ભાષાવિજ્ઞાન/ભાષાનો ઉદ્‌ગમ: Difference between revisions

No edit summary
No edit summary
Line 22: Line 22:
{{center|'''ભાષાનું સર્વસંમતિથી, વિચારપૂર્વક સર્જન'''}}
{{center|'''ભાષાનું સર્વસંમતિથી, વિચારપૂર્વક સર્જન'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ભાષાના ઉદ્ગમ સંબંધે એક મત એવો છે કે પ્રાચીન-પ્રાગૈતિહાસિક – કાળમાં પહેલાં તો મનુષ્ય સંકેતો વગેરેથી પોતાના મનોભાવ પ્રગટ કરતો. પરંતુ એથી જ્યારે એનું કામ નભ્યું નહીં ત્યારે તે સ્થળના સમસ્ત માનવ સમુદાયે એકત્ર થઈને નક્કી કર્યું કે આ પદાર્થને આ નામ આપવું, અન્ય પદાર્થને અન્ય નામ આપવું. આમ પરસ્પરની સંમતિથી સમસ્ત સમુદાયે પોતાના ઉપયોગ માટે ભાષા ઘડી કાઢી. આ મત ગ્રીક દાર્શનિકોના જેટલો પ્રાચીન છે.૫<ref>૫ સરખાવો : “Some (Greek philosophers) held that language had come about by arbitrary determination whereas others thought it had risen naturally.”
ભાષાના ઉદ્ગમ સંબંધે એક મત એવો છે કે પ્રાચીન-પ્રાગૈતિહાસિક – કાળમાં પહેલાં તો મનુષ્ય સંકેતો વગેરેથી પોતાના મનોભાવ પ્રગટ કરતો. પરંતુ એથી જ્યારે એનું કામ નભ્યું નહીં ત્યારે તે સ્થળના સમસ્ત માનવ સમુદાયે એકત્ર થઈને નક્કી કર્યું કે આ પદાર્થને આ નામ આપવું, અન્ય પદાર્થને અન્ય નામ આપવું. આમ પરસ્પરની સંમતિથી સમસ્ત સમુદાયે પોતાના ઉપયોગ માટે ભાષા ઘડી કાઢી. આ મત ગ્રીક દાર્શનિકોના જેટલો પ્રાચીન છે.૫<ref>૫ સરખાવો : “Some (Greek philosophers) held that language had come about by arbitrary determination whereas others thought it had risen naturally.”{{right|—Alf Sommerfelt, op. cit., p. 886.}}</ref>
{{right|—Alf Sommerfelt, op. cit., p. 886.}}</ref>
આ મત પણ ઉપરના મત જેવો જ અશાસ્ત્રીય છે. પ્રથમ તો, જ્યારે માત્ર સંકેતોથી જ કામ નભતું હતું ત્યારે એ આદિમ માનવ સમાજ છેવટની સમજૂતી ઉપર આવતાં પહેલાં વાટાઘાટો કેવી રીતે કરી શક્યો, તેમ અંતિમ નિર્ણય શી રીતે પ્રગટ કરી શક્યો? પ્રત્યેક પદાર્થ વિષે વિચાર કરતાં કે બોલતાં મનમાં એની એક માનસપ્રતિમા (mental image) ખડી થાય છે. તો જ્યાં સુધી વસ્તુનાં નામો નક્કી થયાં નથી ત્યાં સુધી એ વિષે મનમાં વિચારો કેવી રીતે ઉદ્ભવી શકે? અને જો ભાષા વિના મનુષ્યમાં વિચાર કરવાની શક્તિ પ્રગટી હોય તો પછી એને ભાષાની જરૂર જ ક્યાં રહી?

{{Poem2Close}}
{{Poem2Close}}