36,820
edits
No edit summary |
No edit summary |
||
| Line 22: | Line 22: | ||
શીર્ષક : ઉદ્ધવસંદેશ કાવ્યો : તુલનાત્મક અધ્યયન | શીર્ષક : ઉદ્ધવસંદેશ કાવ્યો : તુલનાત્મક અધ્યયન | ||
{{Poem2Open}}સંદેશકાવ્યના સ્વરૂપને લક્ષમાં રાખી મધ્યકાલીન ગુજરાતીમાં ઉદ્ધવસંદેશ પ્રસંગને આલેખતી ઉદ્ધવસંદેશકાવ્યની ગુજરાતી પરંપરા અંગેનો સમગ્રલક્ષી અભ્યાસ આ મહાનિબંધના કેન્દ્રમાં છે. ઉદ્ધવસંદેશની કથાના ભિન્ન ભિન્ન પ્રસંગોનું પૃથક્કરણ કરી તે તે પ્રસંગોને નિરૂપતા મધ્યકાલીન ગુજરાતી કવિઓએ કેટલું વિત્ત દર્શાવ્યું છે તેનો તુલનાત્મક અભ્યાસ સંશોધકે કર્યો છે. નરસિંહથી દયારામ સુધીના અનેક નાનામોટા કવિઓએ ઉદ્ધવસંદેશના આ કથાનકના વિષયવસ્તુને લક્ષમાં રાખી પદ, ફાગુ, રાસ, મહિના, ગરબી કે ગીતના કાવ્યસ્વરૂપે સર્જન કર્યું છે તેનું તુલનાત્મક અધ્યયન અહીં ઉપલબ્ધ છે.{{Poem2Close}} | {{Poem2Open}}સંદેશકાવ્યના સ્વરૂપને લક્ષમાં રાખી મધ્યકાલીન ગુજરાતીમાં ઉદ્ધવસંદેશ પ્રસંગને આલેખતી ઉદ્ધવસંદેશકાવ્યની ગુજરાતી પરંપરા અંગેનો સમગ્રલક્ષી અભ્યાસ આ મહાનિબંધના કેન્દ્રમાં છે. ઉદ્ધવસંદેશની કથાના ભિન્ન ભિન્ન પ્રસંગોનું પૃથક્કરણ કરી તે તે પ્રસંગોને નિરૂપતા મધ્યકાલીન ગુજરાતી કવિઓએ કેટલું વિત્ત દર્શાવ્યું છે તેનો તુલનાત્મક અભ્યાસ સંશોધકે કર્યો છે. નરસિંહથી દયારામ સુધીના અનેક નાનામોટા કવિઓએ ઉદ્ધવસંદેશના આ કથાનકના વિષયવસ્તુને લક્ષમાં રાખી પદ, ફાગુ, રાસ, મહિના, ગરબી કે ગીતના કાવ્યસ્વરૂપે સર્જન કર્યું છે તેનું તુલનાત્મક અધ્યયન અહીં ઉપલબ્ધ છે.{{Poem2Close}} | ||
'''ઉપદેશમાલા બાલાવબોધ''' | '''ઉપદેશમાલા બાલાવબોધ''' | ||
| Line 37: | Line 36: | ||
{{Poem2Open}}ગુજરાતમાં લોકપ્રિય અને ઘેર ઘેર વંચાતું ‘ઓખાહરણ' કવિ પ્રેમાનંદની રચના છે. અહીં ઓખાહરણની પૂર્વભૂમિકા આપી કથા-ઘટકોની સમીક્ષા થઈ છે. ઓખાહરણની કથાનો પૌરાણિક આધાર કયો છે તે પણ બતાવાયું છે. ગુજરાતીમાં ઓખાહરણની કથાનો ક્રમિક વિકાસ : ઉષાહરણ – વીરસિંહ અને જનાર્દન. 'ઓખાહરણ : નાકર, વિષ્ણુદાસ, હીરાસુત કાહાન, નરસિંહ નવલ, માધવદાસ, પ્રેમાનંદ' | {{Poem2Open}}ગુજરાતમાં લોકપ્રિય અને ઘેર ઘેર વંચાતું ‘ઓખાહરણ' કવિ પ્રેમાનંદની રચના છે. અહીં ઓખાહરણની પૂર્વભૂમિકા આપી કથા-ઘટકોની સમીક્ષા થઈ છે. ઓખાહરણની કથાનો પૌરાણિક આધાર કયો છે તે પણ બતાવાયું છે. ગુજરાતીમાં ઓખાહરણની કથાનો ક્રમિક વિકાસ : ઉષાહરણ – વીરસિંહ અને જનાર્દન. 'ઓખાહરણ : નાકર, વિષ્ણુદાસ, હીરાસુત કાહાન, નરસિંહ નવલ, માધવદાસ, પ્રેમાનંદ' | ||
ઉષા અનિરુદ્ધ વિષયક સંકીર્ણ રચનાઓ અને આ કથાનક પર આધારિત નાટ્યરચનાઓ દશમસ્કંધ અને ભાગવત (ગુજરાતી સારોદ્ધાર)માં 'ઓખાહરણ'ની કથાનો સમાવેશ કર્યો છે.{{Poem2Close}}. | ઉષા અનિરુદ્ધ વિષયક સંકીર્ણ રચનાઓ અને આ કથાનક પર આધારિત નાટ્યરચનાઓ દશમસ્કંધ અને ભાગવત (ગુજરાતી સારોદ્ધાર)માં 'ઓખાહરણ'ની કથાનો સમાવેશ કર્યો છે.{{Poem2Close}}. | ||
'''કહેવતો''' | '''કહેવતો''' | ||
| Line 43: | Line 41: | ||
માંડણ બંધારાકૃત 'પ્રબોધબત્રીસી' અને શ્રીધરકૃત 'રાવણ-મંદોદરી સંવાદ'ને અનુલક્ષીને કરેલ કહેવતમૂલક જૂની રચનાઓનું અધ્યયન,, મુંબઈ, ૧૯૬૬. | માંડણ બંધારાકૃત 'પ્રબોધબત્રીસી' અને શ્રીધરકૃત 'રાવણ-મંદોદરી સંવાદ'ને અનુલક્ષીને કરેલ કહેવતમૂલક જૂની રચનાઓનું અધ્યયન,, મુંબઈ, ૧૯૬૬. | ||
પ્રકા. : 'આપણી કહેવતો : એક અધ્યયન'. ૧૯૭૦, પૃ. ૧૨૮, ‘સાહિત્યમાં કહેવતોનો પ્રચાર,' ૧૯૭૨, પૃ. ૧૧૪. | પ્રકા. : 'આપણી કહેવતો : એક અધ્યયન'. ૧૯૭૦, પૃ. ૧૨૮, ‘સાહિત્યમાં કહેવતોનો પ્રચાર,' ૧૯૭૨, પૃ. ૧૧૪. | ||
ભટ્ટ, ઇચ્છાશંકર મણિશંકર | ભટ્ટ, ઇચ્છાશંકર મણિશંકર | ||