ગુજરાતી મહાનિબંધ સંદર્ભસૂચિ/સર્જક મૂલ્યાંકન – વિવેચન (કથાસાહિત્ય): Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 12:34, 23 May 2026

૨. ચ સર્જક મૂલ્યાંકન-વિવેચન

આચાર્ય, ગુણવંતરાય
શાહ, રન્નાદે જી.
ગુજરાતી નવલકથાની પરંપરામાં ગુણવંતરાય આચાર્યનું પ્રદાન. ગુજરાત, ૧૯૮૯-’૯૦.

ઇસરદાસ
ચારણ, શિવદાનભાઈ માકરણભાઈ, ૧૯૪૨—
ભક્તકવિ ઇસરદાસની ભક્તિભાવના સરદાર. પટેલ, ૧૯૭૮.

ઉશનસ્
સોની, રમણલાલ કાન્તિલાલ, ૧૯૪૬—
ઉશનસનું સર્જન અને વિવેચન : સમકાલીન સાહિત્યના સંદર્ભમાં, ગુજરાત, ૧૯૮૦-’૮૧. પ્રકા. ૧૯૮૪, પૃ. ૧૧ + ૩૫૦.

કલાપી
દવે, ઈન્દ્રવદન કાશીરામ, ૧૯૨૨—
કલાપી : એક અધ્યયન. ગુજરાત, ૧૯૫૮. પ્રકા. ૧૯૬૯. પૃ. ૧૨ + ૪૭૨.

શુકલ, રમેશચંદ્ર મહાશંકર, ૧૯૨૯–
કવિ સંચિત્ અને કવિ કલાપી. સૌરાષ્ટ્ર, ૧૯૭૮. પ્રકા. ‘કલાપી અને સંચિત.’ ૧૯૮૧, પૃ. ૬૭૨.

કવિ, ગોવિંદ ગિલાભાઈ
ચતુર્વેદી, માણિકલાલ ગોવિંદદત્ત
ગુજરાત કી હિન્દી કાવ્ય પરંપરા તથા આચાર્ય કવિ ગોવિંદ ગિલાભાઈ, ઈ.સ. ૧૮૪૯-૧૯૨૬ (હિન્દી). એમ. એસ. યુનિ., ૧૯૬૪.

કવિ, દલપતરામ ડાહ્યાભાઈ
જુઓ દલપતરામ

કવિ, ન્હાનાલાલ દલપતરામ
ગાડીત, જયંત ગોકળદાસ, ૧૯૩૮—
નાનાલાલની અપદ્યાગદ્ય રચનાઓની ભાષાનું સાહિત્યિક અધ્યયન. ગુજરાત, ૧૯૭૫. પ્રકા. ૧૯૭૬, પૃ. ૧૯૪.

દવે, ઈશ્વરલાલ રતિલાલ, ૧૯૨૧—
કવિ ન્હાનાલાલના ભાવપ્રધાન નાટકો : એક અધ્યયન. ગુજરાત, ૧૯૬૩. પ્રકા. ૧૯૬૩, પૃ. ૨૪ + ૪૯૪.

પુરોહિત, ગજાનન શિવનાથ
પ્રસાદ ઔર ન્હાનાલાલ કે કાવ્યોં કા તુલનાત્મક અધ્યયન (હિન્દી). એમ. એસ. યુનિ., ૧૯૭૩.

ભટ્ટ, દુર્ગેશ નથુશંકર
ન્હાનાલાલની ઊર્મિકવિતા. ભાવનગર ૧૯૮૮.

શાહ, ધનવંતરાય તિલકરાય, ૧૯૩૯–
કવિ નાનાલાલના કાવ્યોમાં રજૂ થતું જીવદર્શન. મુંબઈ, ૧૯૬૯.
પ્રકા. ૧૯૭૭, પૃ. ૧૫ + ૪૫૪ + ૧૬.

