યુરોપ-અનુભવ/પૅરિસ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પૅરિસ}} {{Poem2Open}} હોટલ કુજામાં તૈયાર થઈ નાસ્તાપાણી કરી અમે આ સ્...")
 
No edit summary
Line 15: Line 15:
પૅન્થિઓનના પરિસરમાં ફરતાં ઉત્તર તરફ દૂર નજર જતાં જ દેખાઈ ઊંચી આકૃતિ – પ્રસિદ્ધ એફિલ ટાવરની. મેં અનિલાબહેનનું ધ્યાન એ તરફ દોર્યું. અને ‘આહ!’ એવો ઉદ્ગાર મુખમાંથી સરી પડ્યો. પછી તો સૌ દૂર દેખાતી એ ઊંચી ઇમારત જેનું જીવનમાં નામ અસંખ્યવાર સાંભળ્યું હતું અને જેની છબીઓ અસંખ્ય વાર જોઈ હતી તે એફિલને સાક્ષાત્ જોઈ રહ્યાં.

પૅન્થિઓનના પરિસરમાં નિરંજન ભગત યાદ આવ્યા. આ વિસ્તારમાં તેમણે તેમના પૅરિસનિવાસ દરમ્યાન દિવસો સુધી રઝળપાટ કર્યો હતો. અમે યુનિવર્સિટી દી પારિની જુદી જુદી ઇમારતો જોઈ. તેમાં ફૅકલ્ટી દે દ્રોઇત (Faculty de Droit)નું મકાન નજરે પડ્યું. એના પ્રવેશદ્વારે લખ્યું હતું :
પૅન્થિઓનના પરિસરમાં નિરંજન ભગત યાદ આવ્યા. આ વિસ્તારમાં તેમણે તેમના પૅરિસનિવાસ દરમ્યાન દિવસો સુધી રઝળપાટ કર્યો હતો. અમે યુનિવર્સિટી દી પારિની જુદી જુદી ઇમારતો જોઈ. તેમાં ફૅકલ્ટી દે દ્રોઇત <big>(Faculty de Droit)</big>નું મકાન નજરે પડ્યું. એના પ્રવેશદ્વારે લખ્યું હતું :

Liberte
<Center><big>Liberte</big>
Egolite
<big>Egolite</big>
Fraternite
<big>Fraternite</big></Center>
સ્વતંત્રતા, સમાનતા, બંધુતા.
સ્વતંત્રતા, સમાનતા, બંધુતા.

26,604

edits