ચિત્રકૂટના ઘાટ પર/ખોવાયેલા મધુર સમયની શોધમાં: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ખોવાયેલા મધુર સમયની શોધમાં}} {{Poem2Open}} રામનવમીની સાંજે ઈડર કૉ...")
 
No edit summary
Line 3: Line 3:


{{Poem2Open}}
{{Poem2Open}}
રામનવમીની સાંજે ઈડર કૉલેજનાં હિન્દીનાં અધ્યાપિકા ડૉ. મૃદુલા પારીક મળવા આવ્યાં. મૃદુલા મારાં વિદ્યાર્થિની છે અને ઈડરથી આવે ત્યારે અવશ્ય મળવા આવે. પરંતુ, તે સાંજે તેઓ અત્યંત વ્યથિત અને અંદરથી હલી ગયેલાં હતાં. અધ્યાપક રમણલાલ વણકરની એમની કૉલેજના પરીક્ષા કેન્દ્રમાં ચોરી કરતાં પકડાયેલા એક માથાભારે વિદ્યાર્થીએ ઠંડા કલેજે હત્યા કરી હતી. રમણલાલ ઈડર કૉલેજના એક વેળાના વિદ્યાર્થી હતા અને ઈડરના સરદારપુરામાં રહેતા હતા. એમનાં બે સંતાનોની માતા – ચોવીસ વર્ષની નવવિધવા ને અન્ય કૉલેજ સભ્યો – સાથે મળીને મૃદુલાને ત્યાં આવ્યાં હતાં. એમના મનમાં રહી રહીને એક જ પ્રશ્ન ઊઠતો હતો? હવે એ શું કરશે? બે નાનાં બાળકો છે, અને એક ગર્ભસ્થ છે. એ જે ઘરમાં તે રહે છે તે પણ ભાડાનું ઘર છે.
આવો સુયોગ તો ભાગ્યે જ બની આવે, જે ગયા રવિવારને સાંજે પ્રાપ્ત થયો.


મૃદુલાએ કહ્યું કે, વણકરસાહેબ અત્યંત તરવરિયા હતા, સિદ્ધાંતવાદી હતા. પાલનપુરની કૉલેજના અધ્યાપક પણ યુનિવર્સિટીના નિયમ પ્રમાણે બાજુના ગામ થરામાં ચાલતી યુનિવર્સિટીની પરીક્ષા વખતે નિરીક્ષક – ઑબ્ઝર્વર તરીકે સ્કવૉડમાં ગયેલા. ચોરી કરતા એક વિદ્યાર્થીની ઉત્તરવહી લઈ તેમણે કાઢી મૂક્યો. થરા કૉલેજ ભાડાનાં જુદાંજુદાં મકાનોમાં બેસે છે. તેઓ એક બ્લોકમાંથી બીજા બ્લોકમાં જતા હતા ત્યાં પેલો વિદ્યાર્થી આવ્યો. એ જરાય ઉશ્કેરાયેલો લાગતો નહોતો. તેણે અધ્યાપક વણકરના ખભે હાથ મૂક્યો અને કહ્યું: ‘સાહેબ, તમે મને શા માટે કાઢી મૂક્યો?’ અને હજી વણકરસાહેબ કંઈ કહે તે પહેલાં ઘેર જઈને લઈ આવેલ ચપ્પાના ઉપરાઉપરી ઘા ઝીંકી દીધા. જુનિયર નિરીક્ષકને પણ એ પ્રહાર કરવા ગયો, ત્યાં બધાએ એને પકડી લીધો.
એક સમયે ઉત્તર ગુજરાતનું કાશી ગણાતા કડી ગામના પાટીદાર આશ્રમમાં રહી, સર્વવિદ્યાલયમાં ભણી ૧૯૫૨માં એસ. એસ. સી.ની પરીક્ષા આપનાર લગભગ સોએક જેટલા સહાધ્યાયીઓમાંથી અમે છવ્વીસ એક સાથે તેંતાલીસ વર્ષો પછી અમદાવાદનગરના કલકોલાહલથી દૂર આથમણે શીલજ ગામના એક ફાર્મમાં આખી સાંજ માટે મળ્યા. લગભગ સાઠ વર્ષની વયે પહોંચેલા અમે સૌ, ફરી જાણે. સત્તર-અઢાર વર્ષની કુમારાવસ્થામાં પહોંચી ગયા!


