36,734
edits
(=1) |
No edit summary |
||
| Line 13: | Line 13: | ||
માને મારા બાળપણ વિશે પ્રશ્ન પૂછતો ત્યારે કહેતી, "ભૈ, અરી, તુ તો અતો ભૂરિયો અન્અ ભફલા જેવો ! તન્અ રમાડવા પેલી શોમા પંડ્યાની સોરી ઝૂંટવીન્અ હાથમ્અથી લૈ જતી. પણ તું બઉ અન્યારી..." અને હાથ લાંબાટૂંકા કરતી. માની આ ટેવ હજીય અકબંધ છે. | માને મારા બાળપણ વિશે પ્રશ્ન પૂછતો ત્યારે કહેતી, "ભૈ, અરી, તુ તો અતો ભૂરિયો અન્અ ભફલા જેવો ! તન્અ રમાડવા પેલી શોમા પંડ્યાની સોરી ઝૂંટવીન્અ હાથમ્અથી લૈ જતી. પણ તું બઉ અન્યારી..." અને હાથ લાંબાટૂંકા કરતી. માની આ ટેવ હજીય અકબંધ છે. | ||
હું, ધનજી અને ઈશ્વરની ત્રિપુટી. ગામના નાગામાં નાગા પટેલનાં ખેતરમાંથી મગફળી, એરંડા ચોરી લાવતા. ગામની ઘંટીમાં પડેલાં દળણાંમાંથી બાજરી, ઘઉંનાં ખિસ્સા ભરી લેતા અને વેચવાવાળી પાસેથી સક્કરિયાં, ચીભડું લઈ ખાતા. ત્યારે મા સમજાવતી, "મારા શિયા, આ આપરું કૉમ નૈ. કો’ક જોઈ જાય તો ક’શે ક્અ આ તો ફલૉણીનો શિયો સઅ. એક ટંક ભૂશ્યા રઈઍ, પણ ચોરી ના કરાય" અને ઉમેરતી, "જા, ભૂશ્યો થ્યો હૉય તો પેલા બાજરીના હૂણામ્અ ફાળ્ય રોટલો અશૅ, જા..." ત્યારે માની સામે હું ટગર ટગર જોઈ રહેતો. અત્યારે હું વિચારમાં ગરકાવ થઈ જાઉં છું કે માને કયા ક્લાસમાંથી આ શિક્ષણ મળેલું ? ! મા અભણ છે, છતાંય એનામાં સાચી સમજ છે, એનું મને ભારોભાર ગૌરવ છે. | હું, ધનજી અને ઈશ્વરની ત્રિપુટી. ગામના નાગામાં નાગા પટેલનાં ખેતરમાંથી મગફળી, એરંડા ચોરી લાવતા. ગામની ઘંટીમાં પડેલાં દળણાંમાંથી બાજરી, ઘઉંનાં ખિસ્સા ભરી લેતા અને વેચવાવાળી પાસેથી સક્કરિયાં, ચીભડું લઈ ખાતા. ત્યારે મા સમજાવતી, "મારા શિયા, આ આપરું કૉમ નૈ. કો’ક જોઈ જાય તો ક’શે ક્અ આ તો ફલૉણીનો શિયો સઅ. એક ટંક ભૂશ્યા રઈઍ, પણ ચોરી ના કરાય" અને ઉમેરતી, "જા, ભૂશ્યો થ્યો હૉય તો પેલા બાજરીના હૂણામ્અ ફાળ્ય રોટલો અશૅ, જા..." ત્યારે માની સામે હું ટગર ટગર જોઈ રહેતો. અત્યારે હું વિચારમાં ગરકાવ થઈ જાઉં છું કે માને કયા ક્લાસમાંથી આ શિક્ષણ મળેલું ? ! મા અભણ છે, છતાંય એનામાં સાચી સમજ છે, એનું મને ભારોભાર ગૌરવ છે. | ||
અસહ્ય દુઃખ વેઠીને માએ મને મેટ્રિક સુધી ભણાવ્યો. કૉલેજમાં મૂકવાનો હતો ત્યારે મોટી બહેનને વિનંતી કરી એણે મારા માટે વ્યવસ્થા કરી. માંડ છ મહિના કૉલેજમાં ગયો હોઈશ અને પોસ્ટ ઍન્ડ ટેલિગ્રાફ ખાતામાંથી કારકુનની નોકરીનો ઑર્ડર મળ્યો. મા ઘણી ખુશ થયેલી, હું પણ. મારા માનસપટ પર ઘણાં સ્વપ્નો સરકવા માંડ્યા – માને નિયમિત પૈસા મોકલીશ. માને હવે કાળી મજૂરીએ નહિ જવા દઉં. માની કોઠીમાંથી અનાજ ખૂટવા નહિ દઉં. આમ ચક્રવાત સર્જાયો મારા મનમાં. માએ પોતાની આપવીતી સંભળાવતાં કહેલો પ્રસંગ મને યાદ આવ્યો ! ઘરમાં પૈસા થઈ રહ્યા હતા. વરસાદના અભાવે નીંદામણનું કામ બંધ જેવું હતું. કોઠીઓ સાવ ખાલીખમ થઈ ગઈ હતી. નાના માટલામાં માંડ એકાદ ટંક ચાલે એટલું અનાજ હતું. વસમા દિવસો એકસામટા ત્ટી પડ્યા. માતા-પિતામાં ચડભડ થઈ. મારા પિતા એટલે ગાળોનો ભંડાર પણ ચોખ્ખાબોલા. એમણે