નારીસંપદાઃ વિવેચન/નૉબેલ લોરીએટઃ ટૉની મૉરિસન: Difference between revisions

formatting of heading
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૨૪. નૉબેલ લોરીએટ: ટૉની મૉરિસન|રંજના હરીશ}}
{{Heading|નૉબેલ લોરીએટ: ટૉની મૉરિસન|રંજના હરીશ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આફ્રો-અમેરિકન સાહિત્યના સંદર્ભમાં છેલ્લા બે દશકાથી ટૉની મૉરિસનનું નામ સમ્માનપૂર્વક ચર્ચાતું રહ્યું છે. સાહિત્ય માટેનો વિશ્વભરનો સર્વોત્તમ પુરસ્કાર નૉબેલ પ્રાઇઝ (૧૯૯૩માં) મેળવનાર તેઓ પ્રથમ અશ્વેત મહિલા છે. પારિતોષિકની ઘોષણા થયા બાદ તરત તેમનો અભિપ્રાય જાણવા આતુર પ્રેસને તેમણે કહ્યું, ‘મારા સ્વર થકી લાખો અશ્વેતોનાં દુ:ખદર્દનો સ્વર વૈશ્વિક સ્તરે ઓળખાયો, સ્વીકારાયો, તેનો મને આનંદ છે.’ આવાં પ્રતિભાસંપન્ન લેખિકા ટૉની મૉરિસન એક સારાં નવલકથાકાર, નિબંધકાર, વિવેચક તથા શિક્ષક હોવાની સાથોસાથ રેન્ડમહાઉસ જેવી વિશ્વવિખ્યાત પ્રકાશન-સંસ્થાનાં સફળ તંત્રી તથા એક સારાં ગાયિકા તેમજ નૃત્યકાર પણ છે.