ચર્ચા કરી છે. આ મહાનિબંઘ તેમની વિવેચક તરીકેની ઐતિહાસિક સૂઝ અને દીર્ઘદ્રષ્ટિનો પરિચય કરાવે છે. ત્યાર બાદ તેમની પાસેથી વિવેચનના પુસ્તકો ‘ગુજરાતી સાહિત્યનો પરિચય’ અને ‘અધિગમ’ મળે છે. તેમાં જે-તે સાહિત્યના સાંપ્રત વિષયો, પ્રવાહદર્શનના લેખોમાં મુનશી, સુંદરમ્ વિષયક લેખો ધ્યાન ખેંચે છે ‘ગુજરાતી સાહિત્યનાં સ્વાતંત્ર્યોત્તર વહેણો’ લેખમાં તેમણે મુખ્ય સ્વરૂપોને ધ્યાનમાં રાખીને અવલોકન કર્યું છે. ભારતીબહેન વૈદ્ય પીએચ. ડી.ના અભ્યાસ નિમિત્તે ‘મધ્યકાલીન રાસસાહિત્ય’ વિષય પર સંશોધન કરે છે અને ‘રાસસાહિત્ય’ નામે તે પુસ્તકરૂપે પ્રગટ થાય છે ત્યારે આખુ પુસ્તક નાગરી લિપિમાં છે તેનું કારણ આપતા નોંધે છે કે “ભારતની અન્ય ભાષાઓના વાચકો માટે નાગરી લિપિમાં છાપેલું ગુજરાતી પુસ્તક.” તેમાં ઊંડાણપૂર્વક આ સ્વરૂપનાં વિવિધ સ્તરોની ચર્ચા કરી છે. પારસી પ્રજાની સંસ્કૃતિ અને સાહિત્યનાં અભ્યાસી વિવેચક પેરીન દારા ડ્રાઈવર પાસેથી ‘સત્તરમા શતકના પારસી કવિઓએ રચેલી ગુજરાતી કવિતા’ ખંડ 1 અને ખંડ 2 તેમ જ ‘ગુજરાતમાં પારસીઓનું આગમન અને તેમનો ગુજરાતી સંસ્કૃતિમાં ફાળો’ એ બે મહત્ત્વના ગ્રંથો મળે છે. તેમણે પારસીઓના પૂર્વકાલીન ઇતિહાસને સ્પષ્ટ કરી દરેક કાવ્યના મૂળ આધાર, કથાવસ્તુ, તેમાં કવિએ કરેલ પરિવર્તન અને તે તે કૃતિઓની સાહિત્યિક મૂલ્યવત્તા આપવાનો પ્રયત્ન કર્યો છે. હંસાબહેન પટેલ પાસેથી પીએચ. ડી.ના સંશોધન નિમિત્તે ‘આખ્યાનયુગનો સાહિત્યપ્રવાહ’ તો સ્નેહલતા મહેતા પાસેથી બાલાશંકર કંથારિયાના જીવનકવનને આલેખતો મહાનિબંધ ‘બાલાશંકરઃ એક અધ્યયન’ મળે છે.  

સમાજશાસ્ત્રના અધ્યાપિકા સુધા રમણલાલ દેસાઈએ ગુજરાતી તેમ જ અંગ્રેજીમાં લેખન કર્યું છે. તેમનું પીએચ. ડી.નું સંશોધનકાર્ય અંગ્રેજી ગ્રંથ ‘અ મિડિયેવલ ફોર્મ ઑફ એશ્યન્ટ ઈન્ડિયન ડ્રામેટિક આર્ટ’માં કર્યું છે. પરિષદપ્રકાશિત ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ 2માં ‘લોકનાટ્ય : ભવાઈ’ વિશેનો વિસ્તૃત લેખ તેમ જ ‘ગુજરાતી લોકસાહિત્યમાળા’માં ભવાઈના બે પ્રચલિત વેશો ‘હમીર રત્ના’ અને ‘મણીબા સતી’ વિશેના  આ લેખોમાં તલસ્પર્શી વિચારણા અને સઘન અભ્યાસ જોઈ શકાય છે. જાણીતા ઇતિહાસકાર શિરીન મહેતા પાસેથી છેક એકવીસમી સદીમાં ગુજરાતમાં નારીચેતના અને વંચિત મહિલાઓનો પડકાર જેવો મૂલ્યવાન ગ્રંથ મળે છે. આ ગ્રંથમાં તેમણે વિસ્તૃત સંશોધન કરીને ગુજરાતના બહેનોની સામાજિક ચેતના, એમની આગવી ઓળખ અને શહેરી તેમ જ ગ્રામીણ બહેનોનો ઇતિહાસ આલેખ્યો છે.