કંથારિયા, બાલાશંકર ઉલ્લાસરામ
મહેતા, સ્નેહલતા શશિકાન્ત, ૧૯૧૨-
બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા : એક અધ્યયન. મુંબઈ ૧૯૬૯ પ્રકા. ૧૯૭૧, પૃ. ૨૦ + ૨૧૬.

કાન્ત
ભટ્ટ, પલ્લવી
કાન્તનું ગદ્ય. ગુજરાત, ૧૯૮૩-’૮૪.

કાલેલકર, દત્તાત્રેય બાલકૃષ્ણ
ગોરડિયા, શારદા વૃંદાવનદાસ
કાકા કાલેલકર : એક અધ્યયન. મુંબઈ ૧૯૬૪.

પટેલ, જયંતકુમાર પુરૂષેત્તમદાસ, ૧૯૩૬–
દત્રાત્રેય બાલકૃષ્ણ કાલેલકર : એક અધ્યયન. ગુજરાત, ૧૯૬૫, પ્રકા. ‘કાકા કાલેલકર : જીવન અને સાહિત્ય.’ ૧૯૭૪, પૃ. ૫૩૮.

ખત્રી, જયંત
પટેલ, મગનભાઈ ઈશ્વરભાઈ
જયંત ખત્રી : એક અધ્યયન. સરદાર પટેલ, ૧૯૮૯.

મારવણિયા, એમ. એલ.
જયંત ખત્રીની ટૂંકીવાર્તાઓ : ગુજરાતી સાહિત્યમાં એનું સ્થાન અને પ્રભાવ. સૌરાષ્ટ્ર, ૧૯૮૭.

ખબરદાર, અરદેશર ફરામજી
માસ્તર, ધર્મેદ મદનલાલ, ૧૯૨૬—
અરદેશર ફરામજી ખબરદાર : એક અધ્યયન. સરદાર પટેલ. ૧૯૬૪

ગાંધી, મોહનદાસ કરમચંદ
પટ્ટણી, દક્ષા વિજયશંકર, ૧૯૩૮—
ગાંધીજીનું ચિંતન. ગુજરાત, ૧૯૭૫. પ્રકા. ૧૯૮૦, પૃ. ૧૨૨.

મોદી, રમણલાલ અંબાલાલ, ૧૯૩૧—
ગાંધીજીનું સાહિત્ય. મુંબઈ, ૧૯૬૩. પ્રકા. ૧૯૭૧, પૃ. ૪૦૦

શીલ, ગંગારામ પી.
હિન્દી ભાષા ઔર સાહિત્ય કો ગાંધીજી કા યોગદાન (હિન્દી) ગૂજરાત વિદ્યાપીઠ, ૧૯૮૧.

ચૌધરી, રઘુવીર
પચાણી આર. બી.
રઘુવીર ચૌધરીની નવલકથાઓ, ‘પૂર્વરાગ’થી ‘ગોકુલ.’ સૌરાષ્ટ્ર, ૧૯૮૯.

પંડ્યા, મુનિકુમાર ચંદ્રકાંત
રઘુવીર ચૌધરીનું ૧૯૮૩ સુધીનું ગ્રંથસ્થ વાઙ્મય. સૌરાષ્ટ્ર, ૧૯૮૮-’૮૯.

છોટમ (છોટાલાલ કાળીદાસ ત્રવાડી)
દવે, શિરિષકુમાર રમણલાલ, ૧૯૪૦–
સંત કવિ છોટમ : જીવન અને કવનનું અધ્યયન. એમ. એસ. યુનિ., ૧૯૭૨.

જયભિખ્ખુ
ઠક્કર, નટુભાઈ રણછોડભાઈ, ૧૯૩૭
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્મય. ગુજરાત, ૧૯૮૦-’૯૦. પ્રકા. ૧૯૯૧, પૃ. ૪૪૮.

