નારીસંપદાઃ વિવેચન/સુધારકયુગનું વાતાવરણ તથા ત્યારની કવયિત્રીઓ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
 
{{Heading|. સુધારકયુગનું વાતાવરણ તથા ત્યારની કવયિત્રીઓ (૧૮૫૦થી ૧૮૮૦)|ગીતા પરીખ}}
<big><big>''''''</big></big>
 
<center><big><big>'''સુધારકયુગનું વાતાવરણ તથા ત્યારની કવયિત્રીઓ'''</big><br>
(૧૮૫૦થી ૧૮૮૦)<br>
ગીતા પરીખ</big></center>
 
{{Poem2Open}}
{{Poem2Open}}
ઈ. સ. ૧૭પ૭થી ભારતમાં અંગ્રેજી રાજ્ય સ્થપાઈ ચૂકેલું. અંગ્રેજી આણ હેઠળ દેશમાં ઔદ્યોગિક સંસ્કૃતિ દ્વારા યંત્રવાદ અને વૈજ્ઞાનિક દૃષ્ટિ પ્રસારિત થઈ હતી. ૧૯મી સદીની શરૂઆતથી નવાં મુદ્રણયંત્રો સાથે કેળવણીક્ષેત્રે નવી હવા પ્રસરી. અંગ્રેજી સાહિત્ય દ્વારા ભારતીય જીવનમાં મોટું પરિવર્તન લાવતો આ અર્વાચીન યુગ પૂર્વ-પશ્ચિમની સંસ્કૃતિનું મિલનસ્થાન બન્યો. ભારતના આંતરજીવનમાં સૂક્ષ્મ સાંસ્કૃતિક ક્રાન્તિ શરૂ થઈ. વર્તમાનપત્રોનો આરંભ થયો. લોકજાગૃતિમાં પશ્ચિમની સંસ્કૃતિની દેન સમાં આ વતમાનપત્રોએ ઘણો મહત્ત્વનો ફાળો આપ્યો. ઈ. સ. ૧૮૨૨માં એક પારસી સદ્ગૃહસ્થે ‘મુમબઈ સમાચાર' નામનું સાપ્તાહિક શરૂ કર્યું. સને ૧૮૨૨માં ગુજરાતી તથા અંગ્રેજી વ્યાકરણ પ્રગટ થયું. ઈ. સ. ૧૮૪૯માં ‘અમદાવાદ વરતમાન’, ઈ. સ. ૧૮૬૦માં ‘અમદાવાદ સમાચાર’ અને ઈ. સ. ૧૮૬૬ માં ‘ગુજરાત સમાચાર' ‘પ્રજાબંધુ ' નામથી પ્રગટ થયાં.