મુખ્યત્વે વિવેચન અને અનુવાદને પોતાનું કાર્યક્ષેત્ર બનાવનાર અંગ્રેજીના અધ્યાપક અનિલા દલાલ પાસેથી ગુજરાતી વિવેચનપરંપરાને સમૃદ્ધ કરે એવા પુસ્તકો મળે છે. બંગાળી અને અંગ્રેજીના સઘન પરિચયથી તેમના વિવેચનગ્રંથો ‘દેશાન્તર’, ‘દર્પણનું નગર’. ‘અન્વેષણ’ આદિમાં એક સાતત્યથી બંગાળીના રવીન્દ્રનાથ, જીવનાનંદદાસ આદિની કૃતિઓ વિશેના તેમ જ પશ્ચિમના અંગ્રેજી, ફ્રેન્ચ, સ્પેનિશ, જર્મન, રશિયન ભાષાના સર્જકોને એમની કૃતિઓ વિશેના ઝીણા ને ચોકસાઈવાળા અભ્યાસો તુલનાત્મક અધ્યયનને પોષક બન્ચાં છે. ‘રવીન્દ્રનાથ અને શરદચંદ્રના કથાસાહિત્યમાં નારી’ એ તેમનો પહેલો વિવેચનસંગ્રહ 1979માં પ્રકાશિત થયો જેમાં બંને લેખકોના નારીપાત્રોનું વિશ્લેષણ અને તુલના છે. ‘માનુષીઃ સાહિત્યમાં નારી’માં તેમણે પ્રાચીન ભારતીય કથાસાહિત્યમાં, શેક્સપિયર અને ઈબ્સનનાં તેમ જ આધુનિક ભારતીય તેમાં ય ખાસ તો બંગાળી અને ગુજરાતી કથાસાહિત્યમાં તેમને પ્રભાવિત કરી ગયેલાં નારીચરિત્રો વિશે વીગતપૂર્ણ અભ્યાસ રજૂ થયો છે. પાત્રોની આંતરચેતનાનું નિરૂપણ તો પહેલેથી જ સાહિત્યમાં થતું હતું પણ વીસમી સદીમાં આધુનિક નવલકથાની કથનરીતિ તરીકે તે કેવી રીતે પ્રયોજાય છે તેની વિશદ ચર્ચા ‘ચેતનાપ્રવાહાંકિત નવલકથા’માં મળે છે. તેમણે પાશ્ચાત્ય કથાસાહિત્યની ભૂમિકામાં ચેતનાપ્રવાહપદ્ધતિની મહત્ત્વની કૃતિઓની ચર્ચા દ્વારા સિદ્ધાંતસમીક્ષા કરી છે તેમ જ ગુજરાતી નવલકથા, ટૂંકીવાર્તામાં આંશિક રીતે પણ આ પદ્ધતિ ક્યાં ક્યાં પ્રયોજાઈ છે એનો પણ આલેખ મળે છે. ‘નિવેદન’માં સાહિત્યમાં આદાનપ્રદાન મહત્ત્વનો લેખ છે. આદાનપ્રદાનની સંકુલ પ્રક્રિયાને એલિયટના વિશેષ સંદર્ભમાં સમજાવીને લેખિકા સાહિત્યમાં આદાનપ્રદાનનું મહત્ત્વ સ્થાપી આપે છે. રવીન્દ્રનાથના સ્વાધ્યાયી અનિલાબહેન પાસેથી આ ગ્રંથમાં પણ એક યા બીજી રીતે રવીન્દ્રનાથની સર્જક પ્રતિભાને વિષય બનાવતા લેખો સાંપડે છે. આ વિવેચનસંગ્રહોમાં ગુજરાતી, બંગાળી, અને અંગ્રેજી તેમ જ યુરોપીય સાહિત્યના વાચનથી પરિષ્કૃત થયેલી દ્રષ્ટિ જોઈ શકાય છે. પોતાનો મત તેઓ પૂર્વગ્રહ વિના, વિશદ અને પ્રવાહી શૈલીમાં ભાવક સામે મૂકી આપે છે. આસ્વાદકેંન્દ્રી મૂલ્યાંકનરીતિ, ઊંડી અભ્યાસશીલતા તેમ જ તુલનાત્મક દ્રષ્ટિ તેમના વિવેચનનો વિશેષ છે. ઈલાબહેન પાઠક પણ અંગ્રેજીના અધ્યાપક. તેમના વિવેચનસંગ્રહ ‘પાશ્ચાત્ય ટૂંકીવાર્તા’માં ટૂંકીવાર્તાના ઉદભાવક પરિબળો અને તેના વિકાસની ચર્ચામાં તેમનું સઘન વાચન અને ઝીણવટભર્યો અભ્યાસ જોઈ શકાય છે. ‘અવાજ’ સંસ્થા દ્વારા સ્ત્રીઓના પ્રશ્નો માટે અવાજ ઉઠાવનાર ઈલાબહેન પાઠક પાસેથી નારીકેન્દ્રી પુસ્તકો મળે છે ઉપરાંત જુદા જુદા સામયિકોમાં તેમના લેખો પ્રગટ થયા છે. તેમનો નારીવાદી સાહિત્ય અને સાહિત્યમાં નારી લેખ નારીવાદને સમજવા માટે મહત્ત્વનો બને છે. તેમનું સ્પષ્ટ મંતવ્ય છે કે – કોઈએક કૃતિને નારીવાદી વિશેષણથી ઓળખાવવાની જરૂર નહીં. અને સાહિત્યના કોઈ વિભાગને નારીવાદી કહેવાની આવશ્યકતા પણ નથી. પ્રસ્તુત લેખમાં નારીવાદને અનુઆધુનિક યુગની મુખ્ય વિચારધારા તરીકે ઓળખાવી તેઓ નારીવાદની લાક્ષણિકતા તારવી આપે છે. ઉત્તમ વાર્તાકાર હિમાંશી શેલત પણ અંગ્રેજીના અધ્યાપક છે. ‘પરાવાસ્તવવાદ’ પુસ્તિકામાં તેમનો વિસ્તૃત અભ્યાસ જોવા મળે છે. ‘ગુજરાતી કથાસાહિત્યમાં નારીચેતના’ પુસ્તિકામાં તેમનો મૌલિક અને તાજગીભર્યો અભિગમ ધ્યાન ખેંચે છે. ઇતિહાસના અધ્યાપિકા શિરીન મહેતા પાસેથી મૂલ્યવાન ગ્રંથ ગુજરાતમાં નારીચેતના અને વંચિત મહિલાઓનો પડકાર મળે છે તેમાં તેમણે વિસ્તૃત સંશોધન કરીને ગુજરાતના બહેનોની સામાજિક ચેતના, એમની આગવી ઓળખ અને શહેરી તેમ જ ગ્રામીણ વર્ગની બહેનોનો ઇતિહાસ આલેખ્યો છે.