જોશી, ઉમાશંકર
જૈન, કમલેશ
દિનકર ઔર ઉમાશંકર જોશી કે કાવ્ય મેં રાષ્ટ્રીયચેતના કા તુલનાત્મક અધ્યયન (હિન્દી). દિલ્હી, ૧૯૭૬.

શેઠ, ચંદ્રકાંત ત્રિકમલાલ, ૧૯૩૮—
ઉમાશંકર : સાહિત્યસર્જક અને વિવેચક. ગૂજરાત વિદ્યાપીઠ, ૧૯૭૯.

જોશી, સુરેશ
કાપડિયા, માલા
સુરેશ જોશીનો આલોચનાત્મક અભ્યાસ : નિબંધકાર અને કવિ તરીકે એસ. એન. ડી. ટી., ૧૯૮૬.

મિશ્રા, રેખા બી.
નિર્મલ વર્મા ઔર સુરેશ જોષી કે કથાસાહિત્ય કા તુલનાત્મક અધ્યયન (હિન્દી). ગુજરાત, ૧૯૮૪-’૮૫.

શાહ, સુમન, ૧૯૩૯—
સુરેશ હ. જોષી અને તેમના સાહિત્યનો આધુનિક સાહિત્ય પર પ્રભાવ. ગૂજરાત વિદ્યાપીઠ, ૧૯૭૮. પ્રકા. ‘સુરેશ જોષીથી સુરેશ જોષી.’ ૧૯૭૭, પૃ. ૬૮૨.

ઝવેરી ડાહ્યાભાઈ ધોળશાજી
ઠાકર, ભરતકુમાર ધીરુભાઈ ૧૯૪૧—
ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરી નાટ્યલેખન તરીકે, સમકાલીન રંગમંચ અને નાટકોના વિશેષ સંદભમાં એમ. એસ. યુનિ., ૧૯૭૧. પ્રકા. ‘ડાહ્યાભાઈ ધોળશાજી : એક અધ્યયન.’ ૧૯૭૮, પૃ. ૨૩૮.

ઠાકોર, બળવંતરાય કલ્યાણરાય
ત્રિવેદી, હર્ષદરાક મણિશંકર, ૧૯૩૩–
બ. ક. ઠાકોર : જીવન અને કાર્ય. એમ. એસ. યુનિ, ૧૯૬૫. પ્રકા. (૧) પ્રો. બ. ક. ઠાકોર : વ્યક્તિ પરિચય ૧૯૭૮,પૃ. ૨૧૦
(૨) પ્રો. બલવન્તરાય ઠાકોરની કવિતા. ૧૯૮૨, પૃ. ૨૭૨
(૩) વિવેચક પ્રો. બલવન્તરાય ઠાકોર. ૧૯૭૯, પૃ. ૨૯૪.

ડોસા, પ્રાગજી
ભાવસાર, કોકિલા એસ.
ગુજરાતી રંગભૂમિ અને નાટક સાહિત્યમાં પ્રાગજી ડોસાનું પ્રદાન. ગુજરાત, ૧૯૮૬.

ત્રાપજકર, પરમાનંદ
દવે, કે. કે.
૫રમાનંદ ત્રાપજકરનું ધંધાદારી રંગભૂમિના સાહિત્યમાં પ્રદાન, ગુજરાત, ૧૯૮૨-’૮૩.

ત્રિપાઠી, ગોવેર્ધનરામ માધવરામ
જોશી, રમણલાલ જેઠાલાલ, ૧૯૨૬—
ગોવર્ધનરામ—એક અધ્યયન. ગુજરાત, ૧૯૬૦. પ્રકા. ૧૯૬૩, બીજી સંશોધિત આ. ૧૯૭૮, પૃ. ૨૯૪.

પટેલ, કાન્તા જેકિશન, ૧૯૪૦—
ગોવર્ધનરામના પુસ્તકોમાં નિરૂપિત સ્ત્રીજાતિ. મુંબઈ, ૧૯૬૯.

