ભાષાવિજ્ઞાન/ભાષાનો ઉદ્‌ગમ: Difference between revisions

No edit summary
No edit summary
Line 3: Line 3:
{{Poem2Open}}
{{Poem2Open}}
“The problem of the origin of language is outside the jurisdiction of the linguist. The problem is, in reality, bound up with that of the origin of man and of society, and it belongs to primitive human history. Language has evolved just in so far as the human brain has developed and society has been organized. It is impossible to say in what form human speech first took shape, but we can endeavour to determine the conditions which made speech possible. They are at once psychological and social.”

{{Poem2Close}}
{{right|– J. Vendryes, Language.}}<br>
{{right|– J. Vendryes, Language.}}<br>
{{Poem2Open}}
ભાષાની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ ભાષાવિજ્ઞાનની એક વિકટ સમસ્યા છે. આજનો મનુષ્ય એનાં માતાપિતા પાસેથી ભાષા શીખ્યો; એ એમનાં માબાપ પાસેથી શીખ્યાં હશે. પરંતુ આદિમ મનુષ્યે કોની પાસેથી ભાષા ગ્રહણ કરી હશે?

ભાષાશાસ્ત્રીઓએ ભાષાની ઉત્પત્તિ સંબંધે જાતજાતની અનેક કલ્પનાઓ કરી છે અને સિદ્ધાન્તો બાંધ્યા છે. એ સિદ્ધાન્તોની ક્રમશઃ સમીક્ષા કરીએ.

Line 173: Line 175:
{{center|<nowiki> * </nowiki>}}
{{center|<nowiki> * </nowiki>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
<hr>
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2