‘ફાર્બસ ગુજરાતી સભા’ સામયિકના વર્ષો સુધી સંપાદક રહેલા મંજુબહેન ઝવેરીના ફાર્બસમાંના સંપાદકીય લેખો તેમાંની વૈચારિક સમૃદ્ધિને કારણે નોખી ભાત પાડે છે. આ લેખો ‘નીરખને’ અને ‘પ્રતિસાદ’ નામના બે પુસ્તકોમાં પ્રકાશિત થાય છે. ઉપરાંત ‘ગાંધીજીઃ આરપાર વીંધતું વ્યક્તિત્વ’ પુસ્તકમાં ગાંધીજીને નોખી રીતે નિરૂપ્યા છે. સાહિત્ય ઉપરાંત વિજ્ઞાન જેવાં ક્ષેત્રો ને અન્ય કલાઓ કે શાસ્ત્રોને પણ વિચાર-વિશ્વના સીમાડામાં આવરી લેતા આ લેખો લેખિકાના વિચારવિશ્વની વ્યાપકતાના દ્યોતક છે. ચર્ચિત મુદ્દાને શક્ય તેટલા દ્રષ્ટિબિંદુથી તપાસવા તેઓ વિવિધ વિચારકોના મંતવ્યોને આવરી લે છે. આવી તાસીર ધરાવતાં પુસ્તકો ગુજરાતી ભાષામાં અલ્પ પ્રમાણમાં મળે છે ત્યારે, મંજુબહેનના આ પુસ્તકો ગુજરાતી વિવેચનને સમૃદ્ધ બનાવે છે. અહીં પસંદ કરેલ લેખ ‘સર્જનાત્મક સાહિત્ય અને કલામાં પુરાકથાકીય વિષયો’માં તેઓ જોસેફ કેમ્પબેલના લેખ ‘માયથોલોજિકલ થીમ ઈન ક્રિયેટીવ લિટરેચર એન્ડ આર્ટ’માં વ્યક્ત થયેલા વિચારોને ગુજરાતીમાં સુસંગત રીતે મૂકી આપે છે.

હીરાબહેન પાઠક પછી ભારતી દલાલ પાસેથી વિવેચનનું વિવેચન મળે છે. તેમના મહાનિબંધ ‘કથાસાહિત્યનું વિવેચન’માં ગુજરાતી નવલકથાસાહિત્યની પ્રતિનિધિરૂપ વિશિષ્ટ કૃતિઓનાં વિવેચનના સંદર્ભમાં કેટલીક પાયાની સમસ્યાઓની રૂપવાદી દ્રષ્ટિએ રીતે તપાસ કરી છે. ‘નવલકથાની નવી ધારા’ પ્રકરણમાં તેમણે શ્રીકાન્ત શાહની ‘અસ્તી’, મધુ રાયની ‘ચહેરા’, રઘુવીર ચૌધરીની ‘અમૃતા’, રાવજી પટેલની ‘અશ્રુઘર’ નવલકથાના વિવેચનોનું કડક નિરીક્ષણ-પરીક્ષણ કર્યું છે. તેમાંથી અહીં ‘અશ્રુઘર’ વિશેના વિવેચનની ચર્ચાનો સમાવેશ કર્યો છે.  