ગામ છોડી થોડા દિવસ ઝામરા (સાબરકાંઠા) જતા રહેવાનો વિચાર કર્યો અને એક સવારે, મનમાં ભારે ખચકાટ સાથે માત-પિતા નાનાં છોકરાંને લઈને ઝામરા ઊપડી ગયાં. ગામ ઝામરામાં માના કાકાના છોકરા રહે. એમણે અને ઝામરાના દરબારે એક વણકર કુશળ વણાટીને પૂરેપૂરો સહકાર આપ્યો. સહકાર મળતાં પિતાએ વણાટકામ ધમધોકાર ચલાવ્યું. મા મજૂરી કરતી. ઘણી વખત મા, દૂર ડુંગરાઓમાં ટીમરાં વીણવામાં ખોવાઈ જતી. ક્યાંય દૂર જતી, જાનવરોની ચિંતા કર્યા વગર. અને આમ ગાડું રગડવા માંડ્યું. | |||
મારે નોકરી પર જવાનો દિવસ આવી ગયો. હરખ નામનો અજાણ્યો શબ્દ ઘરમાં ઘૂમરીઓ લઈ રહ્યો હતો. સમય થયો એટલે હું અને વળાવનારાં ઘરમાંથી બહાર નીકળ્યાં. માએ ખભા પર હાથ મૂકીને કહ્યું હતું, ‘જો, ભૈ ! બહાર નીકર્યા એટલ્અ હાસવીન્અ રવાનું... પારકી સોરી એટલ્અ બુન બરોબર અન્અ પારકુ બૈરુ એટલ્અ મા બરોબર...’ અને ઝાંપેથી આગળ જતાં જતાં મા એકદમ બોલી ઊઠી હતી, ‘ભૈ, ઊભો ર્અ... બલ્યારી આવ્અ સઅ્ !’ મેં જોયું તો સામેથી રામી આવી રહી હતી. રામીની ચામડી અબનૂસ જેવી હતી અને તે બહુ જ વઢકણી હતી. માનું માનવું હતું આવી સ્રી અપશુકનિયાળ ગણાય ! ગ્રામજીવનમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા બધાંની જેમ માને પણ વળગેલી હતી. અહીં માને મારા પ્રત્યે અપાર મમતા હતી તે અપ્રગટ શ્રદ્ધા પ્રગટે છે. હું સુખરૂપ નોકરીના સ્થળે પહોંચું એવી આશા હતી એની પાછળ. શુકન-અપશુકનની પરવા કર્યા વગર હું સડસડાટ નીકળી પડ્યો હતો ત્યારે માનો જીવ અધ્ધર થઈ ગયો હતો. | મારે નોકરી પર જવાનો દિવસ આવી ગયો. હરખ નામનો અજાણ્યો શબ્દ ઘરમાં ઘૂમરીઓ લઈ રહ્યો હતો. સમય થયો એટલે હું અને વળાવનારાં ઘરમાંથી બહાર નીકળ્યાં. માએ ખભા પર હાથ મૂકીને કહ્યું હતું, ‘જો, ભૈ ! બહાર નીકર્યા એટલ્અ હાસવીન્અ રવાનું... પારકી સોરી એટલ્અ બુન બરોબર અન્અ પારકુ બૈરુ એટલ્અ મા બરોબર...’ અને ઝાંપેથી આગળ જતાં જતાં મા એકદમ બોલી ઊઠી હતી, ‘ભૈ, ઊભો ર્અ... બલ્યારી આવ્અ સઅ્ !’ મેં જોયું તો સામેથી રામી આવી રહી હતી. રામીની ચામડી અબનૂસ જેવી હતી અને તે બહુ જ વઢકણી હતી. માનું માનવું હતું આવી સ્રી અપશુકનિયાળ ગણાય ! ગ્રામજીવનમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા બધાંની જેમ માને પણ વળગેલી હતી. અહીં માને મારા પ્રત્યે અપાર મમતા હતી તે અપ્રગટ શ્રદ્ધા પ્રગટે છે. હું સુખરૂપ નોકરીના સ્થળે પહોંચું એવી આશા હતી એની પાછળ. શુકન-અપશુકનની પરવા કર્યા વગર હું સડસડાટ નીકળી પડ્યો હતો ત્યારે માનો જીવ અધ્ધર થઈ ગયો હતો. | ||
બસો બત્રીસના પગારમાં માને દરમહિને સાઈઠ રૂપિયા મોકલતો. તોય મા કહેતી, ‘ભૈ, જો, તન્અ તકલીફ પડતી હોય તો દહ રૂપ્યા ઓસા મોકલજે !’ અને હું વિચારમાં ડૂબી જતો. મને થતું કે, મા કેટલી સારસંભાળ રાખે છે ! | બસો બત્રીસના પગારમાં માને દરમહિને સાઈઠ રૂપિયા મોકલતો. તોય મા કહેતી, ‘ભૈ, જો, તન્અ તકલીફ પડતી હોય તો દહ રૂપ્યા ઓસા મોકલજે !’ અને હું વિચારમાં ડૂબી જતો. મને થતું કે, મા કેટલી સારસંભાળ રાખે છે ! | ||