પરીક્ષામાં ચોરી કરતાં પકડાયેલા વિદ્યાર્થીઓએ ધમકી આપી હોય કે ધોલધપાટ કરી હોય એવા દાખલાઓ તો બને છે. પરીક્ષા વખતે બેન્ચ પર ચપ્પુ ખોસીને બેસનાર વિદ્યાર્થીઓ વિષે પણ સાંભળ્યું છે. વિદ્યાર્થીઓને ચોરી કરતાં અટકાવવા ગયેલી સ્કવૉડ પર સામૂહિક હુમલાના રિપોર્ટ પણ મળે છે, પણ ચોરી કરતાં રોકનાર અધ્યાપકની આવી નિર્મમ નિર્ગુણ હત્યાથી આખું શિક્ષણજગત ખળભળી ઊઠ્યું છે. સ્વયં શિક્ષણપ્રધાન, ઉ. ગુ. યુનિવર્સિટીના કુલપતિ, આજુબાજુની તમામ કૉલેજના આચાર્યો-અધ્યાપકો અને બિનશૈક્ષણિક કર્મચારીઓ, અધ્યાપકમંડળના હોદ્દેદારો – સૌ અધ્યાપક રમણભાઈ વણકરની અંત્યેષ્ટિક્રિયા વખતે યોજાયેલ લોકસભામાં પહોંચી ગયા હતા અને આખી ઘટનાને સખતમાં સખત શબ્દોમાં વખોડી કાઢી હતી.
ફ્રેંચ નવલકથાકાર માર્સેલ પ્રુસ્તનની શૈશવ અને કિશોરાવસ્થાની સ્મૃતિમંજૂષાને આધારે રચાયેલી કથામાં છે તેમ, ‘ખોવાયેલા સમયની શોધ’ એ સાંજે અમે કરી રહ્યા હતા.


શિક્ષણમંત્રીએ તાત્કાલિક એક લાખ રૂપિયાના વળતરની – અત્યંત વેદના સહિતના શબ્દોમાં આશ્વાસન આપતાં – જાહેરાત કરી માનવીય કદમ ઉઠાવ્યું છે. અધ્યાપકોએ પણ અનાથ બનેલ પત્ની અને બાળકો માટે ફંડ કરવાનો સંકલ્પ કર્યો છે. એટલું જ નહિ, સમગ્ર સમાજને આ ઘટના વિષે જાગૃત કરવા અને સમગ્ર શિક્ષણજગતને માટે આંતરનિરીક્ષણ કરવા ૧૨મી એપ્રિલે આખા ગુજરાતમાં બધે ચાલતી યુનિવર્સિટીઓની પરીક્ષાઓ થંભાવી દઈ દિવસને ‘આત્મનિરીક્ષણ દિન’તરીકે જાહેર કર્યો.
વીતેલો સમય પાછો આવે ખરો? બહુ જતનથી જાળવી રાખેલી સ્મૃતિમંજૂષાનું ઢાંકણ ખૂલ્યું ન ખૂલ્યું ત્યાં એનાં અરવ પગલાં અમે સાંભળી રહ્યા. આજે લગભગ પાકેલ કેશવાળા કે કેટલાક આછી ટાલવાળા અમે એવી અવસ્થામાં પહોંચી ગયા, જે વખતે દાઢીમૂછને સ્થાને કોમળ રુવાંટી ફરકી રહી હતી અને માથે કાળાભમ્મર વાળ હતા. મેં તો વળી શ્રી અરવિંદની જેમ લાંબા વાળ રાખેલા! અત્યારે જાળવીને કે ધીમેથી ચાલતા ત્યારે હરણની જેમ ઠેકડા ભરતા ચાલતા. એ સાંજે અમે સૌ લગભગ ઠેકડા ભરવાની સ્થિતિએ પહોંચી ગયા.