કાવ્ય ક્ષેત્રે વિવેચન બહુ ઓછા વિવેચકો પાસેથી મળે છે. તેમાં દક્ષા વ્યાસનો પીએચ. ડી. ના સંશોધન નિમિત્તે થયેલો અભ્યાસ ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતાઃ પરિદર્શન’માં સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતાને પામવાની સમગ્રદર્શી દ્રષ્ટિ જોવા મળે છે. ત્યાર પછીના વિવેચનસંગ્રહોમાં કાવ્યલક્ષી વિવેચનનો વિસ્તાર જોવા મળે છે. ‘સૌંદર્યલક્ષી કવિઓ’માં પાંચમા દાયકાના ચાર પ્રમુખ કવિઓ રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, ઉશનસ્ અને જયંત પાઠકની કાવ્યપ્રવૃત્તિનું તેમણે ઝીણવટપૂર્વક અને વિગતે નિરીક્ષણ કર્યું છે. અન્ય વિવેચનસંગ્રહોમાં પણ એમની અભ્યાસપૂત દ્રષ્ટિનું પ્રતિબિંબ ઝીલાયેલું જોવા મળે છે. તેમનું વિશિષ્ટ પ્રદાન ‘ગામીત જાતિઃ સામાજિક અને સાંસ્કૃતિક અધ્યયન’ અને ‘ચૌધરી બોલી અને સંસ્કૃતિઃ એક અભ્યાસ’ પુસ્તકો છે. આજે હજી ય આપણું આદિવાસી બોલીઓનું સાહિત્ય સંશોધનોની રાહ જુએ છે ત્યારે અહીં લીધેલ તેમનો અભ્યાસલેખ મહત્ત્વના વિષય પર પ્રકાશ ફેંકે છે. જયા મહેતા પાસેથી વિવેચનના ત્રણ પુસ્તકો ‘મનોગત’, ‘કાવ્યઝાંખી’, ‘-અને અનુસંધાન’ મળે છે. તેમાં તેમની વિવેચક તરીકેની નિષ્ઠા અને તટસ્થતા જોઈ શકાય છે. પ્રસ્તુત લેખમાં તેમણે મરાઠી કવિ ઇન્દિરા સંતની કવિતાની લાક્ષણિકતાઓની ચર્ચા કરી છે. માલા કાપડિયા ‘સુરેશ જોષીની સર્જનયાત્રા’ પુસ્તકમાં ‘સુરેશ જોષીની કાવ્યવિભાવના’ની વિગતે ચર્ચા કરે છે. છેલ્લે તેઓ મહત્ત્વનું તારણ આપે છે. – પશ્ચિમપરસ્તીનો આક્ષેપ કરનારા જો આ કાવ્યવિભાવનાને વિગતે તપાસે તો મુખ્યતઃ તેના બીજમાં સંસ્કૃત કાવ્યમીમાંસા જ છે. પરંતુ તેમનું વિચારવૃક્ષ આકાશના અનેક દેશોના તેજ-હવા-પાણીને ઝીલતું વિસ્તર્યું છે. વળી માત્ર શુષ્ક શાસ્ત્રચર્ચા જ નહીં, સાહિત્યના-કાવ્યના સજીવ સંસ્પર્શથી ઉત્પન્ન થયેલી તેમની દ્રષ્ટિ છે એ પણ આ વિભાવનામાં સ્પષ્ટ છે. ગીતા પરીખ પાસેથી ‘સિત્તેર ગુજરાતી કવયિત્રીઓ’ તેમ જ ‘કાવ્યસ્પંદિતા’ પુસ્તક મળે છે. તેમાં તેઓ ઉદાહરણો સાથે  જે-તે કવયિત્રીનો પરિચય કરાવે છે તેનું દસ્તાવેજી મૂલ્ય છે. નલિની માડગાંવકરના ‘કવિતાના ઉંબરેથી’ તેમ જ ‘કવિતાના સાન્નિધ્યમાં’ વિવેચનસંગ્રહોમાં કાવ્યસંગ્રહોની સઘન રીતે થયેલી સમીક્ષાઓ છે. ઉષા ઉપાધ્યાય પાસેથી મુખ્યત્વે કાવ્યવિવેચન મળે છે. સાથે વિવિધ સ્વરૂપોની કૃતિઓના અવલોકનો પણ તેમની પાસેથી મળે છે. કૃતિના મર્મ સુધી પહોંચવું અને મિતાક્ષરી કથન કરવું એ તેમના વિવેચનની વિશેષતા છે. નીતા ભગતના લઘુગ્રંથ ‘રૂપરચનાવાદ’માં રૂપરચના અને રૂપરચનાવાદની સમગ્રદર્શી ચર્ચાવિચારણા થઈ છે. રૂપરચના પૂર્વેના વિભાવની સમુચિત ભૂમિકા સાથે, ગુજરાતી વિવેચનમાં રૂપરચના કે તેની નજીકના સંકેતોનો ઇતિહાસ તેમણે તપાસ્યો છે. બે ગુજરાતી કાવ્યકૃતિઓના દ્રષ્ટાંતોથી રૂપરચના પ્રક્રિયાની – કૃતિભાવનની તપાસનો નમૂનો પણ અહીં મળે છે. સંધ્યા ભટ્ટના વિવેચનસંગ્રહોના ત્રણેય ગ્રંથોમાં કાવ્યસંગ્રહોની સમીક્ષા વિશેષ ધ્યાન ખેંચે છે. અર્વાચીન કવિતાની સરખામણીએ મધ્યકાલીન કવિતાના અરૂઢ પ્રદેશો ખેડવાનું કૌવત નહિવત્ થતું જાય છે ત્યારે નૂતન જાનીનો ગ્રંથ ‘મધ્યયુગીન ભારતીય કવિતા’ આવકાર્ય બને છે. આ ગ્રંથમાં ગુજરાતી કવિયત્રી મીરાંની સાથે હબ્બાખાતુન, લલ્લેશ્વરી, અરણિમાલ જેવી ત્રણ કાશ્મીરી કવયિત્રીઓની રચનાઓને ચર્ચે છે. કાશ્મીરી કવયિત્રી ખાસ જાણીતા ન હોઈને વિગતે જીવનલક્ષી માહિતી મુકાઈ છે. રચનાઓને અનુવાદિત કરીને સંપાદિત કરી છે. આમ, આ સંપાદન-વિવેચનનો નમૂનો બને છે.  

