રણજિતરામ ગદ્યસંચય – ૨/બચપણના વિનોદો: Difference between revisions
No edit summary |
No edit summary |
||
| Line 17: | Line 17: | ||
(ખ) ગાય ગણાઈ રહ્યા પછી બાળકનો હાથ ઝાલી રમાડનાર હથેલીથી ખભા લગીના હાથ પર પોતાની આંગળીઓ ધીમેથી દોડાવે છે અને પૂછતો જાય છેઃ ‘ગીલીનું ઘર ક્યાં છે?’ જવાબ પણ પોતે જ આપે છેઃ ‘રાજાના દરબારમાં’. એમ કરતાં બગલમાં આંગળી નાંખી ગલીપચી કરી બાળકને ખૂબ હસાવે છે. | (ખ) ગાય ગણાઈ રહ્યા પછી બાળકનો હાથ ઝાલી રમાડનાર હથેલીથી ખભા લગીના હાથ પર પોતાની આંગળીઓ ધીમેથી દોડાવે છે અને પૂછતો જાય છેઃ ‘ગીલીનું ઘર ક્યાં છે?’ જવાબ પણ પોતે જ આપે છેઃ ‘રાજાના દરબારમાં’. એમ કરતાં બગલમાં આંગળી નાંખી ગલીપચી કરી બાળકને ખૂબ હસાવે છે. | ||
૬. હથેલીમાં બીજા હાથની કોણી મૂકી ખાંડવાનો અભિનય કરતાં : | ૬. હથેલીમાં બીજા હાથની કોણી મૂકી ખાંડવાનો અભિનય કરતાં : | ||
ચકી ચોખા ખાંડે છે, પિતામ્બર પગલાં પાડે છે. | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>ચકી ચોખા ખાંડે છે, પિતામ્બર પગલાં પાડે છે. | |||
(ચકલી) ટીલડી ને ટચાક, મોરીઓ ને મચાક | (ચકલી) ટીલડી ને ટચાક, મોરીઓ ને મચાક | ||
રાજીએ, ભોજીઓ, તેલીઓ, ટુચકો, માર બાઈ ભૂસ્કો. | રાજીએ, ભોજીઓ, તેલીઓ, ટુચકો, માર બાઈ ભૂસ્કો.</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
(અથવા, રાજો, ભોજો, ટીલડીને ટચાકીઓ, –) બોલાય છે. ત્યાર પછી રમનારાં સામસામી સવાલ જવાબ કરે છે : | (અથવા, રાજો, ભોજો, ટીલડીને ટચાકીઓ, –) બોલાય છે. ત્યાર પછી રમનારાં સામસામી સવાલ જવાબ કરે છે : | ||
‘માને ધાવશો કે મીનીને? ‘; ‘માને ‘. | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>‘માને ધાવશો કે મીનીને? ‘; ‘માને ‘. | |||
‘સોય કે દોરો? ‘; ‘સોય. ‘ | ‘સોય કે દોરો? ‘; ‘સોય. ‘ | ||
‘ધૂપેલ કે કાંસકી? ‘; ‘ધૂપેલ. ‘વગેરે. | ‘ધૂપેલ કે કાંસકી? ‘; ‘ધૂપેલ. ‘વગેરે.</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
૭. અચર ઈંઢોણી, મચર ઈંઢોણી, મોર પાણી ભરે છે, ઢેલ પાણી ઢોળે છે, ચોર ચોર બાજરીઆં. (હાથ ઊંચા કરી ઉરાડી દે છે.) | ૭. અચર ઈંઢોણી, મચર ઈંઢોણી, મોર પાણી ભરે છે, ઢેલ પાણી ઢોળે છે, ચોર ચોર બાજરીઆં. (હાથ ઊંચા કરી ઉરાડી દે છે.) | ||
૮. રમાડનાર પોતાની હથેલીનો ઘૂમટ જેવો આકાર કરી બાળકોની આંગળીઓ અંદર રખાવે છે અને પછી નીચે પ્રમાણે સવાલ જવાબ કરે છે: | ૮. રમાડનાર પોતાની હથેલીનો ઘૂમટ જેવો આકાર કરી બાળકોની આંગળીઓ અંદર રખાવે છે અને પછી નીચે પ્રમાણે સવાલ જવાબ કરે છે: | ||
