રણજિતરામ ગદ્યસંચય – ૨/ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતી સાહિત્ય: Difference between revisions

+1
 
No edit summary
Line 13: Line 13:
નાનાલાલ દલપતરામ કવિ : ગુજરાતી હિંદુ સ્ત્રીમંડળના બે બોલ.
નાનાલાલ દલપતરામ કવિ : ગુજરાતી હિંદુ સ્ત્રીમંડળના બે બોલ.
સુમતિ લલ્લુભાઈ : મધુરી (નાટક)
સુમતિ લલ્લુભાઈ : મધુરી (નાટક)
અરદેશર ફરામજી ખબરદાર: ‘ગુણવંતી ગુજરાત’ અને ‘આફ્રિકામાં હિંદીઓની લડત’ નામની કવિતાઓ.
અરદેશર ફરામજી ખબરદાર: ‘ગુણવંતી ગુજરાત’ અને ‘આફ્રિકામાં હિંદીઓની લડત’ <ref>કવિતાનું નામ બરાબર યાદ નથી. એ કવિતા ‘ગુજરાતી’ પત્રમાં છપાઈ હતી.</ref> નામની કવિતાઓ.
અંબાલાલ સાકરલાલ : પરચૂરણ લેખો.
અંબાલાલ સાકરલાલ : પરચૂરણ લેખો.
ચંદ્રશંકર નર્મદાશંકર પંડ્યા : એક કાવ્ય અને એક લેખ.
ચંદ્રશંકર નર્મદાશંકર પંડ્યા : એક કાવ્ય અને એક લેખ.
Line 37: Line 37:
બ્રિટિશ રાજ્ય દરમ્યાન સત્તાવનના બળવા વખતનાં પ્રસંગો, રૂપા અને કેવળ નાયકના બખેડા, ટોડા માણેક વગેરે વાઘેરોના બહારવટિયા તથા કાઠિયાવાડમાં અનેક વખત બનેલા વીરોદ્રેકવાળા પ્રસંગો વિસ્તારભયે બાતલ રાખવામાં આવ્યા છે.  

ઈ. સ. ૮૩૪-૩૫માં ગુજરાતી વહાણવટીઓ તિગ્રીસ નદી ઉપર ખલીફના પાટનગર ઉપર ઊતરી પડ્યા હતા. રાતા સમુદ્ર સુધી તેઓ લૂંટ ચલાવતા હતા. ઈ. સ. ૧૨૯૦માં મારકોપોલો ગુજરાતના ચાંચિયાઓથી ત્રાસ પામ્યો હતો. આ ઉપરાંત ‘ગેઝીટીઅર’માં આપેલો ઇતિહાસ રસથી, કલ્પનાથી અને મમત્વથી વંચાય તો ઘણા ઘણા પ્રસંગો ગુજરાતીઓના શૌર્ય, ઝનૂન, રણનૈપુણ્ય આદિ કીર્તિવંતા કરનારા મળી આવશે. ઉપલક નજરે જે પ્રસંગો મળ્યા તે જ મેં આ લેખમાં આપ્યા છે. ગુજરાતીઓ બાયલા છે – તેઓ માત્ર હિંગતોળુ વેપારીઓ છે – તેમણે રણક્ષેત્રો કદી નિહાળ્યાં નથી એ આક્ષેપ ઇતિહાસ ખોટો પાડે છે. ગુજરાતી સાહિત્ય ગુજરાતનું સુપ્ત ચેતન જગાવશે તો એ આક્ષેપ દૂર થશે.  

દેશના પુત્રોના ઝણઝણાટ પ્રેરતા વિચારોથી સાહિત્ય જ્વલંત હોય છે ત્યારે દેશમાં પણ ચેતન આવે છે. ગુજરાત માટે, પ્રત્યેક ગુજરાતી વસ્તુ, પ્રસંગ, પુરુષ માટે જ્યાં લગી અભિમાન, મમત્વ, ઉત્સાહ, માન નહીં જાગે ત્યાં લગી ગુજરાતની એકતા નથી. ગુજરાતના ભાગ્યમાં ત્યારે જ આપણને ‘ગૌરવાન્વિત અને પૌરુષયુક્ત’ શ્રદ્ધા થશે, ત્યારે જ નમ્રભાવનો ત્યાગ કરી, છાતી ઠોકી આપણે કહી શકીશું ‘અમે ગુજરાતીઓ છીએ.’ ત્યારે જ ગુજરાતીઓની બુદ્ધિ પુનર્જન્મ પામશે અને ફલવતી થશે.
દેશના પુત્રોના ઝણઝણાટ પ્રેરતા વિચારોથી સાહિત્ય જ્વલંત હોય છે ત્યારે દેશમાં પણ ચેતન આવે છે. ગુજરાત માટે, પ્રત્યેક ગુજરાતી વસ્તુ, પ્રસંગ, પુરુષ માટે જ્યાં લગી અભિમાન, મમત્વ, ઉત્સાહ, માન નહીં જાગે ત્યાં લગી ગુજરાતની એકતા નથી. ગુજરાતના ભાગ્યમાં ત્યારે જ આપણને ‘ગૌરવાન્વિત અને પૌરુષયુક્ત’ શ્રદ્ધા થશે, ત્યારે જ નમ્રભાવનો ત્યાગ કરી, છાતી ઠોકી આપણે કહી શકીશું ‘અમે ગુજરાતીઓ છીએ.’ ત્યારે જ ગુજરાતીઓની બુદ્ધિ પુનર્જન્મ પામશે અને ફલવતી થશે.<ref>આ લેખમાં મેં સંગ્રામ સિવાયના પ્રદેશમાં ગુજરાતીઓએ કરેલાં પરાક્રમનો સમાવેશ નથી કર્યો. પરંતુ એ પ્રદેશો પણ સાહિત્યસર્જક વૃત્તિને સળવળાવે એવા છે. [ ‘ગુજરાતી’ ઑક્ટો. ૨૨, ૧૯૧૬]</ref>
{{Poem2Close}}  
{{Poem2Close}}  
<hr>
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2