ત્રિપાઠી, જગન્નાથ દામોદર ‘સાગર’
ત્રિપાઠી, અનિલકુમાર યોગેન્દ્ર, ૧૯૩૭—
‘સાગર’ : કવિ, ફિલસૂફ અને ગદ્ય લેખક તરીકે. એમ. એસ યુનિ., ૧૯૬૬.

દલપતરામ
ભટ્ટ, તનસુખ પ્રાણશંકર, ૧૯૧૧—
દલપતરામ : કાવ્યાભિગમ, મુંબઈ, ૧૯૫૭.

દલાલ, જયંતિ
જોશી, ચન્દ્રકાંત પુરૂષોત્તમદાસ
જયંતિ દલાલનું સર્જનાત્મક વાઙ્મય : સમીક્ષાત્મક અધ્યયન. સૌરાષ્ટ્ર, ૧૯૯૦-’૯૧

દવે, જ્યોતિન્દ્ર
ભાવસાર, આર. કે.
જ્યોતિન્દ્ર દવે : વિવેચનાત્મક અભ્યાસ. સૌરાષ્ટ્ર, ૧૯૮૮.

દવે, રણછોડલાલ ઉદયરામ
પટેલ, સત્યદેવ ઈ.
રણછોડભાઈ ઉદયરામ દવે : એક નાટ્યકાર તરીકે, ગુજરાત, ૧૯૫૭.

દિવેટિયા, નરસિંહરાવ ભોળાનાથ
મ્હેડ, સુસ્મિતા પરાશર, ૧૯૧૯—
નરસિંહરાવ દિવેટિયા : એક અધ્યયન. મુંબઈ, ૧૯૫૦ પ્રકા. ૧૯૫૧, પૃ. ૩૮૦.

દેસાઈ, રમણલાલ વસંતલાલ
દોશી, હસમુખ મૂળચંદભાઈ, ૧૯૨૮—
ર. વ. દેસાઈ : વ્યક્તિત્વ અને વાઙ્મય. મુંબઈ, ૧૯૫૮. પ્રકા. ૧૯૬૩, ભા. ૧, પૃ. ૩૨૬, ભા. ૨, પૃ. ૩૬૬.

પાઠક, ગંગા
પ્રેમચંદ ઔર રમણલાલ વસંતલાલ દેસાઈ કે ઉપન્યાસોં કા તુલનાત્મક અધ્યયન (હિન્દી). આગ્રા, ૧૯૬૦

દ્વિવેદી, પ્રભુલાલ
ભોજક, દિનકર જયશંકર, ૧૯૩૩–
પ્રભુલાલ દ્વિવેદીનું સમકાલીન ગુજરાતી રંગભૂમિને વિશિષ્ટ પ્રદાન. ગુજરાત, ૧૯૭૮-’૭૯.

દ્વિવેદી, મણિલાલ નભુભાઈ
ઠાકર, ધીરુભાઈ પ્રેમશંકર, ૧૯૧૮–
મણિલાલ નભુભાઈ : સાહિત્ય સાધના. મુંબઈ, ૧૯૫૩. પ્રકા. ૧૯૫૬

ધૂમકેતુ
દવે, અનંતરાય વજેશંકર, ૧૯૩૭–
ધૂમકેતુની ટૂંકીવાર્તાઓ : એક વિવેચનાત્મક અધ્યયન. સૌરાષ્ટ્ર, ૧૯૮૭-’૮૮

પટેલ, મીનાક્ષી કનુભાઈ, ૧૯૪૪–
ધૂમકેતુ અને દ્વિરેફની ટૂંકીવાર્તાઓ. ગુજરાત, ૧૯૭૬.

મહેતા, ભાવના મ.
ચતુરસેન શાસ્ત્રી અને ધૂમકેતુના કથાસાહિત્યનું તુલનાત્મક અધ્યયન. એસ. એન. ડી. ટી., ૧૯૭૫.

ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ
પંડ્યા, જનાર્દન ચંદુલાલ, ૧૯૧૮–
આનંદશંકર બાપુભાઈ ધ્રુવ પેતાના લખાણોમાં. મુંબઈ, ૧૯૫૪.

ભટ્ટ, રમેશ મહાસુખરામ, ૧૯૩૫–
‘આપણો ધર્મ’માં આનંદશંકરની ધર્મભાવના. ગુજરાત, ૧૯૮૧-’૮૨.

નરસિંહરાવ ભોળાનાથ
જુઓ દિવેટિયા, નરસિંહરાવ

નર્મદ
દેસાઈ, અરવિંદકુમાર
ભારતેન્દુ ઔર નર્મદ : એક તુલનાત્મક અધ્યયન (હિન્દી). આગ્રા, ૧૯૬૨.

શાહ, સુલોચના મોતીચંદ, ૧૯૩૭—
નર્મદ : એક અધ્યયન, ગુજરાત, ૧૯૭૧. પ્રકા. ૧૯૮૩, પૃ. ૧૯૨.

નીલંકંઠ, રમણભાઈ
ઝવેરી, બિપિનચંદ્ર જીવણલાલ, ૧૯૧૭—૧૯૮૧,
રમણભાઈ : એક અધ્યયન. મુંબઈ, ૧૯૪૯, પ્રકા. ૧૯૫૩, પૃ. ૨૪ + ૫૨૪.

નૃસિંહાચાર્યજી
દેસાઈ, લવકુમાર મહેન્દ્ર, ૧૯૪૦–
શ્રી શ્રેય : સાધકવર્ગનું ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિને પ્રદાન. એમ. એસ. યુનિ., ૧૯૬૬. પ્રકા. ૧૯૯૨, પૃ. ૫૦૭

મહેતા, નિરંજના અંગીરસ
શ્રીમન્ નૃસિંહાચાર્ય અને શ્રેયસાધક અધિકારી વર્ગે ગુજરાતના સામાજિક અને સાહિત્યિક ક્ષેત્રમાં કરેલું પ્રદાન. એસ. એન. ડી. ટી., ૧૯૭૨.

પટેલ, પન્નાલાલ
ત્રિવેદી રમેશચંદ્ર મંગળભાઈ, ૧૯૩૪–
પન્નાલાલના કથાસાહિત્યમાં લોકજીવનનું નિરૂપણ. સરદાર પટેલ, ૧૯૮૨-’૮૩.

પટેલ, લલ્લુભાઈ બી., ૧૯૩૨–
જાનપદી નવલકથાકાર પન્નાલાલ પટેલ. દક્ષિણ ગુજરાત. ૧૯૮૮ પ્રકા., ૧૯૯૧, પૃ. ૨૬૦.

પટેલ, વિષ્ણુભાઈ ખોડાભાઈ
પન્નાલાલ પટેલ : એક અધ્યયન. સરદાર પટેલ, ૧૯૮૨.

પંડ્યા, ધીરજલાલ એમ.
પન્નાલાલ પટેલની ટૂંકી વાર્તાઓ—એક સમીક્ષાત્મક અધ્યયન. સૌરાષ્ટ્ર, ૧૯૯૨.

સારસ્વત, રામબાબુ
કહાનીકાર પ્રેમચંદ તથા પન્નાલાલ પટેલ કા તુલનાત્મક અધ્યયન

પટેલ, રાવબાબુ
પટેલ, જયેન્દ્રકુમાર મણિભાઈ (જયેન્દ્ર શેખડીવાલા)
રાવજી પટેલ : એક અધ્યયન. સરદાર પટેલ, ૧૯૯૧.

પંચોળી, મનુભાઈ ‘દર્શક’
પાઠક, અરૂણકુમાર લજ્જાશંકર
મનુભાઈ પંચોળી ‘દર્શક’ : એક અધ્યયન. ગુજરાત ૧૯૭૯-’૮૦

પારેખ, આણંદજી જ.
‘દર્શક’ મનુભાઈ પંચોળી : સર્જક અને ચિંતક (૧૯૭૩ સુધીના તેમના ગ્રંથોને આધારે). સૌરાષ્ટ્ર, ૧૯૮૦.