ચલીઆં ચલીઆં ક્યાં રહેશો? માળામાં. | ચલીઆં ચલીઆં ક્યાં રહેશો? માળામાં. | ||
શું ખાશો? દાણા. (અથવા ખેતરના દાણા). | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>શું ખાશો? દાણા. (અથવા ખેતરના દાણા). | |||
શું પીશો? પાણી. (અથવા તળાવનું પાણી). | શું પીશો? પાણી. (અથવા તળાવનું પાણી). | ||
ચલીઆં ચલીઆં ઊડી જજો. | ચલીઆં ચલીઆં ઊડી જજો.</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
એમ છેવટે બોલી ઘૂમટમાં રહેલી આંગળીઓ પકડવા રમાડનાર પોતાની હથેલીને સંકોચી દે છે. ચાલાક બાળકો પોતાની આંગળીઓ ‘ઊડી જજો‘ સાંભળતાં જ ખેંચી લે છે, જેની રહી જાય તે હથેલીમાં પકડાય છે. | એમ છેવટે બોલી ઘૂમટમાં રહેલી આંગળીઓ પકડવા રમાડનાર પોતાની હથેલીને સંકોચી દે છે. ચાલાક બાળકો પોતાની આંગળીઓ ‘ઊડી જજો‘ સાંભળતાં જ ખેંચી લે છે, જેની રહી જાય તે હથેલીમાં પકડાય છે. | ||
૯. બાળકોની આંગળીઓ પર હથેલી ટેકાવી જમીન પર ઘૂમટ જેવું કરાવી રમાડનાર દરેક ઘૂમટ પર વારાફરતી પોતાનો હાથ મૂકી નીચે પ્રમાણે બોલે છે : | ૯. બાળકોની આંગળીઓ પર હથેલી ટેકાવી જમીન પર ઘૂમટ જેવું કરાવી રમાડનાર દરેક ઘૂમટ પર વારાફરતી પોતાનો હાથ મૂકી નીચે પ્રમાણે બોલે છે : | ||
| Line 36: | Line 42: | ||
દરેક ઘૂમટ પર હાથ મૂકતી વખતે રમાડનાર આમાંનો એકેક શબ્દ બોલે છે. કેટલેક સ્થળે શબ્દ બોલી ઘુમટને બેસાડી દઈ હથેલીને જમીન પર ચતીપાટ કરી નાંખે છે. | દરેક ઘૂમટ પર હાથ મૂકતી વખતે રમાડનાર આમાંનો એકેક શબ્દ બોલે છે. કેટલેક સ્થળે શબ્દ બોલી ઘુમટને બેસાડી દઈ હથેલીને જમીન પર ચતીપાટ કરી નાંખે છે. | ||
૧૦. રમાડનાર પોતાના ખોળામાં બાળકનું માથું ઊંધું રખાવી; સૂવાડીને વાંસામાં આંગળી ફેરવી બોલે છે: | ૧૦. રમાડનાર પોતાના ખોળામાં બાળકનું માથું ઊંધું રખાવી; સૂવાડીને વાંસામાં આંગળી ફેરવી બોલે છે: | ||
‘એન ઘેન દીવા ઘેન, મામાનું ઘર કેટલે, દીવો બળે એટલે. | {{Block center|'''<poem>‘એન ઘેન દીવા ઘેન, મામાનું ઘર કેટલે, દીવો બળે એટલે. | ||
‘એન ઘેન દીવા ઘેન, તારા મનમાં કોણ છે?’ ‘ફૂલાણું.’ | ‘એન ઘેન દીવા ઘેન, તારા મનમાં કોણ છે?’ ‘ફૂલાણું.’ | ||
‘તે (જેનું નામ દીધું હોય તે) હોય તો નાસી જજે.’ | ‘તે (જેનું નામ દીધું હોય તે) હોય તો નાસી જજે.’</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
