રણજિતરામ ગદ્યસંચય – ૨/સોઠ્ઠલ: Difference between revisions
+1 |
No edit summary |
||
| Line 19: | Line 19: | ||
રા. ચિમનલાલના રિપોર્ટમાં સોટ્ઠલની પૂર્વે કાયસ્થ ભીમ કવિનો નિર્દેશ છે. બંગાળાના પાલવંશના યુવરાજની આજ્ઞાથી અભિનન્દ કવિએ રામચરિત લખેલું અને તેના છેલ્લા ચાર સર્ગો (૩૭–૪૦) કાયસ્થ ભીમની કૃતિ છે. બંગાળી રાજાના આશ્રયથી લખાયેલા કાવ્યની સંપૂર્તિ બંગાળી કાયસ્થે કરી હશે એમ મારું માનવું છે. બંગાળમાં કાયસ્થોની વસ્તી છે. ગુજરાતના વાલ્મિક કાયસ્થ કરતાં સંખ્યામાં, વિદ્યામાં, સત્તામાં તેઓ અનેક રીતે ચડિયાતા છે એટલે ભીમ બંગાળી કાયસ્થ હોવાનો સંભવ છે. વાસ્તવ્ય, માથુર, નૈગમ, ગૌડ અને વાલભ કાયસ્થો પોતાનાં તડનો નિર્દેશ કર્યા વિના રહેતા નથી. તેમ વાલ્મિક કાયસ્થો બંગાળમાં ગયાનો જ્યાં લગી પુરાવો હાથ નથી લાગ્યો ત્યાં લગી ભીમ કવિને વાલ્મિક કાયસ્થ હું ગણી શકતો નથી. ભીમે માત્ર પોતાને કાયસ્થ તરીકે જ ઓળખાવ્યો છે. પોતાનું તડ નથી જણાવ્યું એટલે એને આપણા તડમાં લેવાનો હાલનો પુરાવો નથી. | રા. ચિમનલાલના રિપોર્ટમાં સોટ્ઠલની પૂર્વે કાયસ્થ ભીમ કવિનો નિર્દેશ છે. બંગાળાના પાલવંશના યુવરાજની આજ્ઞાથી અભિનન્દ કવિએ રામચરિત લખેલું અને તેના છેલ્લા ચાર સર્ગો (૩૭–૪૦) કાયસ્થ ભીમની કૃતિ છે. બંગાળી રાજાના આશ્રયથી લખાયેલા કાવ્યની સંપૂર્તિ બંગાળી કાયસ્થે કરી હશે એમ મારું માનવું છે. બંગાળમાં કાયસ્થોની વસ્તી છે. ગુજરાતના વાલ્મિક કાયસ્થ કરતાં સંખ્યામાં, વિદ્યામાં, સત્તામાં તેઓ અનેક રીતે ચડિયાતા છે એટલે ભીમ બંગાળી કાયસ્થ હોવાનો સંભવ છે. વાસ્તવ્ય, માથુર, નૈગમ, ગૌડ અને વાલભ કાયસ્થો પોતાનાં તડનો નિર્દેશ કર્યા વિના રહેતા નથી. તેમ વાલ્મિક કાયસ્થો બંગાળમાં ગયાનો જ્યાં લગી પુરાવો હાથ નથી લાગ્યો ત્યાં લગી ભીમ કવિને વાલ્મિક કાયસ્થ હું ગણી શકતો નથી. ભીમે માત્ર પોતાને કાયસ્થ તરીકે જ ઓળખાવ્યો છે. પોતાનું તડ નથી જણાવ્યું એટલે એને આપણા તડમાં લેવાનો હાલનો પુરાવો નથી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
પૂણા. | <poem>પૂણા. | ||
૧૭-૦૮-૧૫ | ૧૭-૦૮-૧૫</poem> | ||
< | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||