એક વિદ્યાર્થીએ ધોળે દિવસે એક અધ્યાપકની હત્યા કરી. પરંતુ આ વિદ્યાર્થી તો અત્યારે ભ્રષ્ટ થયેલા આખા સમાજનો એક પ્રતિનિધિ છે. ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા વખતે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના વાલીઓ જે રીતે ચોરી કરાવવા જતા, તેમાં જે કેટલીક નિશાળો અને સ્વયં શિક્ષકો કે નિરીક્ષકો પણ ‘ઉદાર’ વલણ અપનાવતા – તે બધાયની આ પ્રકારની હત્યામાં નૈતિક જવાબદારી છે. પરીક્ષામાં ચોરીઓ કરવી-કરાવવી, પ્રશ્નપત્રો ફોડવાં, ઉત્તરવહીઓ ફરી લખાવવી, ઉત્તરવહીઓ તપાસવામાં બેદરકારી બતાવવી કે પછી યથેષ્ઠ ‘લાભો’ મેળવી ગુણાંક વધારી દેવા, એમાં માત્ર વિદ્યાર્થીઓ જ ક્યાં છે? તેમાં સમાજનો તથાકથિત ભદ્રવર્ગ અને સંબંધિત અધ્યાપકોનો મુખ્ય ‘ફાળો’ છે એની ના કહી શકાય એમ નથી.
તેંતાળીસ વર્ષ પછી આજે પ્રૌઢગંભીર ચહેરાવાળા સહાધ્યાયીને


રાજકારણીઓ અને વેપારીઓની નીતિભ્રષ્ટતાની લોકો ભારે નિંદા કરે છે, તેમ છતાં લોકો એ પણ સમજે છે કે, રાજકારણીઓ કે વેપારીઓને તો એમ જ કરવું પડે, નહિતર એમનું ચાલે નહિ. જેમની પાસેથી સમાજને મૂલ્યોની અપેક્ષાઓ છે, અથવા જે પોતે પણ મૂલ્યોના રક્ષણની જવાબદારી સમજે છે, તેવો અધ્યાપકસમાજ પણ ‘આત્મનિરીક્ષણ’ કરે તે ઉચિત છે. પેપર કેમ ફૂટે છે? પેપરના ગુણાંકમાં અનૈતિક રીતે ચઢતીપડતી કેમ થાય છે?
પહેલી વાર જોઉં છું. તે કોણ? સાઠીની વયે સોળ વર્ષના કિશોરનો ચહેરો શોધું છું. ‘હું તુળજારામ.’ તુળજારામ? ‘ઓહ, તળજો સલેટિયો!’ છવ્વીસમાંથી પચ્ચીસ એક સાથે બોલ્યા, ‘હા, સલેટિયા તળજારામ!’


મૃદુલાની વ્યથા તો સદ્‌ગત રમણલાલ વણકરની વિધવા અને એમનાં બે બાળકોને લઈને પણ હતી. એને આશ્વાસન આપનારાઓમાં મૃદુલા પણ હતી. વિધવા પત્નીને એમ કહેવામાં આવ્યું કે, તમારા પતિ તો ‘શહીદ’ થયા છે. એટલે એને એમ હતું કે, એના પતિનો ‘અગ્નિસંસ્કાર’ કરી સન્માન થશે. પણ ના. એમના વણકર સમાજમાં થતું હતું તેમ અધ્યાપક વણકરના મૃતદેહને જમીનમાં દાટવામાં આવ્યો!
નિશાળમાંથી છૂટી પાટીદાર આશ્રમની અમારી ઓરડીમાં પાછા ફરતાં જ અમે રમતનાં મેદાનો ભણી દોડી જતા. તળજારામ સ્લેટ લઈ દાખલા ગણવા બેસી જતા. નામ પડી ગયું તળજો સલેટિયો. તળજાએ કહ્યું : મને કોઈ રૂમ પાર્ટનર તરીકે લેતું નહોતું. પણ પરીક્ષામાં ગણિતશાસ્ત્રમાં ૧૦૦માંથી ૯૯ આવ્યા કે બધાએ મને નિમંત્રણ આપ્યું હતું. એ તળજારામ ભણીગણીને પછી તો ઇજનેર બન્યા અને હવે વયઃપ્રાપ્ત નિવૃત્તિ.


ગમે તેમ, પણ આ ઘટનાથી સૌ ખળભળી ઊઠ્યા છે. તે બતાવે છે કે, આપણે સૌ અભેદ્ય ચામડીના થઈ ગયા નથી. પણ આ ખળભળાટ પેલા – આપણને પરિચિત શબ્દ – ‘સ્મશાનવૈરાગ્ય’ સમો તો નહિ નીવડે? આપણે એ યાદ રાખવું પડશે કે, અધ્યાપક રમણલાલની હત્યા મૂલ્યોની હત્યા છે.
આ પીતાંબર. એને પણ મેં ૪૩ વર્ષ પછી જોયો. એ વખતના સુકુમાર ચહેરાની રેખાઓ અત્યારે ઉકેલતાં મને વાર લાગી. ૧૯પરના અમારા ગ્રૂપમાં એસ. એસ. સી.માં એ પહેલો આવેલો. એને પણ નવાઈ લાગી હશે. પછી તો એની પસંદગી ભાભા એટમિક સેન્ટરમાં થયેલી. ઇંગ્લૅન્ડ પણ ભણી આવેલો. પીતાંબર હવે અમદાવાદ રહેવા આવી ગયો છે.