ઈલા નાયક ટૂંકીવાર્તાના અભ્યાસી વિવેચક છે. તેમની પાસેથી ‘આધુનિક ટૂંકીવાર્તામાં કપોલકલ્પનાનો વિનિયોગ’ જેવા મહત્ત્વના વિષય પર વિવેચનનું પુસ્તક મળે છે. સાહિત્યમાં પ્રાચીન સમયથી દેખાતું કપોલકલ્પનાતત્ત્વ આધુનિક ગુજરાતી ટૂંકીવાર્તામાં  કઈ રીતે પ્રયોજાયું, તેના વિધેયાત્મક અને નિષેધાત્મક પરિણામો કેવા આવ્યાં તેનો વાર્તાના વિશ્લેષણાત્મક નિદર્શનો દ્વારા અહીં પરિચય કરાવ્યો છે. કપોલકલ્પનાની વિભાવના આપી, સ્વરૂપ અને કાર્યની સ્પષ્ટતા કરી છે. તેમ જ કપોલકલ્પના ગુજરાતી ટૂંકીવાર્તામાં કેવી રીતે પ્રયોજાઈ છે તેનો આલેખ છે. ત્યારબાદ ટૂંકીવાર્તા તેમના અભ્યાસ અને રસનું ક્ષેત્ર બને છે. ‘વિશેષ’, ‘કથાશ્લેષ’, ‘ગદ્યાન્વય’ મુખ્યત્વે તેમના સમીક્ષાલેખોના સંચયો છે.  ત્રણેયમાં સાંપ્રત ગુજરાતી ટૂંકીવાર્તાની ગતિવિધિનો આલેખ મળી રહે એવા અને એટલા ટૂંકીવાર્તાવિષયક લેખો છે.  આ સમયના મહત્વના વિવેચક, સંપાદક, અનુવાદક શરીફા વીજળીવાળા પાસેથી મુખ્યત્વે ટૂંકી વાર્તાને કેન્દ્રમાં રાખીને વિવેચન થયું છે. પૂરી સજ્જતાથી તેમણે નિર્ભીક વિવેચના આપી છે. ‘વાર્તાસંદર્ભ’માં મોટેભાગે વાર્તાસંગ્રહોની સમીક્ષા છે. ગુજરાતીની જ નહીં, ભારતીય કથાસાહિત્યના સામાજિક-રાજકીય સંદર્ભોમાં જીવનસંઘર્ષને આલેખતી કૃતિઓમાંની મનુષ્યવેદનાને અસરકારક રીતે આલેખી આપવામાં રસ છે. ‘સંપ્રત્યય’માં આત્મકથા, નવલકથા, પ્રવાસ, જીવનકથા, નાટક જેવા વિવિધ સ્વરૂપોની કૃતિઓના લાંબી લેખણે કરેલા આસ્વાદ છે. ‘વિભાજનની વ્યથા’માં વિભાજનને કેન્દ્રમાં રાખીને લખાયેલી કૃતિઓ વિશે વિસ્તારપૂર્વક વિચારણા છે. મીનળ દવેએ ‘સાહિત્યઃ સમાજનો આયનો’માં ગુજરાતી ટૂંકીવાર્તા વિશે બહુ વિસ્તારથી ઘણાબધાં દ્રષ્ટિકોણોને આવરી લઈને વિચાર્યું છે. તેમણે આ ચર્ચા કરવા માટે ગુજરાતના સમાજજીવન, સાંસ્કૃતિક જીવનનો અભ્યાસ કરી ગુજરાતી ટૂંકીવાર્તાઓના નિર્દેશો સાથે વ્યાપક ચર્ચા કરી છે. પન્ના ત્રિવેદીએ તેમના વિવેચનસંગ્રહોમાં ગુજરાતી ટૂંકીવાર્તાની વૈશ્વિકીકરણ, નારીચેતના, યુવાજગત, જેવા વિવિધ દ્રષ્ટિકોણથી તપાસ કરી છે. તેઓ ‘અંધારિયો ખંડ’ લેખમાં નારીચેતનાને પ્રગટાવતી વાર્તાઓ સાથે અંધારિયા ખૂણાઓનું પ્રતિબિંબ જે રીતે ગુજરાતી ટૂંકીવાર્તામાં ઝિલાયું છે તેને દ્શ્યમાન કરી આપે છે. પારુલ કંદર્પ દેસાઈ ‘ગ્રંથચર્યા’માં ગુજરાતી ટૂંકીવાર્તાસંગ્રહોના વિવેચનો વધારે છે સાથે પરદેશીય અને પરપ્રાંતીય કૃતિઓની સમતોલ સમીક્ષા આપે છે. આ ઉપરાંત નોંધપાત્ર વિવેચનગ્રંથોનું વિવેચન પણ અહીં થયું છે.

