બહુરંગી/અબ તો બાત ફૈલ ગઈ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|અબ તો બાત ફૈલ ગઈ}}
{{Heading|અબ તો બાત ફૈલ ગઈ|મંજુલા ગાડિત}}
{{Poem2Open}}
{{Poem2Open}}
મુંબઈથી મારી બહેન આવે, બે-ચાર દિવસ રહે તે દરમિયાન તેનું એક વાક્ય, તકિયાકલામ સાંભળવા મળે, ‘કર્મ કર, ફળની આશા ન રાખ’ ક્યાંક કથામાં સાંભળ્યું હશે કે ‘ગીતા’નાં બેચાર પાનાં વાંચ્યાં હશે. પણ મારા મગજમાં આ વાક્ય ઠસતું નહીં. કામ કર્યા પછી તેનું વળતર જ ન મળે તો કામ કરવું શું કામ?  