થોડાં વર્ષો પહેલાં ઉત્તર પ્રદેશની એક યુનિવર્સિટીના અધ્યાપક પરીક્ષામાં નિરીક્ષણ સેવા બજાવતાં વિદ્યાર્થી તરફથી મળેલી ધમકીની ફરિયાદ કરી. તો સત્તાવાળાઓએ કહેલું કે, જ્યાં સુધી તમારા પર હુમલો ન કરે, ત્યાં સુધી અમે એના પર કેવી રીતે પગલાં ભરીએ? આવું છે. તાજેતરમાં અધ્યાપિકા બનેલી મારી એક વિદ્યાર્થિનીએ પુછાવ્યું કે, ‘અમારી કૉલેજના કેન્દ્રમાં ચોરીઓ થતી આવી છે અને નિરીક્ષકો કોઈને કાઢી મૂકે કે પકડે તો ધમકીઓ આપવામાં આવે છે, તો હું નિરીક્ષક ન થાઉં તો? આચાર્ય મને ફરજ પાડે છે. મારે શું કરવું?’ એનો પ્રશ્ન વાજબી છે. મેં એને નિરીક્ષક તરીકેની સેવા બજાવવા કહેલું અને જરૂર પડ્યે સિનિયર સુપરવાઈઝરની મદદ લેવી એમ સૂચવેલું. નડિયાદ જેવા કેન્દ્રમાં તો સ્કવૉડમાં જવા સ્વેચ્છાએ કોઈ જ તૈયાર ન થાય. વડોદરા પાસેના ગુજ. યુનિ.ના એક કેન્દ્રમાં હું અને અધ્યાપક આર. એલ. રાવળ એક વેળા સ્ક્વૉડમાં ગયા. જોયું તો ત્યાં આચાર્યના
અને આ અંબાલાલ ‘બેલર’. બેલર એટલે ઘંટ વગાડનાર. આશ્રમશાળાઓમાં ઘંટનું વિશેષ મહત્ત્વ હોય છે. બદલાતા સમયપત્રક પ્રમાણે અંબાલાલે ઘંટ વગાડવાની ફરજ સ્વીકારેલી. તે નામ પડી ગયું બેલર. સતત બોલ બોલ કરે. ‘કવિતાઓ’ રચે. કંઈ કેટલીય ન બનેલી ઘટનાઓ વિષે, સત્ય ઘટનાની જેમ વાત કરે. તો ક્યાંક વચ્ચે મળી જતો, પણ સાંજે લાંબા અંતર પછી મળ્યો, તો એ જ સ્વભાવ. અમારી ગાડીમાં એ ફાર્મ પર જવા બેઠો, પછી દરેક વાત પર ‘કવિતા’ ફટકારે. ઘણાં વર્ષો પછી ફરી પાછો એ પણ કિશોર બની ગયો હતો કે શું? એ મોટરગાડી મારા મિત્ર ઈશ્વર પટેલની. તેમાં હું અને પી. સી. પટેલ સાથે. કડીમાં એક વેળા અમે રૂમ પાર્ટનર્સ. ઈશ્વર પટેલ સેરથાના આદર્શવાદી કિશોર. સર્વ વિદ્યાલયની અનેક સાંજનો સાથે ગાળેલી. પી. સી. પટેલ સાથે બીજગણિતના દાખલા ગણેલા. ઈશ્વરે એમ. કોમ.નો અભ્યાસ કર્યો. એને અધ્યાપક થવું હતું, પણ છેલ્લી પરીક્ષામાં નિષ્ફળ જતાં ધંધામાં પડ્યો. ઘણું સારું કમાયો છે, પણ પેલો આદર્શ કિશોર હજી એનામાં છે. ઘણાં દાન કરે છે અને સંસ્થાઓ ચલાવે છે.