(જો આંગળી મૂકનારનું નામ ખરું પડે છે તો તે પકડાય છે અને તેને માથે દાવ આવે છે.) | (જો આંગળી મૂકનારનું નામ ખરું પડે છે તો તે પકડાય છે અને તેને માથે દાવ આવે છે.) | ||
૧૧. બાળકોની હથેલીઓને એક પર એક થર ચડાવરાવી થરને ચક્કરમાં ફેરવવાનો અભિનય કરી, ‘આટીઆ પાટીઆ ભોંયમાં દાટ્યા‘ બોલી રમનારાંઓ હથેલીના થરને જમીન પર પછાડે છે. | ૧૧. બાળકોની હથેલીઓને એક પર એક થર ચડાવરાવી થરને ચક્કરમાં ફેરવવાનો અભિનય કરી, ‘આટીઆ પાટીઆ ભોંયમાં દાટ્યા‘ બોલી રમનારાંઓ હથેલીના થરને જમીન પર પછાડે છે. | ||
૧૨. બાળકોની મૂઠીઓ એક ઉપર એક ચડાવી ઉતરડ જેવું કરી રમાડનાર બોલે છે : ‘કાગડીઆ કુંભાર તારે માથે કેટલો ભાર? – એક ઉતાર.‘ એટલે સૌથી ઉપરની મૂઠી લઈ લેવામાં આવે છે અને તેની હથેલી વાંસા પછવાડે સંતાડવામાં આવે છે. આમ ઠેઠ છેલ્લી મૂઠી સંતાડાય ત્યાં લગી રમત ચાલે છે. | ૧૨. બાળકોની મૂઠીઓ એક ઉપર એક ચડાવી ઉતરડ જેવું કરી રમાડનાર બોલે છે : ‘કાગડીઆ કુંભાર તારે માથે કેટલો ભાર? – એક ઉતાર.‘ એટલે સૌથી ઉપરની મૂઠી લઈ લેવામાં આવે છે અને તેની હથેલી વાંસા પછવાડે સંતાડવામાં આવે છે. આમ ઠેઠ છેલ્લી મૂઠી સંતાડાય ત્યાં લગી રમત ચાલે છે. | ||
૧૩. ઉપરની રમતમાં સંતાડેલા હાથને સબબે નીચે પ્રમાણે સવાલ-જવાબ કરવામાં આવે છે: | ૧૩. ઉપરની રમતમાં સંતાડેલા હાથને સબબે નીચે પ્રમાણે સવાલ-જવાબ કરવામાં આવે છે: | ||
‘બાઈ બાઈ તમારા હાથ(નખ) ક્યાં ગયા? છાણાં થાપવા. | {{Block center|'''<poem>‘બાઈ બાઈ તમારા હાથ(નખ) ક્યાં ગયા? છાણાં થાપવા. | ||
છાણામાંથી શું જડ્યું? રૂપિયો. | છાણામાંથી શું જડ્યું? રૂપિયો. | ||
રૂપિયાનું શું કર્યું? કેળાં લીધાં. | રૂપિયાનું શું કર્યું? કેળાં લીધાં. | ||
| Line 53: | Line 60: | ||
માળીએ શું આપ્યું? ફૂલ. | માળીએ શું આપ્યું? ફૂલ. | ||
ફૂલનું શું કર્યું? મહાદેવને ચડાવ્યાં. | ફૂલનું શું કર્યું? મહાદેવને ચડાવ્યાં. | ||
મહાદેવે શું આપ્યું? લાડવા. | મહાદેવે શું આપ્યું? લાડવા.</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
લાડવાનું શું કર્યું? મારા મેં ખાધા અને —ના ભાગના ઘંટી તળે રાખ્યા હતા તે કાળીયો કૂતરો આવી ખાઈ ગયો. ‘: આટલું બોલી હાથ આગળ ધરી ‘જો મારા નખ, જો મારા નખ‘ એમ કરી એક એકની સામે પોતાના હાથ દેખાડે છે. | લાડવાનું શું કર્યું? મારા મેં ખાધા અને —ના ભાગના ઘંટી તળે રાખ્યા હતા તે કાળીયો કૂતરો આવી ખાઈ ગયો. ‘: આટલું બોલી હાથ આગળ ધરી ‘જો મારા નખ, જો મારા નખ‘ એમ કરી એક એકની સામે પોતાના હાથ દેખાડે છે. | ||