પંડ્યા, નવલરામ લક્ષ્મીરામ
શાહ, પૂર્ણિમા એમ., ૧૯૩૯–
નવલરામ લક્ષ્મીરામ પંડ્યાનું વાઙ્મય વ્યક્તિત્વ. ગુજરાત, ૧૯૮૩-’૮૪
નોંધ : ચન્દ્રશંકર પુ. ભટ્ટના પત્ની.

શુકલ, રવિકાન્ત દિનમણીશંકર, ૧૯૩૯—
નવલરામ પંડ્યા : એક અધ્યયન. દક્ષિણ ગુજરાત, ૧૯૮૧.

પાઠક, જયંત
ત્રિવેદી, મનવંતરાય દલપતરામ
જયંત પાઠકની કવિતા અને સર્જનાત્મક ગદ્ય : વિવેચનાત્મક અભ્યાસ. સૌરાષ્ટ્ર, ૧૯૯૦.

પંડ્યા દિનેશચંદ્ર રણછોડલાલ, ૧૯૩૯–
જયંત પાઠક : વ્યક્તિત્વ અને વાઙ્મય. સરદાર પટેલ, ૧૯૮૮. પ્રકા. ૧૯૮૯, પૃ. ૨૮૦

પાઠક, રામનારાયણ વિશ્વનાથ
કાલાણી, કાંતિલાલ લવજીભાઈ ૧૯૩૦—
રામનારાયણ વિ. પાઠકની સાહિત્યસિદ્ધિ. ગુજરાત, ૧૯૭૪. પ્રકા. ‘રામનારાયણ વિ. પાઠક : વાઙ્મય પ્રતિભા.’ ૧૯૮૧, પૃ. ૩૦ + ૪૦૦

પટેલ, મીનાક્ષી કનુભાઈ, ૧૯૪૪—
ધૂમકેતુ અને દ્વિરેફની ટૂંકીવાર્તાઓ. ગુજરાત, ૧૯૭૬.

પેટલીકર, ઈશ્વર
વડાદરા, શારદા બાબુભાઈ
ઈશ્વર પેટલીકર : એક અધ્યયન. ગુજરાત, ૧૯૮૪-’૮૫.

બ્રહ્મભટ્ટ, રઘુનાથ
મોદી, ચંપકલાલ રમણલાલ, ૧૯૩૪–
રઘુનાથ બ્રહ્મભટ્ટ : ગુજરાતી રંગમંચ સાહિત્યમાં તેનો ફાળો, ગુજરાત, ૧૯૭૬.

બ્રોકર, ગુલાબદાસ
માંકડ, અસ્મા મોહમ્મદ
ગુલાબદાસ બ્રોકરનું ગુજરાતી સાહિત્યમાં પ્રદાન. ગુજરાત, ૧૯૮૨-’૮૩

મડિયા, ચુનીલાલ
ત્રિવેદી, નવીનચન્દ્ર નરહરિશંકર. ૧૯૪૩–
ચુનીલાલ મડિયા : એક અનુશીલન. સરદાર પટેલ, ૧૯૭૬. પ્રકા. ‘મડિયાનું અક્ષરકાર્ય.’ ૧૯૭૮, પૃ. ૩૨૮.

પાઠક, જનાર્દન ચિમનલાલ, ૧૯૩૭–
ચુનીલાલ મડિયાની ટૂંકી વાર્તાઓ : એક તુલનાત્મક અભ્યાસ. સૌરાષ્ટ્ર, ૧૯૭૮.

રાણીંગા, અમૃતલાલ મકનજી, ૧૯૩૨—
નવલકથાકાર ચુનીલાલ મડિયા : એક વિવેચનાત્મક અધ્યયન. સૌરાષ્ટ્ર, ૧૯૮૬. પ્રકા. ‘નવલકથાકાર મડિયા. ૧૯૯૦, પૃ. ૨૫૬.

