રણજિતરામ ગદ્યસંચય – ૨/બચપણના વિનોદો: Difference between revisions

Created page with "{{SetTitle}} {{Heading|બચપણના વિનોદો}} {{Block center|'''<poem>૧. આજ દિવાળી, કાલ દિવાળી, {{gap|1em}}ગામનાં છોકરાં ખાય સુંવાળી, મેઘ મેઘ રાજા. ૨. સૂરજ બાપજી તડકો કરો, તમારાં છોકરાં ટાઢે મરે; {{gap|1em}}ટાઢે મરે તો તાપે, ઘી ને રોટલા ક..."
 
No edit summary
Line 256: Line 256:
|}
|}
</center>
</center>
 
{{Poem2Open}}
 
૧. ૫.
આચર કુચરની ગાલ્લી, બે મેડક ૧. દેશ ફરે દેશાવર ફરે
જોડ્યા જાય; રાજાએ મારી ચલ્લી,     રાજા રાણી વાતું કરે-કાગળ.
ચલ્લો વેર લેવા જાય. ૨. રણવગડામાં હોલો હીંચકે-નાળિયેર.
  (આની ભાષા ઉપરથી આ વાત ૩. ગોટકોક વાણિયો, ગોટકુક પેટ
સુરત તરફથી લાગે છે.)     પેટ પછાડે પહાણા હેઠ—સોપારી.
૨. ૪. ગોટકોક વાણિયો, ગોટકુક પેટ
હકા કેરી ગાડલી, બે ઉંદરડા જોડ્યા;     હરે ફરે ને નેવા હેઠ—ડોળો.
ચમારે મારી ચરકલી, ૫. કાળી છઉં રે કાળી છઉં
ચકોભાઈ વેર લેવા દોડ્યા.   કાળા વનમાં શું છઉં
(આની ભાષા ઉપરથી આ વાત   લાલ પાણી પીઉં છઉં
કાઠિયાવાડ તરફની લાગે છે.)   સતત ભાગી બીહું છઉં—જૂ.
૩. ૬. એક જનાવર અડ,
ચોથનો ચંદ્રમા જોવાથી દોષ     તેની ચાંચ બોલે ચડ
આવે એવું સ્ત્રીઓ માને છે. એ     તેનું માથું મુડદાલ,
દોષ ટાળવા ચંદ્ર જોતાં જ નીચે     તેનું પૂંછડું પંદર હાથ—કોશ.
પ્રમાણે સાત વખત એક શ્વાસે ૭. ગપ્પીને ઘેર ગપ્પી આવ્યા,
કાઠિયાવાડમાં બોલવાનો રિવાજ છે :     આવો ગપ્પીજી
ધ્રુપતો રાજા, ધ્રુપતી રાણી;     બાર હાથનું ચીભડું,
ચોથ ચંદ્રમા, કહું છું કહાણી.     તેર હાથનું બી—મોતી
૪. ૮. એક જનાવર ઈતું,
૧. લીલી ટોપી, કાળા ઝભા,     પૂંછડે પાણી પીતું—દીવો.
આવ્યા રે પરદેશી સગા-રીંગણાં. ૯. આડુ નાંખું, પાડુ નાંખું,
૨. રણવગડામાં રાતા ખીલા-ગાજર.     પાડાનો પગ વાઢી નાંખું
૩. કડાકડપાન, કડીકડી બીડી       તોયે પાડું દૂઝે—થોર.
માહ્ય રમે કાળી કીડી.
 
૧. અડકણ દડકણ, દહીંના ટાંકણ, દહીં દૂઝે – દુઝામણ દૂઝે, શ્રાવણ મહિને વેલો ફૂટે, ઉર મુર ધંતુરાનું ફૂલ, સાકર શેલડી ખાંડ ને ખજૂર; ઘીંસોડે ઘી તાવીઆં, આખું ગામ જમાડીઆં; એક બડવો ભૂખ્યો, થાળી લઈને ઊઠ્યો.
૧. અડકણ દડકણ, દહીંના ટાંકણ, દહીં દૂઝે – દુઝામણ દૂઝે, શ્રાવણ મહિને વેલો ફૂટે, ઉર મુર ધંતુરાનું ફૂલ, સાકર શેલડી ખાંડ ને ખજૂર; ઘીંસોડે ઘી તાવીઆં, આખું ગામ જમાડીઆં; એક બડવો ભૂખ્યો, થાળી લઈને ઊઠ્યો.
Line 398: Line 367:
‘વારુ બહેન, પણ જેણે એમને આવાં અજાયબ જેવાં બનાવ્યાં છે તે પ્રભુ, ના વીસરતી. દરેકને સુખી કરવા ઊગતા છોડને અને ગાતા પંખીને મદદ કરવા, જંગલમાં ફરતા રાની પશુની તેમ જ પોતાની માને વળગતી નાની છોકરીની તબિયત ખુશ કરવા પાણીનાં ટીપાં સ્વર્ગમાં વિરાજતો આપણાં સર્વનો પિતા મોકલે છે. બહેન મેના, પ્રભુની આટલી બધી કૃપા અજાયબ જેવી નથી? એના પર આપણું હેત કેટલું બધું ઢળે છે?’

મેનાએ પોતાની માના ખોળામાં વહાલથી માથું મૂક્યું અને બોલી : ‘બા, એના પર મારી ઘણી જ પ્રીતિ થાય છે. તે બહુ દયાળુ છે.’  
મેનાએ પોતાની માના ખોળામાં વહાલથી માથું મૂક્યું અને બોલી : ‘બા, એના પર મારી ઘણી જ પ્રીતિ થાય છે. તે બહુ દયાળુ છે.’  
 
{{Poem2Close}}
 
<hr>
 
{{Poem2Close}} <hr>
{{reflist}}
{{reflist}}
<br>
<br>