કાઠિયાવાડમાં(અને અમદાવાદ તરફ) આ સવાલ - જવાબના છેવટના ભાગમાં થોડોક ફેર છે : | કાઠિયાવાડમાં(અને અમદાવાદ તરફ) આ સવાલ - જવાબના છેવટના ભાગમાં થોડોક ફેર છે : | ||
‘મહાદેવે શું આપ્યું?’ ભાઈ. | {{Block center|'''<poem>‘મહાદેવે શું આપ્યું?’ ભાઈ. | ||
ભાઈ લઈ ભોજાઈને આપ્યો. ભોજાઈએ મને લાડુ આપ્યો.’ | ભાઈ લઈ ભોજાઈને આપ્યો. ભોજાઈએ મને લાડુ આપ્યો.’</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
આ સવાલજવાબમાં નીચે વર્ણવેલી રમતમાંની કેટલીક પૂછપરછનું પણ ઘણીવાર ઉમેરણ થાય છે. રમતોની સેળભેળ ઘણીવાર થાય છે. | આ સવાલજવાબમાં નીચે વર્ણવેલી રમતમાંની કેટલીક પૂછપરછનું પણ ઘણીવાર ઉમેરણ થાય છે. રમતોની સેળભેળ ઘણીવાર થાય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 110: | Line 119: | ||
|} | |} | ||
</center> | </center> | ||
{{Poem2Open}} | |||
આ વળી જુદી રીતે પણ કહેવાય છે: ‘ચાંદાસૂરજ લડવા લાગ્યા, (અથવા, ઘોઘર જમતાં જમતાં લડી પડ્યા,) લડતાં લડતાં કોડી જડી, કોડી લઈ ગાયને બાંધી, ગાયે મને દૂધ આપ્યું. વગેરે: | આ વળી જુદી રીતે પણ કહેવાય છે: ‘ચાંદાસૂરજ લડવા લાગ્યા, (અથવા, ઘોઘર જમતાં જમતાં લડી પડ્યા,) લડતાં લડતાં કોડી જડી, કોડી લઈ ગાયને બાંધી, ગાયે મને દૂધ આપ્યું. વગેરે: | ||
૧૫. આવ રે વરસાદ ઘેબરિયો પરસાદ, | {{Poem2Close}} | ||
ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. | ૧૫. {{Block center|'''<poem>આવ રે વરસાદ ઘેબરિયો પરસાદ, | ||
ઊની ઊની રોટલી ને કારેલાનું શાક</poem>'''}}. | |||
{{Poem2Open}} | |||
૧૬. ‘ઊંચેથી પડી એક કેરી, દીઠી એણે લીધી નહિ, લેવા દોડ્યાં બે જણ, દોડ્યા એણે લીધી નહિ, લીધી બીજે બે જણે, લીધી એણે ખાધી નહિ, ખાધી બીજે એક જણે, ખાધી એણે સ્વાદ જાણ્યો નહિ, સ્વાદ જાણ્યો બીજી એક જણીએ, સ્વાદ જાણ્યો એણે માર ખાધો નહિ, માર ખાધો બીજે એક જણે, માર ખાધો એ રોયો નહિ, રોઈ બીજી બે જણીઓ!’ બોલો જોઉં આ કોણ સૌ? | ૧૬. ‘ઊંચેથી પડી એક કેરી, દીઠી એણે લીધી નહિ, લેવા દોડ્યાં બે જણ, દોડ્યા એણે લીધી નહિ, લીધી બીજે બે જણે, લીધી એણે ખાધી નહિ, ખાધી બીજે એક જણે, ખાધી એણે સ્વાદ જાણ્યો નહિ, સ્વાદ જાણ્યો બીજી એક જણીએ, સ્વાદ જાણ્યો એણે માર ખાધો નહિ, માર ખાધો બીજે એક જણે, માર ખાધો એ રોયો નહિ, રોઈ બીજી બે જણીઓ!’ બોલો જોઉં આ કોણ સૌ? | ||
