નારીસંપદાઃ વિવેચન/પ્રસ્તાવના: Difference between revisions
No edit summary |
No edit summary |
||
| Line 29: | Line 29: | ||
છેલ્લે નોંધવું જોઈએ કે કેટલાક અપવાદો બાદ કરતાં આ વિવેચનગ્રંથોમાં કળાકૃતિનાં મર્મસ્થાનોને ઉદઘાટિત કરતા નૂતન અભિગમોની ગેરહાજરી ખૂંચે છે. સિદ્ધાંતવિવેચન કે વિવેચનવિષયના સળંગ માંડણીબદ્ધ ગ્રંથો ભાગ્યે જ મળે છે. પ્રત્યક્ષ વિવેચનમાં પણ સિદ્ધાંતની પીઠિકાનો આધાર લેવામાં આવ્યો હોતો નથી. મોટાભાગનું વિવેચન અધ્યાપકો દ્વારા કરવામાં આવતું હોવાથી ક્યારેક એવું લાગે કે વિવેચનપ્રવૃતિ અધ્યાપનપ્રવૃત્તિ પૂરતી સીમિત થઈ ગઈ છે. વળી, એમ. ફિલ. કે પીએચ. ડી.ની ડીગ્રી માટે થતાં સંશોધનોને મઠાર્યા વિના પુસ્તકો રૂપે પ્રગટ કરી દેવા એ આજના વિવેચનની મોટી મર્યાદા છે. આ પેઢી જો એમાંથી બહાર નહીં નીકળે તો વિવેચનનામી પુસ્તકોના ઢગલાં થયાં જ કરશે. | છેલ્લે નોંધવું જોઈએ કે કેટલાક અપવાદો બાદ કરતાં આ વિવેચનગ્રંથોમાં કળાકૃતિનાં મર્મસ્થાનોને ઉદઘાટિત કરતા નૂતન અભિગમોની ગેરહાજરી ખૂંચે છે. સિદ્ધાંતવિવેચન કે વિવેચનવિષયના સળંગ માંડણીબદ્ધ ગ્રંથો ભાગ્યે જ મળે છે. પ્રત્યક્ષ વિવેચનમાં પણ સિદ્ધાંતની પીઠિકાનો આધાર લેવામાં આવ્યો હોતો નથી. મોટાભાગનું વિવેચન અધ્યાપકો દ્વારા કરવામાં આવતું હોવાથી ક્યારેક એવું લાગે કે વિવેચનપ્રવૃતિ અધ્યાપનપ્રવૃત્તિ પૂરતી સીમિત થઈ ગઈ છે. વળી, એમ. ફિલ. કે પીએચ. ડી.ની ડીગ્રી માટે થતાં સંશોધનોને મઠાર્યા વિના પુસ્તકો રૂપે પ્રગટ કરી દેવા એ આજના વિવેચનની મોટી મર્યાદા છે. આ પેઢી જો એમાંથી બહાર નહીં નીકળે તો વિવેચનનામી પુસ્તકોના ઢગલાં થયાં જ કરશે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Right|–પારુલ કંદર્પ દેસાઈ}} | {{Right|'''–પારુલ કંદર્પ દેસાઈ'''}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||