લોકસાહિત્યના જે આછાપાતળા અભ્યાસ આપણે ત્યાં થાય છે એમાં સરૂપ ધ્રુવે તેમના મહાનિબંધ ‘મોટિફનો અભ્યાસ અને કેટલીક પસંદિત ગુજરાતી લોકકથાઓમાં તેની તપાસ’ આપ્યો છે તેમાં લોકકથાનું અંતસ્તત્વલક્ષી અધ્યયન અને તેમાં અંકાયેલું, મોટિફનું મહત્ત્વ, મોટિફનું કાર્યક્ષેત્ર, વગેરે બાબતોની ઝીણવટભરી તપાસ કરી છે પણ તે પુસ્તક રૂપે મળતો નથી. તેમણે ‘ગુજરાતી સાહિત્યમાં પ્રગતિશીલતાની ખોજ’માં પ્રગતિશીલ સાહિત્યની વિભાવના સ્પષ્ટ કરી ગુજરાતી સાહિત્યમાં પ્રગતિશીલતાનો પ્રારંભ અને એકવીસમી સદીમાં આધુનિક-અનુઆધુનિક ગુજરાતી સાહિત્યમાં આવિષ્કાર પામેલી પ્રગતિશીલતાનો સુરેખ આલેખ આપ્યો છે. પિનાકિની પંડ્યા પાસેથી ‘મોટિફઃ ભારતીય અને આઈરિશ લોકકથા સાહિત્ય સંદર્ભે’ અને ‘મોટિફઃ મધ્યકાલીન કથાસાહિત્યસંદર્ભે’ જેવા બે મહત્વના ગ્રંથો મળે છે. તેમણે વિવેચન અને સંશોધનની શિસ્ત કામે લગાડીને મોટિફને અનેક સંદર્ભો સાથે ખોલી આપી છે. તેમણે મોટિફની સિદ્ધાંતચર્ચા સંદર્ભિત કથાઓના ઉદાહરણો સાથે કરી છે. કોઈએક મુદ્દાને પકડીને તેના અનેક સંદર્ભો, અવતરણો અને ઉદાહરણો મૂકવાનો પરિશ્રમ તેમણે કર્યો છે. સંજના પરમારનો ‘લોકગીત અને સમાજશાસ્ત્ર’ પણ આ દ્રષ્ટિએ મહત્ત્વનો લેખ બને છે. તેઓ બંનેને પૂરક ગણે છે કારણ કે લોકગીતોમાં જન્મથી મૃત્યુ સુધીના દરેક પ્રસંગો તેમ જ સામાજિક માન્યતાઓ, પરંપરા, રીતરીવાજો વગેરેનું આલેખન થાય છે.

જાણીતા નવલકથાકાર, વાર્તાકાર સરોજ પાઠક પાસેથી નાટ્યવિવેચનનું એક પુસ્તક ‘કર્ટનકોલ’ મળે છે. ‘ગુજરાતમિત્ર’માં ચાલતી કોલમ ‘કર્ટનકૉલ’માં પ્રસિદ્ધ થયેલાં 29 ભજવાયેલાં નાટકોની સમીક્ષાલેખોનો આ સંચય છે. ‘કર્ટનકૉલ’ના ‘કર્ટનરેઈઝર’માં તેમણે કહ્યું છે કે – નાટ્યવિવેચક હોવાનો કોઈ મોટો દાવો આ નથી. આ લખાણો પ્રધાનતઃ નાટ્યપ્રવૃત્તિનો આસ્વાદમૂલક પરિચયાત્મક આલેખ છે. (પૃ. 4) જો કે આગળ તેઓ એમ પણ કહે છે કે -....છતાં એમાં કલાવિવેચનનો અંશ પણ હોય જ એ દ્રષ્ટિ અમે રાખી છે. (પૃ. 6) આ લેખોમાં ઘણીબધી જગ્યાએ તેઓ ભજવાતા નાટકનું તેના સર્વ અંગોની સંવાદિતાના સંદર્ભમાં નાટ્યવિવેચન કરે છે. નાટકનો પડદો ખૂલે છે ત્યારે પ્રગટ થતો સંનિવેશ, પાત્રોની રંગ-વેશભૂષા, વાચિક-આંગિક અભિનયની ચુસ્તી-સુસ્તી, દિગ્દર્શનનું કાર્ય અને પ્રકાશઆયોજનની પ્રભાવક અસરને ધ્યાનમાં રાખીને તેમણે સમીક્ષા કરી છે. જેમ કે ખેલૈયા નાટકનો આસ્વાદ કરાવતાં કરાવતાં જ તેની મંચલિપિ વિશે, તેના સંનિવેશ, વેશભૂષા, લેવલ, સ્ટેપ, સીડી આદિની વિગતે વાત કરે છે. આમ નાટકના વિષયવસ્તુને રસપ્રદ રીતે વ્યક્ત કરીને નાટકના વિવિધ પાસાંઓને ધ્યાનમાં રાખીને સમીક્ષા કરે છે. પ્રસ્તુત લેખમાં ‘કૂંપળ ફૂટ્યાની વાત’, ‘ભીંતેથી આયના ઉતારો’ તેમ જ ‘કાચીંડો’ની આસ્વાદલક્ષી સમીક્ષામાં આ વાતની પ્રતીતિ થશે. કપિલા પટેલ નાટક વિશેના ત્રણ પુસ્તકો સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નાટકોમાં સ્ત્રીપાત્રો, નાટ્યાલોક, શિવકુમાર જોષીનાં નાટકોમાં નારીપાત્રો, ગુજરાતી નાટકોમાં નારીચેતના વગેરે પુસ્તકોમાં મુખ્યત્વે નારીને કેન્દ્રમાં રાખીને લખાયેલા ગુજરાતી, ભારતીય અને વિદેશી નાટકોનો આસ્વાદમૂલક પરિચય કરાવે છે.  