૧૭. ‘એક હતો નકો નકો રાજા, તેણે બાંધ્યાં ત્રણ ગામ, બે ઉજડ ને એક વસે નહીં, તેમાં વસ્યા ત્રણ કુંભાર, બે અણઘડ ને એક ઘડે જ નહીં, તેમણે ઘડી ત્રણ તોલડીઓ, બે ફૂટલ ને એક સાજી જ નહીં, (બે ભાંગી ને એક ખોખરી), તેમાં રાંધ્યા ત્રણ મગ (તેમાં ઓર્યા ત્રણ વાલ), બે કાંગડુને એક ચડે જ નહીં, તેણે જમવા નોતર્યા ત્રણ બ્રાહ્મણ (જમવા તેડ્યા ત્રણ જતી), બે અપવાસી ને એક જમે નહીં, તેને આપ્યા ત્રણ તાંબીયા, બે ખોટા ને એક ચાલે જ નહીં, તેણે દેખાડ્યા ત્રણ સોનીને, બે આંધળા અને એક દેખે જ નહીં, તેણે મારી આમ ઢોટો, બે ભૂલ્યા ને એક વાગી જ નહીં, આ વાત કહી ત્રણ છોકરાને, બે ભૂલ્યા ને એકને આવડી જ નહીં.’ | ૧૭. ‘એક હતો નકો નકો રાજા, તેણે બાંધ્યાં ત્રણ ગામ, બે ઉજડ ને એક વસે નહીં, તેમાં વસ્યા ત્રણ કુંભાર, બે અણઘડ ને એક ઘડે જ નહીં, તેમણે ઘડી ત્રણ તોલડીઓ, બે ફૂટલ ને એક સાજી જ નહીં, (બે ભાંગી ને એક ખોખરી), તેમાં રાંધ્યા ત્રણ મગ (તેમાં ઓર્યા ત્રણ વાલ), બે કાંગડુને એક ચડે જ નહીં, તેણે જમવા નોતર્યા ત્રણ બ્રાહ્મણ (જમવા તેડ્યા ત્રણ જતી), બે અપવાસી ને એક જમે નહીં, તેને આપ્યા ત્રણ તાંબીયા, બે ખોટા ને એક ચાલે જ નહીં, તેણે દેખાડ્યા ત્રણ સોનીને, બે આંધળા અને એક દેખે જ નહીં, તેણે મારી આમ ઢોટો, બે ભૂલ્યા ને એક વાગી જ નહીં, આ વાત કહી ત્રણ છોકરાને, બે ભૂલ્યા ને એકને આવડી જ નહીં.’ | ||
શરૂઆતમાં નીચે પ્રમાણે બોલફેર પણ સાંભળ્યા છે : | શરૂઆતમાં નીચે પ્રમાણે બોલફેર પણ સાંભળ્યા છે : | ||
‘વાત રે વાત, કડાફાટ, કાળી બોરડીનો કાંટો, સવા અઢાર હાથ લાંબો, તેમાં વસ્યાં ત્રણ ગામડાં, બે ઉજડ ને એક વસે નહીં, વગેરે. | ‘વાત રે વાત, કડાફાટ, કાળી બોરડીનો કાંટો, સવા અઢાર હાથ લાંબો, તેમાં વસ્યાં ત્રણ ગામડાં, બે ઉજડ ને એક વસે નહીં, વગેરે. | ||
‘બે અપવાસી ને એક જમે જ નહીં.’ પછી ‘તેણે મારી ત્રણ લાત, બે વાગી નહીં ને એક છટકી ગઈ’ બોલી અટકવામાં પણ આવે છે. | ‘બે અપવાસી ને એક જમે જ નહીં.’ પછી ‘તેણે મારી ત્રણ લાત, બે વાગી નહીં ને એક છટકી ગઈ’ બોલી અટકવામાં પણ આવે છે. | ||
‘બે અપવાસીને ને એક જમે જ નહીં’ ને બદલે ‘બે અભણ ને એક ભણે નહીં’ એવો પાઠફેર પણ સાંભળ્યો છે. | ‘બે અપવાસીને ને એક જમે જ નહીં’ ને બદલે ‘બે અભણ ને એક ભણે નહીં’ એવો પાઠફેર પણ સાંભળ્યો છે. | ||
{{Poem2Close}} | |||
૧૮. | ૧૮. | ||
<center> | <center> | ||
| Line 154: | Line 167: | ||
|} | |} | ||
</center> | </center> | ||
{{Poem2Open}} | |||
