ભાષાવિજ્ઞાન/ભાષાનો વિકાસ: Difference between revisions

No edit summary
+1
Line 517: Line 517:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''વાક્યાંશસંકર (Contamination of Phrases)'''}}
{{center|'''વાક્યાંશસંકર (Contamination of Phrases)'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
{{Poem2Open}}

કેટલીક વાર બોલનારના મનમાં બે સમાનાર્થ વાક્યખંડો (phrases) એકસાથે સ્ફુરી રહેતાં વક્તાથી અનાયાસ બંને વાક્યાંશોનો સંકર થઈ જાય છે. પ્રસિદ્ધ અમેરિકન ભાષાવૈજ્ઞાનિક સ્તુર્તવાઁએ સુવિખ્યાત લેખકોનાં લખાણોમાંથી વાક્યાંશસંકરનાં કેટલાંક ઉદાહરણો ટાંક્યાં છે.૫૧<ref>૫૧ જુઓ: Sturtevant, op. cit., p. 112.</ref> જેમકે,

(1) Why did you do that? x What did you do that for? = Why did you do that for?
(1) Why did you do that? x What did you do that for? = Why did you do that for?
Line 538: Line 538:
હું એનો અર્થ સારા અર્થમાં કરું છું. † (હું કરું છું × મેં કર્યો છે.)
હું એનો અર્થ સારા અર્થમાં કરું છું. † (હું કરું છું × મેં કર્યો છે.)
દરેક સદસ્યોને † (દરેક સદસ્યને × સર્વ સદસ્યોને)
દરેક સદસ્યોને † (દરેક સદસ્યને × સર્વ સદસ્યોને)
લૌકિક વ્યુત્પત્તિ (Popular Etymology)
{{Poem2Close}}
{{center|'''લૌકિક વ્યુત્પત્તિ (Popular Etymology)'''}}
ઘણી વાર શબ્દનું મૂળ વીસરાઈ જાય છે, ત્યારે જનતા બાહ્ય સાદૃશ્યથી દોરવાઈને સમાન ધ્વનિવાળા પરંતુ વિભિન્નાર્થ શબ્દને મૂળ તરીકે કલ્પી કાઢે છે. ગુજરાતી કેટલીયે કહેવતોમાં આ પ્રમાણે બન્યું છે. કેટલાકમાં વ્યુત્પત્તિની અસર એટલી બધી પ્રબળ નીવડી છે કે મૂળ શબ્દનું સંપૂર્ણ વિસ્મરણ થયું છે અને નવીન, ભળતી જ વ્યુત્પત્તિ દ્વારા ઉદ્ભવેલો નવીન અર્થ જ માત્ર અવશિષ્ટ રહ્યો છે. કોઈક વાર આ નવા અર્થના અનુસંધાનમાં કોઈ પ્રસંગ કે કહાણી ઉપજાવી કાઢવામાં આવી હોય એમ પણ બન્યું છે.

સંસ્કૃતમાં આવી વ્યુત્પત્તિઓ निरुक्तમાં તો ઠેર ઠેર છે જ, પરંતુ ‘મનુસ્મૃતિ’ તેમજ કાલિદાસનાં મહાકાવ્યોમાં પણ એ મળી આવે છે. ઉ. ત दुहिता–√दुह् ઉપરથી નીકળ્યો છે. પ્રાચીન આર્ય જીવન-પ્રણાલીમાં સૌથી સહેલું, ગાયો દોહવાનું કામ પુત્રીઓ કરતી. પછી કાળક્રમે આર્ય સંસારમાં પુત્રીઓ માટે સુપાત્ર વર શોધીને તેના વિવાહ કરવાનું મુશ્કેલ બન્યું હશે, અને તેથી પુત્રીનો જન્મ એના માતા-પિતાને ચિંતાજનક નિવડ્યો હશે, જેનું પ્રતિબિંબ નિરુક્તકારની दुहिता ની दुर्हिता (‘માબાપના હિત માટે અનિષ્ટ કે ક્લેશકર’) કે दूरे हिता (‘જેને દૂર–સાસરે—વળાવવી એ જ શ્રેયસ્કર છે’) એ વ્યુત્પત્તિઓમાં પડ્યું છે.૫૩<ref>૫૩ જુઓઃ યાસ્કપ્રણીત निरुक्त 3-4, 5.</ref> મનુસ્મૃતિમાં ‘જેનું मांस હું અહીં ખાઉં છું મને (मां તે (स) પરલોકમાં ખાશે’ એ રીતે मांसની વ્યુત્પત્તિ ઘટાવી છે.૫૪<ref>૫૪ સરખાવો : `मां स भक्षयितामुत्र यस्य मांसमिहाद्म्यहम्।