બાલસાહિત્યના વિવેચનમાં સૌપ્રથમ ભારતી ઝવેરી પાસેથી શોધનિબંધ ‘ગુજરાતી બાળસાહિત્યમાં વાર્તાઃ એક સૈદ્ધાંતિક ગવેષણા’ મળે છે. જે ‘ગુજરાતી બાળવાર્તાઓઃ સ્વરૂપ અને સમીક્ષા’ નામે પુસ્તક રૂપે પ્રકાશિત થાય છે. તેમાં તેમણે જીવન અને સાહિત્યમાં બાળસાહિત્યનું મહત્ત્વ તેમ જ બાળસાહિત્યમાં બાળવાર્તા વિશે ઊંડાણથી ચર્ચા કરી છે. આરંભે બાળવાર્તાઓના વિવિધ પ્રકાર, તેનું સ્વરૂપ, લક્ષણો વગેરેની સૈદ્ધાંતિક ચર્ચા છે. તો બીજા વિભાગમાં આધુનિક બાળવાર્તાનું સ્વરૂપ અને તેમાં રહેલા વાસ્તવતત્ત્વની ઝીણવટભરી ચર્ચા કરી છે. કેટલીક વાર્તાઓના આસ્વાદ દ્વારા તેની સાહિત્યિક મૂલ્યવત્તા દર્શાવી છે. અહીં પસંદ કરેલ લેખ ‘બાળવાર્તાનું સ્વરૂપ’માં તેઓ લોકવાર્તાઓનો વિશાળ અને ઘસમસતો પ્રવાહ અને આધુનિક બાળવાર્તાઓનો મુદ્રિત પ્રવાહને આધારે બાળવાર્તાઓના સ્વરૂપની ઝાંખી કરાવે છે. બાળસાહિત્ય ક્ષેત્રે શ્રદ્ધા ત્રિવેદીનું નોંધપાત્ર પ્રદાન છે. શોધનિબંધ નિમિત્તે તેમની પાસેથી ત્રણ પુસ્તકો ‘બાલકથાઃ સ્વરૂપ અને તેના પ્રકારો’, ‘ગુજરાતી બાલસાહિત્ય’ ખંડ 1 અને ખંડ 2. પહેલા પુસ્તકમાં બાલસાહિત્યના સ્વરૂપની વીગતવાર ચર્ચા છે. બાલસાહિત્ય સાથે સંકળાયેલા અનેક પ્રશ્નોની છણાવટ છે તો અંતે બાલસાહિત્યના જાણીતા સર્જકો સાથેની પ્રશ્નોત્તરી પણ છે. બાકીના બંને ખંડોમાં બાલકથાસાહિત્યનો ઐતિહાસિક વિકાસખંડ છે જેમાં 1921થી 1990 સુધીનો ઇતિહાસ મળી રહે છે. ત્યારબાદ પણ તેમનું વિવેચનક્ષેત્ર મુખ્યત્વે બાલસાહિત્ય રહ્યું છે.

ઓછાં ખેડાયેલાં ક્ષેત્રોને વિવેચન-અધ્યાપનનો વિષય બનાવતા તેમ જ નિરૂપણની લાક્ષણિક તાજગીવાળા કેટલાક પુસ્તકો, મુખ્યત્વે શોધનિબંધ રૂપે થયેલાં અધ્યયન-અભ્યાસ લેખિકાઓ પાસેથી મળે છે. શરીફા વીજળીવાળાનો પીએચ. ડી.ના સંશોધન નિમિત્તે થયેલો ગ્રંથ ‘ટૂંકીવાર્તામાં કથનકેન્દ્ર’ મહત્વનો બને છે. કથાસાહિત્યની એક મહત્ત્વની રચનારીતિગત પ્રયુક્તિ કથનકેન્દ્રની વિભાવના સ્પષ્ટ કર્યા પછી નવ્ય વિવેચનથી માંડીને સંરચનાવાદ, અનુસંરચનાવાદ, શૈલીવિજ્ઞાનના અભિગમો અને પદ્ધતિઓ તથા ગુજરાતી વિવેચકોએ આ વિશે કરેલા ચિંતનની સમીક્ષા કરી છે. નીતિન વડગામા 1998 અને 1999નાં બે વર્ષોનું સરવૈયું આપતા નોંધે છે કે - ....