રાવલ, ભગુભાઈ ચેલારામ, ૧૯૪૨–
ચુનીલાલ મડિયાની સાહિત્યસિદ્ધિ. ગુજરાત, ૧૯૭૬.

મણિયાર, પ્રિયકાન્ત
વ્યાસ, જગદીશ સી., ૧૯૫૯—
પ્રિયકાન્ત મણિયાર : એક અધ્યયન. ગુજરાત, ૧૯૯૦-૯૧

મશરૂવાળા, કિશોરલાલ
બલસારી, કેતકી બકુલ, ૧૯૨૬—
કિશોરલાલ મશરૂવાળા—એક અધ્યયન. મુંબઈ, ૧૯૬૧. પ્રકા. ૧૯૭૦, પૃ. ૩૮૮.

ભાવસાર, સુરેશચન્દ્ર વિનુભાઈ
કિશોરલાલ મશરૂવાળા : એક અધ્યયન. ગુજરાત, ૧૯૭૫,

મહેતા, ચન્દ્રવદન ચીમનલાલ
શાહ, નીલા લાલભાઈ, ૧૯૫૫–
ગુજરાતી સાહિત્યમાં ચન્દ્રવદન મહેતાનું પ્રદાન ગુજરાત, ૧૯૭૯-’૮૦.

મુનશી, કનૈયાલાલ માણેકલાલ
ઠાકોર, રવીન્દ્ર સાકરલાલ, ૧૯૨૮—
નાટકકાર મુનશી. ગુજરાત, ૧૯૮૦.

તોમર, શંકરસિંહ
આચાર્ય ચતુરસેન શાસ્ત્રી ઔર કનૈયાલાલ મુનશી કે ઔપન્યાસિક કૃતિત્વ કા તુલનાત્મક અધ્યયન (હિન્દી). આગ્રા, ૧૯૬૮.

પટેલ, બાબુભાઈ અંબાલાલ (બાબુ દાવલપુરા), ૧૯૩૦—
ક. મા. મુનશીનાં નાટકો, સરદાર પટેલ, ૧૯૮૦.

વ્યાસ, જયંત અંબાશંકર, ૧૯૪૨—
મુનશીની ઐતિહાસિક નવલકથાઓ : એક સમાલોચના. સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, ૧૯૭૨. પ્રકા. ૧૯૭૮, પૃ. ૩૦૬.

મૂલાણી, મૂલશંકર
ભટ્ટ, દિનેશ હરિલાલ
મૂળશંકર મૂલાણીના નાટકો અને ગુજરાતી સાહિત્યના વિકાસમાં તેનો ફાળો. મુંબઈ ૧૯૬૬.

મેઘાણી, ઝવેરચંદ
ઠક્કર, એચ. ડી.
ઝવેરચંદ મેઘાણીનું ગદ્યસાહિત્ય. ગુજરાત, ૧૯૮૭-’૮૮.

દેસાઈ, નલિનકુમાર ધીરજલાલ, ૧૯૪૪—
મેઘાણી : લોકસાહિત્યના સંશોધક અને સંપાદક. એસ. એસ. યુનિ., ૧૯૮૪.

પટેલ, જે. એચ.
મેઘાણીની નવલકથાઓ. સૌરાષ્ટ્ર, ૧૯૮૭-’૮૮

મહેતા, આર. એલ.
સર્જક ઝવેરચંદ મેઘાણી-એક અધ્યયન. સૌરાષ્ટ્ર, ૧૯૮૬-’૮૭.

રાજચંદ્ર, શ્રીમદ્
શેઠ, સરયુ ભોગીલાલ
શ્રીમદ્ રામચંદ્ર-એક અધ્યયન. મુંબઈ ૧૯૬૫. પ્રકા. ‘શ્રીમદ્ ની જીવનસિદ્ધિ’ ૧૯૭૦. નોંધ : લગ્ન પછીનું નામ એસ. આર. મહેતા.