Line 558: Line 559:
United Nations Educational Scientific and Cultural Organization = UNESCO (ઉચ્ચાર `યુનેસ્કો')
United Nations Educational Scientific and Cultural Organization = UNESCO (ઉચ્ચાર `યુનેસ્કો')
North Atlantic Treaty Organization = NATO (ઉચ્ચાર, `નાટો')
North Atlantic Treaty Organization = NATO (ઉચ્ચાર, `નાટો')
South-East Asia Treaty Organization = SEATO (ઉચ્ચાર `સિઆટો')
South-East Asia Treaty Organization = SEATO (ઉચ્ચાર `સિઆટો')
Special United Nations Fund for Economic Development = SUNFED (ઉચ્ચાર, `સનફેડ')
Special United Nations Fund for Economic Development = SUNFED (ઉચ્ચાર, `સનફેડ')
Line 569: Line 565:
Montagu-Chelmsford = Montford (Reforms)
Montagu-Chelmsford = Montford (Reforms)
Lion-Tiger = Liger (સિંહ અને વાઘના સંકરથી નિર્માણ થયેલું પ્રાણી)
Lion-Tiger = Liger (સિંહ અને વાઘના સંકરથી નિર્માણ થયેલું પ્રાણી)
ગુજરાતીમાં પણ કેટલાક લેખકોએ જુદી જુદી પદ્ધતિએ નવીન શબ્દો ઘડવાનું વલણ દર્શાવ્યું છે, જેમાંથી કેટલાક હવે ભાષામાં રૂઢ થઈ ગયા છે.૬૧ ઉ. ત.
ગુજરાતીમાં પણ કેટલાક લેખકોએ જુદી જુદી પદ્ધતિએ નવીન શબ્દો ઘડવાનું વલણ દર્શાવ્યું છે, જેમાંથી કેટલાક હવે ભાષામાં રૂઢ થઈ ગયા છે.૬૧<ref>૬૧ જુઓ : વિ. મ. ભટ્ટ, `પારિભાષિક કોષ' (પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ) 1930.</ref> ઉ. ત.
Anthropology = માનવવંશશાસ્ત્ર, નૃવંશવિદ્યા (દ. બા. કાલેલકર)
Anthropology = માનવવંશશાસ્ત્ર, નૃવંશવિદ્યા (દ. બા. કાલેલકર)
Sociology = સમાજશાસ્ત્ર (આ. બા. ધ્રુવ)
Sociology = સમાજશાસ્ત્ર (આ. બા. ધ્રુવ)
Line 581: Line 577:
Encyclopaedia = સર્વસંગ્રહ (ન. લ.); વિશ્વકોશ (મ. સૂ. ત્રિપાઠી)
Encyclopaedia = સર્વસંગ્રહ (ન. લ.); વિશ્વકોશ (મ. સૂ. ત્રિપાઠી)

