નારીસંપદાઃ વિવેચન/વિક્ષિપ્તાઃ ગુજરાતી નવલકથાનું આરોહણ: Difference between revisions

+1
 
formatting of heading
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
 
{{Heading|૩૬. ‘વિક્ષિપ્તા’ ગુજરાતી નવલકથાનું આરોહણ|પ્રજ્ઞા આ. પટેલ}}
<big><big>'''૩૬'''</big></big>
 
<center><big><big>'''‘'વિક્ષિપ્તા’ ગુજરાતી નવલકથાનું આરોહણ'''</big><br>
પ્રજ્ઞા આ. પટેલ</big></center>
 
{{Poem2Open}}
{{Poem2Open}}
આ વર્ષની જ નહિ પણ છેલ્લાં દસ વર્ષની યાદગાર અને ઉત્તમ કૃતિઓમાં માનભર્યું સ્થાન મેળવે તેવી....માનવજીવનના અકળ ઊંડાણોનો તાગ મેળવવાનો જે સમર્થ પ્રયત્ન છે તે ગુજરાતી નવલકથાને એક વેંત ઊંચે લઈ જાય છે..... એ અસાધારણ, અપૂર્વ નવલકથા... ‘વિક્ષિપ્તા' વિશેનો આ સૌ પ્રથમ પ્રતિભાવ (જન્મભૂમિ પ્રવાસી : તા. ૧૩-૬-૯૩) જોઈને તરત જ એ વાંચવાની તાલાવેલી લાગેલી. પ્રારંભમાં તો એનું વિશાળ કદ જોતાં ગભરામણ થઈ. પણ વાચકને સાદ્યંત જકડી રાખતી આ કૃતિ એટલી રસાવહ છે કે જેટલી વાર વાંચીએ તેટલી વાર ભીતરમાંથી વધુ ને વધુ રસ ફૂટતો જાય. એને પહેલી ઉપમા આપવી હોય તો  ‘રસ-મહાસાગર' આપી શકાય.