૧૯. ‘આવો ગલાલ વહુ, મેદડી લઈએ, જેમણે હાથે કે ડાબે હાથે લઈએ, વાડીમાંના મોગરા વીણી વીણી લઈએ, વીણાય તેટલા વીણવા દેજો, મારા વીરાને આવવા દેજો, શેર સોનું લાવવા દેજો, તેની ઘડાઉં ટોટી, મારા વીરાની બઈયર મોટી, મોટી થાય તો થવા દે, બેડે પાણી ભરવા દે, બેડું મૂક્યું ઓટલે, વીંછી ચડ્યો ચોટલે, ચૂલા પછાડી ઠીકરી, મારી ભાભીને આવી દીકરી, દીકરી કરી દિવાળી, સોનાની ઘાઘરી સીવાડી, દીકરી ગઈ નાસી, ઘાઘરી ગઈ ફાટી.’ | ૧૯. ‘આવો ગલાલ વહુ, મેદડી લઈએ, જેમણે હાથે કે ડાબે હાથે લઈએ, વાડીમાંના મોગરા વીણી વીણી લઈએ, વીણાય તેટલા વીણવા દેજો, મારા વીરાને આવવા દેજો, શેર સોનું લાવવા દેજો, તેની ઘડાઉં ટોટી, મારા વીરાની બઈયર મોટી, મોટી થાય તો થવા દે, બેડે પાણી ભરવા દે, બેડું મૂક્યું ઓટલે, વીંછી ચડ્યો ચોટલે, ચૂલા પછાડી ઠીકરી, મારી ભાભીને આવી દીકરી, દીકરી કરી દિવાળી, સોનાની ઘાઘરી સીવાડી, દીકરી ગઈ નાસી, ઘાઘરી ગઈ ફાટી.’ | ||
૨૦. તપીયા રે તમે તપેસરી, મારો વીરો લખેસરી, લખેસરીનાં આણાં ભાણાં, –ને ઘેર ટાણાં. | ૨૦. તપીયા રે તમે તપેસરી, મારો વીરો લખેસરી, લખેસરીનાં આણાં ભાણાં, –ને ઘેર ટાણાં. | ||
| Line 173: | Line 187: | ||
‘ડબડા ડુબડી, ભીડજો રે ભાઈ, ચોર આવ્યા. કોનામાં છે ને કોનામાં નહીં? આવ રે કાગડા કઢી પીવા.’ | ‘ડબડા ડુબડી, ભીડજો રે ભાઈ, ચોર આવ્યા. કોનામાં છે ને કોનામાં નહીં? આવ રે કાગડા કઢી પીવા.’ | ||
૩૧. ‘ફુલફુલ ઘોડો, કેડે કંદોરો, કંદોરામાં ચીઠી, મારી ભાભી મીઠી, મીઠી થાય તો થવા દે, બેડે પાણી ભરવા દે, બેડું મૂક્યું ઓટલે. (૧૯મા પ્રમાણે પૂરું કરવામાં આવે છે.) | ૩૧. ‘ફુલફુલ ઘોડો, કેડે કંદોરો, કંદોરામાં ચીઠી, મારી ભાભી મીઠી, મીઠી થાય તો થવા દે, બેડે પાણી ભરવા દે, બેડું મૂક્યું ઓટલે. (૧૯મા પ્રમાણે પૂરું કરવામાં આવે છે.) | ||
[બાળકોને વિનોદ આપવા ટૂંકી ટૂંકી વાર્તાઓ કહેવામાં આવે છે. આવી કેટલીક વાર્તાઓમાં કવિતા પણ હોય છે. આવી કવિતા નીચે લખી છે. પણ તે કવિતાની આખી વાતો પ્રયત્ન કર્યા છતાં મળી શકી નથી. | [બાળકોને વિનોદ આપવા ટૂંકી ટૂંકી વાર્તાઓ કહેવામાં આવે છે. આવી કેટલીક વાર્તાઓમાં કવિતા પણ હોય છે. આવી કવિતા નીચે લખી છે. પણ તે કવિતાની આખી વાતો પ્રયત્ન કર્યા છતાં મળી શકી નથી. | ||
{{Poem2Close}} | |||
<center> | <center> | ||
{|style="border-right:૦px #000 solid;width:80%;padding-right:0.5em;" | {|style="border-right:૦px #000 solid;width:80%;padding-right:0.5em;" | ||
| Line 257: | Line 272: | ||
</center> | </center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