ખંડમાં વિદ્યાર્થીનેતાઓ બેઠા હતા. પરીક્ષાઓનું સુચારું સંચાલન થાય તે માટે અમે એમને જતા રહેવા કહ્યું. તો કહે : તો પછી પરીક્ષાઓ લેવાનું ‘અઘરું’ થઈ પડશે. આચાર્ય નવા હતા. તે ગભરાતા હતા. અમે કહ્યું : અમે ચોરી નહિ થવા દઈએ. નેતાઓએ કહ્યું : તમે છેલ્લે દિવસે કેમ આવ્યા? પછી તોડ કાઢતાં અમને સમજાવ્યું કે તમે રાઉન્ડ લગાવશો, ત્યારે વિદ્યાર્થીઓ ચોરી નહિ કરે!
મને કહે : ‘ભોળા, આ અંબાલાલ હજી જ છે!


ઘણાં કેન્દ્રોમાં આવી વ્યવસ્થા છે.
લણવા ગામના પી. સી.ને અમે ત્યાં પી. સી. ‘ખાંડ’ પણ કહેતા. કડીમાં વ્યક્તિ સંદર્ભે એ શબ્દ પહેલી વાર સાંભળેલો. ‘ખાંડ’ કેમ કહેતા હશે પી. સી. ને? એ પોતા વિષે થોડો ‘વટ’ રાખતો. એ પછી ખબર પડી. કબડ્ડીનો પ્લેયર. અંગ્રેજી સારું બોલે, લખે. ઈશ્વરની જેમ પી. સી. પણ મારો જીવનભરનો મિત્ર. એમ. જી. સાયંસમાંથી ભૌતિક વિજ્ઞાનના પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયો છે.


અધ્યાપક રમણલાલ વણકર પોતાનું કર્તવ્ય બજાવતાં મૃત્યુને ભેટ્યા છે.
અને આ કંબોઈ ગામનો નરોત્તમ ‘બાવો’ સુરતથી છેક ક્યાંથી આવી ગયો છે? સુરત શહેરના સૌથી મોટા બિલ્ડર્સમાંનો એક છે. કરોડોની ઊથલપાથલ કરે છે. નરોત્તમ એસ. એસ. સી.માં મારો રૂમ પાર્ટનર. ભેજું ગણાતો, એટલે વાંચે ઓછું. એસ. એસ. સી. પછી શિક્ષકની નોકરી કરી, ભણ્યો, એમ. એ. થયો અને પછી કન્સ્ટ્રક્શનના ધંધામાં પડ્યો. એ ભણતો ત્યારે મને કહેતો – ‘આપણે તો લક્ષ્મીના ઉપાસક થવું છે, તું સરસ્વતીનો ઉપાસક થજે.’ લક્ષ્મી એણે સારી પ્રાપ્ત કરી છે. પણ મેં એને યાદ કરાવ્યું : ‘તું શાળામાં શેક્સપિયર વાંચતો હતો, તે વખતે!’ નરોત્તમ કમાવા સાથે હવે મોટાં સમાજસેવાનાં કામોમાં પણ જોડાયો છે.


સમાજ અને સરકારનું કેવું વલણ આવી ઘટના પ્રત્યે હોય છે વિષેની કવિ સ્વપ્નિલની એક હિન્દી કવિતાનું અહીં સ્મરણ થાય છે. કવિતાનું મથાળું છે : ઈશ્વરબાબૂ.
સર્વ વિદ્યાલય, કડીમાં મોટાભાગના વિદ્યાર્થીઓ ઉત્તર ગુજરાતના ગામડાંઓના. ૧૯પરની આસપાસનાં વર્ષોમાં તાલુકા દીઠ એકાદ હાઈસ્કૂલ હોય તો હોય. ખેડૂત મા-બાપના અમે સૌ સંતાનો અને તેમાંય પાટીદારો. ઘણાખરા તો મારી જેમ એ વયે પણ પરણી ગયેલા હોય. સાંજે ઈશ્વરે, અમારા એક સહાધ્યાયીને યાદ કર્યા. જેણે એમ કહીને પોતાની પત્નીને તેડાવવાની ના પાડેલી કે ‘એ તો બૈરી છે કે મારી મા?’ એની પત્ની વયમાં એનાથી એટલી મોટી હતી.