સ્વામી, તરુલતાબાઈ
સંત કબીર, બનારસીદાસ, આનંદધન ઔર શ્રીમદ્ રાજચંદ્ર કા તુવનાત્મક અધ્યયન (હિન્દી). મુંબઈ, ૧૯૭૭.

શાસ્ત્રી, વ્રજલાલ કાલિદાસ
પંડ્યા, વિનોદભાઈ અંબાલાલ, ૧૯૩૮–
વ્રજલાલ કાલિદાસ શાસ્ત્રી, ઈ. સ. ૧૮૨૫-૧૮૮૨ : એક અધ્યયન. સરદાર પટેલ, ૧૯૮૭.

શાહ, ફૂલચંદ ઝવેરચંદ
પટેલ રાવજીભાઈ એચ.
કવિ-ચિત્રકાર ફૂલચંદ ઝ. શાહ : ગુજરાતી રંગભૂમિના સાહિત્યમાં એમનું પ્રદાન. ગુજરાત, ૧૯૮૫-’૮૬.

શાહ, વાડીલાલ મોતીલાલ
પંડ્યા, સુધાબેન નિરંજન, ૧૯૪૬—
વા. મો. શાહનું જીવન અને સાહિત્ય. એમ. એસ. યુનિ., ૧૯૭૮.

શ્રીધરાણી, કૃષ્ણલાલ
પારેખ, રમેશચંદ્ર રમણલાલ (તૃષિત પારેખ), ૧૯૪૫–
શ્રીધરાણીનાં કાવ્યો અને નાટકો. સરદાર પટેલ, ૧૯૮૪.

‘સાગર’
જુઓ ત્રિપાઠી, જગન્નાથ દામોદર

સુન્દરમ્
જોશી, રજનીકાન્ત પી., ૧૯૩૮
પન્ત ઔર સુન્દરમ્ : તુલનાત્મક અધ્યયન, ગુજરાત, ૧૯૭૬.

ત્રિવેદી, નયના હરિપ્રસાદ
સુન્દરમની ટુંકીવાર્તાઓ : એક અભ્યાસ. ભાવનગર, ૧૯૮૮.

પાણ્ડેય, પુષ્પા
પંત ઔર સુન્દરમ્ કે કાવ્ય પર અરવિંદ દર્શન કે પ્રભાવ કા તુલનાત્મક અધ્યયન (હિન્દી) ગુજરાત, ૧૯૮૪-’૮૫.

વ્યાસ, કુમનલાલ
શ્રી અરવિંદ દર્શન ઔર ઉસકા પન્ત એવં સુન્દરમ્ પર પ્રભાવ (હિન્દી) ઓસ્માનિયા, ૧૯૮૬.

‘સ્નેહરશ્મિ’
દવે, છાયા પ્રહલાદશય
કવિ સ્નેહરશ્મિ : એક અધ્યયન. ભાવનગર, ૧૯૯૦-’૯૧.

સ્વામી આનંદ
કાપડિયા, પી. ડી.
સ્વામી આનંદ–એક અધ્યયન. ગુજરાત, ૧૯૮૯-’૯૦.

જોશી, બી. એલ.
સ્વામી આનંદ : વ્યક્તિત્વ અને સાહિત્ય-એક આલોચનાત્મક અભ્યાસ. સૌરાષ્ટ્ર, ૧૯૮૬.

પટેલિયા, સિલાસ યાકુબ, ૧૯૫૬—
સ્વામી આનંદનું જીવન અને સાહિત્ય : એક અધ્યયન. સરદાર પટેલ, ૧૯૯૦-’૯૧.

હરદામ મિસણ
રોહડિયા, એ. કે.
હરદાસ મિસણ : એક અધ્યયન. સૌરાષ્ટ્ર, ૧૯૯૦-’૯૧.