પારુલ રાઠોડ(પારુલ કંદર્પ દેસાઈ)નું પુસ્તક ‘ભંગુરતાનાં ચાર સર્જક પરિમાણ’(1998) વિલક્ષણ છે. મીરાં, અખો, લાભશંકર ઠાકર અને મધુ રાયના સર્જનમાં ભંગુરતાની અનુભૂતિનું નિરૂપણ અહીં અભ્યાસવિષય બને છે. આરંભે ભંગુરતાની અનુભૂતિના વિવિધ પરિમાણો તથા તત્ત્વજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં ભંગુરતાની વિભાવના વિષયક પર્યાપ્ત પરિચય આપીને લેખિકાએ મીરાં અને અખો તેમ જ લાભશંકર ઠાકર અને મધુરાયના સર્જનમાં વ્યાપ્ત ભંગુરતાના તત્ત્વને વિવિધ કોણથી તપાસ્યું છે ને અંતે તુલનાત્મક અભ્યાસ રજૂ કરીને તેમણે એ તત્ત્વ સંદર્ભે એ ચારે સર્જકોમાં અનુભવાતાં સામ્ય-વિરોધ અંગેના તારણો પણ તારવ્યાં છે.’ સેજલ શાહ શોધનિબંધ ‘આંતરકૃતિત્વ અને ગુજરાતી કવિતામાં તેનો વિનિયોગ’માં આંતરકૃતિત્વ સંજ્ઞા હેઠળ કેટલીક ગુજરાતી કાવ્યરચનાઓની તપાસ આરંભે છે. તેઓ કહે છે કે – કૃતિને માત્ર એની સ્વાયત્તતાના ધોરણે કે એના ઘટકોમાં પ્રવર્તતા આંતરસંબંધોને આધારે જ માત્ર વાંચી શકાય નહીં, કૃતિ સાથે જોડાયેલા સંદર્ભોના અવકાશોને ઉઘાડી આપતો આંતર કૃતિત્વ(ઇન્ટરટેક્સ્ટ્યુઆલિટી) નામનો સિદ્ધાંત કૃતિની તપાસનું એક મહત્ત્વનું પરિમાણ છે. – આ આંતરકૃતિત્વનો વિનિયોગ સર્જક દ્વારા અને વાચક દ્વારા રચનાને કેવાં કેવાં નવ્ય અર્થ આપે છે તેની વિગતે ચર્ચા આ શોધનિબંધમાં છે. ગુજરાતી વિવેચનમાં પ્રસંગોપાત્ત અને અલપઝલપ જ ચર્ચાયેલા આવા વિષયની સર્વાંગી અને અશેષ ચર્ચા કરવાનો આ ઉપક્રમ ધન્યવાદને પાત્ર છે. અહીં પસંદ કરેલ લેખમાં ‘રામાયણ’ પર આધારિત ઉમાશંકર જોશીની ‘મંથરા’ અને સિતાંશુ યશશ્ચંદ્રની ‘જટાયુ’ની ચર્ચા આંતરકૃતિત્વના ધોરણે તપાસે છે. તેમનો હેતુ બે પોતાના યુગના મહાન સર્જકોએ પરિચિત આલેખનોનો ઉપયોગ કરી આપેલો નવીન સર્જનાત્મક આકાર, તેમાં ભાષાશક્તિ, સ્વરૂપ, તત્ત્કાલીન સંદર્ભ, કળામય સ્પંદન જેવા મુદ્દાઓની ઝીણવટભરી ચર્ચા કરી છે.  

Line 28: Line 28:
આ સંપાદન ગુજરાતી લેખિકાઓ દ્વારા થયેલી વિવેચનપ્રવૃત્તિના આચમન માત્ર છે. લેખોનો અનુક્રમ જન્મસમય પ્રમાણે રાખ્યો છે. દરેક વિવેચકમાંથી એક જ લેખ લેવો એવું નક્કી કર્યું હોવાથી પસંદગી ચૂસ્ત રાખવી પડી છે. એ કારણે બીજા કેટલાક ઉત્તમ લેખો બહાર રાખવા પડ્યા છે. પરંતુ લેખિકાઓ દ્વારા થયેલા વિવેચનને સર્વ બિંદુઓને સમાવી લે અને કોઈ પુનરાવર્તન ન થાય એ રીતે લેખોની પસંદગી કરેલી છે.

એકંદરે લેખિકાઓ દ્વારા થયેલા વિવેચનો બહુધા સંતર્પક અનુભવ કરાવે છે ને આપણી વિવેચનાનું સંતોષપ્રદ ચિત્ર ઉપસાવે છે.

છેલ્લે નોંધવું જોઈએ કે કેટલાક અપવાદો બાદ કરતાં આ વિવેચનગ્રંથોમાં કળાકૃતિનાં મર્મસ્થાનોને ઉદઘાટિત કરતા નૂતન અભિગમોની ગેરહાજરી ખૂંચે છે. સિદ્ધાંતવિવેચન કે વિવેચનવિષયના સળંગ માંડણીબદ્ધ ગ્રંથો ભાગ્યે જ મળે છે. પ્રત્યક્ષ વિવેચનમાં પણ સિદ્ધાંતની પીઠિકાનો આધાર લેવામાં આવ્યો હોતો નથી. મોટાભાગનું વિવેચન અધ્યાપકો દ્વારા કરવામાં આવતું હોવાથી ક્યારેક એવું લાગે કે વિવેચનપ્રવૃતિ અધ્યાપનપ્રવૃત્તિ પૂરતી સીમિત થઈ ગઈ છે.

{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Right|- પારુલ કંદર્પ દેસાઈ}}
{{Right|- પારુલ કંદર્પ દેસાઈ}}