યહી કહીં રહતે થે ઈશ્વરબાબૂ
પણ કડીમાં ભણતા અમે સૌ અમારા અધ્યાપકોના આદર્શ અને અભ્યાસપરાયણ જીવનથી પણ પ્રભાવિત. એમણે અમારી ચેતનામાં સપનાનાં વાવેતર કરેલાં. કદાચ એ સમય પણ એવો હતો. અમે અમારા ગુરુજીઓ સાથે બનેલી ઘટનાઓ પણ યાદ કરવા લાગ્યા. એક સીતારામ, સરઢવનો. તેને નાથાભાઈસાહેબે આશ્રમ છોડી જવા કહ્યું અને એની પથારીનો જાતે જ વીંટો વાળવા ગયા, તો પથારી નીચેથી નીકળી બીડીઓ! પછી તો જોઈ લો! એ તો પછી એસ. ટી. ડેપોનો કન્ટ્રોલર થયેલો અને અત્યારે અમેરિકા છે.
ઈસ ઘર કે આસપાસ
સડક કે કરીબ
સડક ઔર જિંદગી કે શોરમેં
બરાબર ચૌકન્ને.


ઈશ્વરબાબૂએ સડક ઉપર એક આદમીને એક રાતે ગુંડાઓની છરીથી બચાવી લીધો હતો, અને રીતે એક આદર્શ નાગરિકની ફરજ અદા કરી હતી :
ઈશ્વરને બધું બહુ યાદ. પણ આખું આયોજન સૂઝેલું તે જગજીવન ગોસાંઈને. આઠમા ધોરણમાં એ દેત્રોજનો જયંતી અને હું રૂમ પાર્ટનર. મારા ગામના વિઠ્ઠલ અને નટુ પણ ખરા. જગજીવન અપટુડેટ રહે. શોખીન, તેંતાળીસ વર્ષ પછી એને જોયો. ચહેરો હજી એવો જ રૂપાળો, પેન્ટશર્ટમાં હજી યુવાન લાગે છે. બોલે ઓછું, સહેજ સ્મિત કરે, ક્યારેક હિન્દીમાં જેને ‘ઢીટ’ કહે એવોય લાગે. એમ. એ. કર્યા પછી સરકારમાં ઉચ્ચ હોદ્દા પર નોકરીઓ કરી છે. થોડા દિવસ પહેલાં એનો ફોન આવેલો. ‘હું જગજીવન ગોસ્વામી.’ ‘અરે તમે.. તું… તમે? શું? કેમ?’ જૂના કુમારાવસ્થાના મિત્રને શું સંબોધન કરવું તે નક્કી ન કરી શકવાથી મેં હર્ષમાં પ્રતિસાદ પાડેલો.


આદમી બચ ગયા
જયંતી તો મને ભેટી પડ્યો. એ જ ચહેરા પર છલકતું હાસ્ય. અમે બંને આઠમામાં કડી ભણવા આવેલા. ભણવામાં તો સ્પર્ધા કરી, પણ જયંતી જરા ‘એલિટ’ લાગે. હું લગભગ ગામડિયો, પણ અમે ગ્રંથાલયના કીડા, સાહિત્યની કેટલી બધી વાતો કરીએ. સંસ્કૃતની એક પરીક્ષા પણ અમે સાથે તૈયારી કરીને આપેલી, જયંતીએ એમ. એ. કરી શિક્ષણનું ક્ષેત્ર સ્વીકાર્યું. રામપુરા-ભંકોડામાં ઉત્તમ શિક્ષક તરીકેનો રાષ્ટ્રપતિનો ઍવોર્ડ એને મળ્યો છે. સમાજસેવાનાં પણ ઘણાં કામો સમાંતરે ઉપાડેલાં છે. મેં કહ્યું : ‘તને એ વખતે કવિતા રચતો જોઈ મને અદેખાઈ આવતી.’ એણે ૧૯૫૦માં રચેલું એક મુક્તક મને યાદ, તે એને જ સંભળાવ્યું અને થોડી ક્ષણો એ ભૂતકાળમાં ખોવાઈ ગયો.
લેકિન દૂસરે દિન
શહર કે સીમાન્ત પર
પાયી ગઈ લાશ
ઈશ્વરબાબૂ કી.


