નારીસંપદાઃ વિવેચન/વિક્ષિપ્તાઃ ગુજરાતી નવલકથાનું આરોહણ: Difference between revisions
formatting of heading |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|‘વિક્ષિપ્તા’ ગુજરાતી નવલકથાનું આરોહણ|પ્રજ્ઞા આ. પટેલ}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ વર્ષની જ નહિ પણ છેલ્લાં દસ વર્ષની યાદગાર અને ઉત્તમ કૃતિઓમાં માનભર્યું સ્થાન મેળવે તેવી....માનવજીવનના અકળ ઊંડાણોનો તાગ મેળવવાનો જે સમર્થ પ્રયત્ન છે તે ગુજરાતી નવલકથાને એક વેંત ઊંચે લઈ જાય છે..... એ અસાધારણ, અપૂર્વ નવલકથા... ‘વિક્ષિપ્તા' વિશેનો આ સૌ પ્રથમ પ્રતિભાવ (જન્મભૂમિ પ્રવાસી : તા. ૧૩-૬-૯૩) જોઈને તરત જ એ વાંચવાની તાલાવેલી લાગેલી. પ્રારંભમાં તો એનું વિશાળ કદ જોતાં ગભરામણ થઈ. પણ વાચકને સાદ્યંત જકડી રાખતી આ કૃતિ એટલી રસાવહ છે કે જેટલી વાર વાંચીએ તેટલી વાર ભીતરમાંથી વધુ ને વધુ રસ ફૂટતો જાય. એને પહેલી ઉપમા આપવી હોય તો ‘રસ-મહાસાગર' આપી શકાય. | આ વર્ષની જ નહિ પણ છેલ્લાં દસ વર્ષની યાદગાર અને ઉત્તમ કૃતિઓમાં માનભર્યું સ્થાન મેળવે તેવી....માનવજીવનના અકળ ઊંડાણોનો તાગ મેળવવાનો જે સમર્થ પ્રયત્ન છે તે ગુજરાતી નવલકથાને એક વેંત ઊંચે લઈ જાય છે..... એ અસાધારણ, અપૂર્વ નવલકથા... ‘વિક્ષિપ્તા' વિશેનો આ સૌ પ્રથમ પ્રતિભાવ (જન્મભૂમિ પ્રવાસી : તા. ૧૩-૬-૯૩) જોઈને તરત જ એ વાંચવાની તાલાવેલી લાગેલી. પ્રારંભમાં તો એનું વિશાળ કદ જોતાં ગભરામણ થઈ. પણ વાચકને સાદ્યંત જકડી રાખતી આ કૃતિ એટલી રસાવહ છે કે જેટલી વાર વાંચીએ તેટલી વાર ભીતરમાંથી વધુ ને વધુ રસ ફૂટતો જાય. એને પહેલી ઉપમા આપવી હોય તો ‘રસ-મહાસાગર' આપી શકાય. | ||