યુરોપ-અનુભવ/વિસા પ્રકરણ: Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
Line 13: Line 13:
વળી પાછું યુ.એસ.ની ઑફિસે. અહીં ઘણા અરજદારો હતા. મેં પણ ફૉર્મ ભર્યું, એ સાથે જૂના પાર્સપોર્ટની નકલ રાખી હતી. થોડી વાર વીતી. અમારી અધીરાઈ વધતી જતી હતી. મારા નામનો સાદ પડતાં હું કાઉન્ટર પર ગયો. યુ.કે.ની મહિલા અધિકારીની તુલનામાં તો આ વિનયશીલ મહિલાનો વ્યવહાર મને સ્પર્શી ગયો. તેણે કહ્યું : <big>‘Mr. Patel, You have done a wonderful thing. you have kept the zerox of the original Passport.’</big> આમ કહી, સિક્કો મારી આપતાં બોલ્યાં : ‘હું ઇન્ડિયામાં કલકત્તામાં રહી છું. ભારતવાસીઓ માટે મને સ્નેહ છે.’

યુ.એસ.એ.નો વિઝા મળતાં અમે હર્ષવિભોર થયાં. પાછાં યુ.કે.ની ઑફિસે પહોંચી ગયાં – સમયથી જરા વહેલાં. પેલી બહેને Counter closedનું પાટિયું વિન્ડો પર આડું મૂકી રાખ્યું હતું. એ પોતે અંદર હતી જ. અમને જોઈ જરા ગુસ્સાના સ્વરમાં – ‘I have told you to come at 5.’ કહી પોતાના કામમાં લાગી ગઈ. પાંચ વાગ્યે જ એણે મારો નવો પાસપૉર્ટ લઈ યુ.એસ.એ.નો વિસાસિક્કો ચેક કરી પછી કડક હાથે યુ.કે.ના વિસાનો સિક્કો મારી આપ્યો. પાસપૉર્ટ પાછો આપ્યો. મેં આભાર માન્યો, પણ ‘નો મેન્શન’ કહેતાં પણ એના ચહેરાની રેખાઓ તો તંગ જ રહી.
યુ.એસ.એ.નો વિઝા મળતાં અમે હર્ષવિભોર થયાં. પાછાં યુ.કે.ની ઑફિસે પહોંચી ગયાં – સમયથી જરા વહેલાં. પેલી બહેને <big>Counter closed</big>નું પાટિયું વિન્ડો પર આડું મૂકી રાખ્યું હતું. એ પોતે અંદર હતી જ. અમને જોઈ જરા ગુસ્સાના સ્વરમાં – <big>‘I have told you to come at 5.’</big> કહી પોતાના કામમાં લાગી ગઈ. પાંચ વાગ્યે જ એણે મારો નવો પાસપૉર્ટ લઈ યુ.એસ.એ.નો વિસાસિક્કો ચેક કરી પછી કડક હાથે યુ.કે.ના વિસાનો સિક્કો મારી આપ્યો. પાસપૉર્ટ પાછો આપ્યો. મેં આભાર માન્યો, પણ ‘નો મેન્શન’ કહેતાં પણ એના ચહેરાની રેખાઓ તો તંગ જ રહી.

અમારું કામ, મારે મતે તો, ૫૦ ટકા થઈ ગયું હતું. હવે કમ સે કમ મારા મિત્રો તો યુરોપના બીજા દેશોમાં પ્રવાસ કરી શકશે. આજે તો હવે ઑફિસો બંધ થવાનો સમય થયો હતો. હવે આવતી કાલે જર્મની, ઇટલી આદિ દેશોના વિસા મેળવવાની શ્રદ્ધા હતી. ઇટલીના વિસા તો તરત મળી જાય છે એમ અમને કહેવામાં આવ્યું. એ સાંજે અમે હળવાશ અનુભવતાં હતાં. છતાં મારા મનમાં અજબ પ્રકારની વ્યગ્રતા હતી. રાત્રે ૧૦ વાગ્યે પણ સૂરજનું અજવાળું હોય. પરદા પાડી દીધા તોપણ ઊંઘવાનો પ્રયત્ન સફળ થતો નહોતો.