ઈશ્વરબાબૂ મૂલ્યોની રક્ષામાં માનતા હતા અને એમણે ગુંડાઓની પરવા કર્યા વિના એક માણસને બચાવ્યો તો ખરો, મૂલ્યોની રક્ષા કરી તો ખરી, પણ પોતાનો જીવ ખોઈને. કવિએ વેદનાને બદલે વ્યંગ્યનો ઉપયોગ કરી વેદનાને ધારદાર કરી છે. તેઓ કહે છે :
પહેલાં તો બધા નારણપુરામાં કનુને ત્યાં એકઠા થયા. કનુ હજી પણ ખાદી પહેરે છે, ત્યારે પણ પહેરતો. કડી સંસ્થાના સ્થાપક છગનભાનો એ પૌત્ર. સરઢવનો. બધા ‘ભાનો કનુ’ કહેતા. અમે એક વર્ગમાં. તે એસ. એસ. સી. પછી ભણવાને બદલે રૂના વ્યવસાયમાં જોડાઈ ગયો. સારી એવી સફળતા પ્રાપ્ત કરી. કનુના વેવાઈ કે. કે. પટેલના ફાર્મમાં મળવાનું આયોજન કનુએ કરેલું. કિશોરાવસ્થાનો શ્વેત ખાદીમાં સુશોભિત કનુ થોડો ગંભીર થયો હતો, અથવા મને લાગ્યો હશે. એક, નંદુભાઈ પણ ગંભીર શેઠ જેવા જ લાગ્યા.


ઈસ તરહ ઉસ દિન
પણ માધુ તો એવો જ પાતળિયો રહ્યો છે. અમારાં બધાંનાં વજન ઓછાં નથી રહ્યાં. ચહેરા પણ જરા ભારે છે. માધુ એસ. એસ. સી.માં ફેલ થયેલો. પછી એ તરફ જોયું જ નહીં. ઘણા વ્યવસાય પછી હવે સુરતમાં ટેક્સ્ટાઈલના ધંધામાં સુસ્થિર છે. માધુ પી. સી.ની જેમ લણવાનો.
એક અચ્છે નાગરિક કા ફર્જ
પૂરા કિયા ઈશ્વરબાબૂને
એક અચ્છી સરકાર કા ફર્જ
પૂરા કિયા સરકારને
ઉનકે પરિવાર કો ઉચિત
મુઆવજા દેકર.


સરકારે વળતર આપીને પોતાનું કર્તવ્ય બજાવ્યું. ‘સારી’ સરકાર એથી વિશેષ શું કરે? પછી કવિ અંતે કહે છે :
કંઈક એવું હતું કે, કડીમાં અમે જુદાં જુદાં ગામોમાંથી ભેગા થયેલા. એટલે નામની સાથે ગામ બોલીએ એટલે તરત ઓળખાણ પાકી થઈ જાય. અમે લોકો, જે મિત્રો એ સાંજે નહોતા તેમને, યાદ કરી રહ્યા. રૂપાલનો કાંતિ ક્યાં છે? અને પેલો ઈટાદરાનો ‘મહેમાન’? મેં કહ્યું : ‘એ કલકત્તામાં સ્થિર થયો છે.’ બહુ જાણ્યું નથી પણ સંઘર્ષ ચાલુ છે.


નહીં
ફાર્મની સુંદર લોનમાં વર્તુળાકારે બેસી અમે પોતપોતાનો પરિચય આપી રહ્યા હતા. ‘ઓહ, તો આ રાંધેજાના શંકરભાઈ છે!’ એ વખતે પણ એમને ‘શંકરભાઈ’ કહેતા. નાની વયે ગંભીર, સખ્ત મહેનતુ. એન્જિનિયર થયા અને સિંચાઈ વિભાગમાં ઉચ્ચ હોદ્દે સુધી પહોંચી ગયા હતા. કડીની એ શાળાએ અનેક દાક્તરો અને ઇજનેરો આપ્યા છે. ‘મેથ્સ’ તો ઉત્તર ગુજરાતના પટેલોનું : કહેવત હતી. ભલે બોલવા ચાલવામાં ઉજ્જડ.
ઈશ્વર નહીં મરા થા
મર ગયે થે ઈશ્વરબાબૂ
ઈસલિયે કોઈ હંગામા
નહીં હુઆ.


છેવટે બધું ચૂપચાપ પતી ગયું, કેમકે, ઈશ્વર નહિ, પણ ઈશ્વરબાબુ મૃત્યુ પામ્યા હતા. કોઈ ધાર્મિક સ્થળને કંઈ થયું હોત તો હંગામો મચી જાત. પણ ખરેખર તો કવિની વક્રોક્તિ છે, જેનો સાદો અર્થ છે કે, ખરેખર તો ‘ઈશ્વર’ મૃત્યુ પામ્યો છે! કેમકે જ્યારે જ્યારે મૂલ્યરક્ષા માટે કોઈ મરે છે, ત્યારે તે વ્યક્તિ તો જીવી જાય છે, પણ મૂલ્યહત્યા થતાં ઈશ્વરની હત્યા થાય છે, અધ્યાપક રમણલાલ વણકર મૂલ્યરક્ષા માટે મરીને જીવી ગયા છે.
આ વિઠ્ઠલ! પ્રૌઢ ચહેરા પર એ જ કિશોરાવસ્થાની સૌમ્યતા, સરકારી ઑફિસમાં – ગાંધીનગરમાં અધિકારી. કહે : એક વખતે આપણા રતિલાલ મારી ઑફિસમાં આવ્યા. મને કહે : ‘સાહેબ!’ મેં ઊંચું જોયું, તો આ તો રતિલાલ. મેં પૂછ્યું : ‘તમે કડી ભણેલા?’ એ કહે: ‘તમને ઓળખ્યા નહીં!’ મેં (વિઠ્ઠલે) કહ્યું : ‘સાલા રતિયા, ઓળખતો નથી?’ અને એ ઓળખી ગયો – વિઠ્ઠલ!


