રણજિતરામ ગદ્યસંચય – ૨/પહેલી ગુજરાતી કેળવણી પરિષદ: Difference between revisions

+1
 
No edit summary
 
Line 20: Line 20:
અત્યંજ વર્ગનાં બાળકોની કેળવણી માટે પરિષદે ઠરાવ કરવાનું યોગ્ય ધાર્યું તે આ જમાનાનું ખરેખર શુભ ચિહ્ન છે. અત્યંજ વર્ગનું અસ્તિત્વપણું તે આપણી આર્ય સંસ્કૃતિને ખરેખર શરમાવા જેવું છે. તે વર્ગને તેમની અત્યારની અધમ સ્થિતિમાંથી ઉચ્ચ દશામાં લાવવાને પ્રયાસ કરવો તે આપણી પ્રજાજીવનની ખીલવણી માટે ઘણું જ અગત્યનું છે. સરકારે તેમ આપણી મ્યુનિસિપાલિટી તથા લોકલ બૉર્ડે આ બાબતમાં હજી જોઈએ તેટલું કર્યું નથી. જે થોડીઘણી કેળવણી તે લોકો મેળવી શક્યા છે તે માત્ર ખ્રિસ્તી મિશનરી અને મુક્તિફોજના પ્રયાસને લીધે જ છે. પણ આ બાબતમાં હવે આપણે વધારે જાગૃત થવાની જરૂર છે. એમને માટે માત્ર ઊતરતી પંક્તિની નિશાળો સ્થાપવી એટલું બસ નથી. એમને માટે વડોદરાની માફક જિલ્લે જિલ્લે ખાસ બૉર્ડિંગ સ્થાપવાની જરૂર છે. જેઓએ વડોદરાની અત્યંજ બૉર્ડિંગ જોઈ હશે તેમને તો ખાતરી થઈ હશે કે કુદરતથી જ એ લોકો હલકા રહેવાને સર્જાયેલા છે એવી જે પ્રચલિત લોકમાન્યતા છે તેમ ભ્રમભરેલી છે.  

{{Poem2Close}}  
{{Poem2Close}}  
<hr>
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2