રણજિતરામ ગદ્યસંચય – ૧/તેજસિંહ: Difference between revisions

Created page with "{{SetTitle}} {{Heading|તેજસિંહ}} પાત્રો તેજસિંહ ... રાજા અબલા ... રાણી સાધના ... રાણીની મા વાચસ્પતિ ... રાજગુરુ દેવસેન, સ્કંદ, ...સરદારો આદિત્ય, અણહિલ, ...સૈનિક હરિહર બે પહેરેગીર {{Poem2Open}} [દૃશ્ય રાજાના..."
 
No edit summary
Line 2: Line 2:
{{Heading|તેજસિંહ}}
{{Heading|તેજસિંહ}}

{{center|'''પાત્રો'''}}
પાત્રો
{|
તેજસિંહ ... રાજા
|તેજસિંહ  
અબલા ... રાણી
|
સાધના ... રાણીની મા
|... રાજા
વાચસ્પતિ ... રાજગુરુ
|-
દેવસેન,
|અબલા
સ્કંદ, ...સરદારો
|
આદિત્ય,
|... રાણી
અણહિલ,   ...સૈનિક
|-
હરિહર
|સાધના  
બે પહેરેગીર
|
 
|... રાણીની મા
|-
|વાચસ્પતિ  
|
|... રાજગુરુ
|-
|દેવસેન,
| rowspan=3|{{brace2|3|r}}
|rowspan=3|...સરદારો
|-
| સ્કંદ,
|-
|આદિત્ય,
|-
|અણહિલ,
| rowspan=2|{{brace2|2|r}}
...સૈનિક
|-
|હરિહર
|-
|બે પહેરેગીર
|}
{{Poem2Open}}
{{Poem2Open}}
[દૃશ્ય રાજાના તંબુનું છે. પાછળના બારણાની કનાત ઉપર નાંખેલી હોવાથી સિપાહીઓની છાવણી સોંસરી વિશ્વકર્માની ધાર તરફ અને આથમતા સૂર્યના પ્રકાશમાં ચળકતા દૂર સમુદ્ર પર આંખ પથરાય છે. ડાબી બાજુએ જેવું તેવું ઘડેલું રાજસિંહાસન છે. વચમાં બેસવાની પાટ છે. ચામડાં સીવીને બનાવેલો ખાટલો જમણી બાજુએ છે. ઉપર જુદી જુદી જાતનાં હથિયારો લટકાવેલાં છે. જમણી અને ડાબી બાજુએ મશાલો.]