::::::::::::::::[૧૬--’૯૫]
આ રતિલાલને અમે નવમા ધોરણમાં ‘દાક્તર’ કહેતા. એસ. એલ. શાહ એક કવિતા ભણાવતા. તેમાં બે ડૉક્ટરની વાત આવતી. તેમાં એકનું બિરુદ આ રતિલાલને આપી દીધેલું. હજીય લાંબો પાતળો છે રતિલાલ. સંસ્કૃતનો પ્રોફેસર થયેલો. પરિચય આપતાં પોતાના પીએચ. ડી. વિષે લંબાણથી બોલ્યો. પ્રોફેસરને!
{{Poem2Close}}
 
‘અલ્યા ચીનુ?’ ચીનુ અમને ઘણી વાર સાંજે સંગીતસાહેબ ના હોય ત્યારે પ્રાર્થના ગવરાવતો. એનું પ્રિય ભજન – ‘મુખડાની માયા લાગી રે’. તેંતાળીસ વર્ષ પછી ચીનુને જોયો. એ ત્યારે સિતાર વગાડતો. ધંધામાં ઈશ્વરનો પાર્ટનર. હવે તો આશારામ બાપુનો દીક્ષિત શિષ્ય છે!
 
ચીનુ કેવું સરસ ગાતો!
 
ફરી પાછું નામ ભૂલી ગયો એ સહાધ્યાયીનું. મને જોઈ ખિસ્સામાંથી નોટ કાઢી પેન્સિલથી લખ્યું : ‘ભોળાભાઈ?’ હું જવાબ લખવા ગયો, તો લખ્યું : ‘સાંભળું તો છું.’ મને કેન્સરનું ઓપરેશન કરાવેલું છે ને સ્વરપેટી કાઢી લીધી છે. છતાં કેવા પ્રસન્ન લાગ્યા! ગ્રૂપ ૧૯પરના અમારા સહાધ્યાયીઓમાંથી ત્રણચાર મિત્રો તો ઊઠી ગયા છે આ લોકમાંથી!
 
અમે ભૂતકાળમાંથી વર્તમાનમાં અને વર્તમાનમાંથી ભૂતકાળમાં સરી પડતા હતા. સાચે જ પ્રેમાનંદે સુદામાચરિતમાં અદ્‌ભૂત સંવાદ – બે મિત્રો – કૃષ્ણ-સુદામા વચ્ચેનો – લખ્યો છે: ‘તને સાંભરે રે?’ ‘મને કેમ વિસરે રે’
 
સાચો સંવાદ.
 
જમતી વખતે બધા વર્તમાનકાળમાં હતા! ‘બસ, બસ, એક કકડો, વધારે ખવાશે નહીં’ એવું કહેનાર ઘણા હતા. હા, આ એ જ મિત્રો છે. જે છપ્પન રોટલી કે પંદર મોહનથાળનાં ઢેફાં સહેજમાં ઉદરસ્થ કરી જતા. એ વાતો યાદ કરીને પણ ખૂબ હસ્યા ને રોજ કરતાં બધા વધારે જમ્યા પણ ખરા.
 
રવિવારની એ સાંજે તેંતાળીસ વર્ષોના વ્યવધાનને અંડોળી અમે અતીતના એ સ્વર્ણ કાલમાં જઈ આવ્યા. એનો સંજીવની સ્પર્શ અમારા દેહમનમાં વ્યાપી ગયો. ખોવાયેલા મધુર સમયને આમ પાછો ફરી જીવી શકાય, જો આવો સુયોગ રચાય!{{Poem2Close}}
 
{{Right|[૨૬--’૯૫]}}
26,604

edits