૬૧ જુઓ : વિ. મ. ભટ્ટ, `પારિભાષિક કોષ' (પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ) 1930.
Lyric = સંગીતકાવ્ય (ન. ભો.); ઊર્મિકાવ્ય (બ. ક. ઠા.)
Lyric = સંગીતકાવ્ય (ન. ભો.); ઊર્મિકાવ્ય (બ. ક. ઠા.)
Opera = સંગીતનાટક (મ. ન. દ્વિવેદી); સંગીતક (દ. બા.)
Opera = સંગીતનાટક (મ. ન. દ્વિવેદી); સંગીતક (દ. બા.)
Line 594: Line 588:
Romantic = રંગપ્રધાન (અ. ફ.); મસ્ત (વિ. ક.); ઉલ્લાસી (આ બા.); કૌતુકપ્રિય (વિ. મ.)
Romantic = રંગપ્રધાન (અ. ફ.); મસ્ત (વિ. ક.); ઉલ્લાસી (આ બા.); કૌતુકપ્રિય (વિ. મ.)
આ સર્વ રીતે ભાષાનો નિરંતર વિકાસ થયાં જ કરે છે. એમાં ઉપર ચર્ચેલા સાદૃશ્યાદિ વ્યાપારો મહત્ત્વનો ભાગ ભજવે છે.
આ સર્વ રીતે ભાષાનો નિરંતર વિકાસ થયાં જ કરે છે. એમાં ઉપર ચર્ચેલા સાદૃશ્યાદિ વ્યાપારો મહત્ત્વનો ભાગ ભજવે છે.
ભાષા એ વહેતી સરિતાના પ્રવાહ સમી છે. એક જ ભાષામાં ઐતિહાસિક કાળક્રમે ભિન્ન ભિન્ન પરિવર્તનો થતાં રહ્યાં છે, અને એ સ્વરૂપતઃ એક જ હોવા છતાં ભિન્ન ભિન્ન સમયે ઘણી વાર (પ્રાકૃત, અપભ્રંશ, ગુર્જર ભાષા ઈ.) જુદે જુદે નામે ઓળખાતી રહી છે—જેમ એક જ ગંગા નદી એના પ્રવાહ દરમિયાન ક્યાંક ભાગીરથીના, તો ક્યાંક હુગલીના, તો ક્યાંક વળી પદ્માના નામથી ઓળખાઈ છે તેમ. એક જ સમયના ગાળામાં પણ એક જ ભાષાનાં ભિન્ન ભિન્ન કથ્ય સ્વરૂપો (બોલીઓ) વિકસેલાં નજરે પડે છે, છતાં ભાષાનું તાત્ત્વિક સ્વરૂપ તો એનું એ જ અબાધિત, અપરિચ્છિન્ન રહ્યું છે. વસ્તુતઃ કથ્ય લોકબોલી એ જ ભાષાનો પરિપૂર્ણ વહેતો ઓઘ છે; ભાષાનું લિખિત રૂપ એ તો એ વિશાળ જલરાશિની ઉપરની સપાટી માત્ર છે.૬૨ એની તરંગલીલા દૃષ્ટિને મનોહર લાગે છે, છતાં ભાષાને પોતાનું લાક્ષણિક બળ અને ઊંડાણ તો કથ્ય વાણીના વહેતા વિશાળ પ્રવાહમાંથી જ પ્રાપ્ત થાય છે. એ માટે ભાષાના વૈજ્ઞાનિક અધ્યયનમાં આ કથ્ય રૂપો ઉપર પ્રધાનપણે દૃષ્ટિ રહેવી ઘટે છે.
ભાષા એ વહેતી સરિતાના પ્રવાહ સમી છે. એક જ ભાષામાં ઐતિહાસિક કાળક્રમે ભિન્ન ભિન્ન પરિવર્તનો થતાં રહ્યાં છે, અને એ સ્વરૂપતઃ એક જ હોવા છતાં ભિન્ન ભિન્ન સમયે ઘણી વાર (પ્રાકૃત, અપભ્રંશ, ગુર્જર ભાષા ઈ.) જુદે જુદે નામે ઓળખાતી રહી છે—જેમ એક જ ગંગા નદી એના પ્રવાહ દરમિયાન ક્યાંક ભાગીરથીના, તો ક્યાંક હુગલીના, તો ક્યાંક વળી પદ્માના નામથી ઓળખાઈ છે તેમ. એક જ સમયના ગાળામાં પણ એક જ ભાષાનાં ભિન્ન ભિન્ન કથ્ય સ્વરૂપો (બોલીઓ) વિકસેલાં નજરે પડે છે, છતાં ભાષાનું તાત્ત્વિક સ્વરૂપ તો એનું એ જ અબાધિત, અપરિચ્છિન્ન રહ્યું છે. વસ્તુતઃ કથ્ય લોકબોલી એ જ ભાષાનો પરિપૂર્ણ વહેતો ઓઘ છે; ભાષાનું લિખિત રૂપ એ તો એ વિશાળ જલરાશિની ઉપરની સપાટી માત્ર છે.૬૨<ref>૬૨ સરખાવો: ‘This creation of written language may be compared to the formation of a film of ice on the surface of a river.... Under the layer of ice the water continues to flow down to the plain. Should the ice break, one sees the water suddenly bubble up as it goes gushing and murmuring on its way. The written tongue is the film of ice upon its waters; the stream which still flows under the ice that imprisons it is the popular and natural language; the cold which produces the ice and would fain restrain the flood, is the stabilizing action exerted by grammarians and pedagogues, and the sun-beam which gives language its liberty is the indomitable force of life, triumphing over rules and breaking the fetters of tradition.”

{{right|—Vendryes, Language, pp. 275-276.}}
</ref> એની તરંગલીલા દૃષ્ટિને મનોહર લાગે છે, છતાં ભાષાને પોતાનું લાક્ષણિક બળ અને ઊંડાણ તો કથ્ય વાણીના વહેતા વિશાળ પ્રવાહમાંથી જ પ્રાપ્ત થાય છે. એ માટે ભાષાના વૈજ્ઞાનિક અધ્યયનમાં આ કથ્ય રૂપો ઉપર પ્રધાનપણે દૃષ્ટિ રહેવી ઘટે છે.
૬૨ સરખાવો: ‘This creation of written language may be compared to the formation of a film of ice on the surface of a river.... Under the layer of ice the water continues to flow down to the plain. Should the ice break, one sees the water suddenly bubble up as it goes gushing and murmuring on its way. The written tongue is the film of ice upon its waters; the stream which still flows under the ice that imprisons it is the popular and natural language; the cold which produces the ice and would fain restrain the flood, is the stabilizing action exerted by grammarians and pedagogues, and the sun-beam which gives language its liberty is the indomitable force of life, triumphing over rules and breaking the fetters of tradition.”
{{Poem2Close}}
—Vendryes, Language, pp. 275-276.

{{reflist}}

{{Poem2Close}}

{{HeaderNav2
{{HeaderNav2
|previous = FOREWORD
|previous = ભાષાનો ઉદ્‌ગમ
|next = સર્જક-પરિચય
|next = ધ્વનિવિચાર