૧. અડકણ દડકણ, દહીંના ટાંકણ, દહીં દૂઝે – દુઝામણ દૂઝે, શ્રાવણ મહિને વેલો ફૂટે, ઉર મુર ધંતુરાનું ફૂલ, સાકર શેલડી ખાંડ ને ખજૂર; ઘીંસોડે ઘી તાવીઆં, આખું ગામ જમાડીઆં; એક બડવો ભૂખ્યો, થાળી લઈને ઊઠ્યો. | ૧. અડકણ દડકણ, દહીંના ટાંકણ, દહીં દૂઝે – દુઝામણ દૂઝે, શ્રાવણ મહિને વેલો ફૂટે, ઉર મુર ધંતુરાનું ફૂલ, સાકર શેલડી ખાંડ ને ખજૂર; ઘીંસોડે ઘી તાવીઆં, આખું ગામ જમાડીઆં; એક બડવો ભૂખ્યો, થાળી લઈને ઊઠ્યો. | ||
૨. થાબડ થાબડ ભાણા, મોર માથે છાણા, મોર ગયા છીંડીએ, મોં ભરાણા લીંડીએ ગાય ગોવાળીઓ, બકરી ભેંસ. માશી માશી કેવડો, ફૂલે ફર્યો પછેડો, પછેડામાં હીર ઘણું, ખાય મારો વીર ઘી ઘણું. | ૨. થાબડ થાબડ ભાણા, મોર માથે છાણા, મોર ગયા છીંડીએ, મોં ભરાણા લીંડીએ ગાય ગોવાળીઓ, બકરી ભેંસ. માશી માશી કેવડો, ફૂલે ફર્યો પછેડો, પછેડામાં હીર ઘણું, ખાય મારો વીર ઘી ઘણું. | ||
| Line 290: | Line 304: | ||
૨૯. પાંચ પોપટડા પાનભર રહે છે, પોપટ તારા પાંજરામાં પડી છે પાળી, આટલી વહુવારૂમાં કઈ વહુ કાળી? પોપટ તારા પાંજરામાં પડી છે સૂડી, આટલી વહુવારૂમાં કઈ વહુ રૂડી? પોપટ તારા પાંજરામાં પડી છે કૂંચી, આટલી વહુવારૂમાં કઈ વહુ ઊંચી? પોપટ તારા પાંજરામાં પડી છે કાંબી, આટલી વહુવારૂમાં કઈ વહુ લાંબી – (વગેરે વગેરે વહુઓની મજાક રૂપે પ્રાસ મેળવી એવું બોલે છે અને પછી એકવાર પ્રશ્નમાં અને બીજીવાર જવાબમાં વહુનું નામ દઈને બોલે છે.) | ૨૯. પાંચ પોપટડા પાનભર રહે છે, પોપટ તારા પાંજરામાં પડી છે પાળી, આટલી વહુવારૂમાં કઈ વહુ કાળી? પોપટ તારા પાંજરામાં પડી છે સૂડી, આટલી વહુવારૂમાં કઈ વહુ રૂડી? પોપટ તારા પાંજરામાં પડી છે કૂંચી, આટલી વહુવારૂમાં કઈ વહુ ઊંચી? પોપટ તારા પાંજરામાં પડી છે કાંબી, આટલી વહુવારૂમાં કઈ વહુ લાંબી – (વગેરે વગેરે વહુઓની મજાક રૂપે પ્રાસ મેળવી એવું બોલે છે અને પછી એકવાર પ્રશ્નમાં અને બીજીવાર જવાબમાં વહુનું નામ દઈને બોલે છે.) | ||
૩૦. અડી કડી સોનાનો દોર, કેની કેની મેડીએ ચડીયા ચોર?......ભાઈની. મેડીએ ચડીયા ચોર, કહો......ભાઈ શું શું ગયું? પેટીમાંથી પળી ગઈ...... ભાઈવાળી કામી ગઈ, વગેરે વગેરે. | ૩૦. અડી કડી સોનાનો દોર, કેની કેની મેડીએ ચડીયા ચોર?......ભાઈની. મેડીએ ચડીયા ચોર, કહો......ભાઈ શું શું ગયું? પેટીમાંથી પળી ગઈ...... ભાઈવાળી કામી ગઈ, વગેરે વગેરે. | ||
૩૧. લંકાનો લોટ લઈ આવી દ્યો— | ૩૧. લંકાનો લોટ લઈ આવી દ્યો— | ||
રાંતા બગલાં રણચણે, પાણી દેખી પાછાં વળે; | રાંતા બગલાં રણચણે, પાણી દેખી પાછાં વળે; | ||