ભાષાવિજ્ઞાન/ભાષાનો વિકાસ: Difference between revisions
+1 |
+1 |
||
| Line 104: | Line 104: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પ્રા૰ ગુજ૰ न आणइ > नाणइ > ના‘ણે | પ્રા૰ ગુજ૰ न आणइ > नाणइ > ના‘ણે | ||
{{gap|1em}}”{{gap|1.5em}}न होइ > ન હોય > નો’ય. | |||
મેં કહ્યું જે > મકુંજે( ત્વરિત ઉચ્ચારણમાં) | મેં કહ્યું જે > મકુંજે( ત્વરિત ઉચ્ચારણમાં) | ||
આ ટાણે > અટાણ ( | આ ટાણે > અટાણ ({{gap|1em}}”{{gap|2em}}”{{gap|1.5em}}) | ||
ભાઈ સાહેબ > ભઈ સાબ > ભૈસાબ્ > ભઈશા.૭<ref>૭ જુઓ : ક. મા. મુનશી, `વેરની વસુલાત.’</ref> | ભાઈ સાહેબ > ભઈ સાબ > ભૈસાબ્ > ભઈશા.૭<ref>૭ જુઓ : ક. મા. મુનશી, `વેરની વસુલાત.’</ref> | ||
મોટાભાઈ > મોટાઈ૮<ref>૮ બોલચાલની ભાષામાં સાંભળેલો.</ref> | મોટાભાઈ > મોટાઈ૮<ref>૮ બોલચાલની ભાષામાં સાંભળેલો.</ref> | ||
| Line 167: | Line 167: | ||
બે વિભિન્ન ધ્વનિઓમાંથી પૂર્વવર્તી વર્ણ પરવર્તી વર્ણની સમાન બની જાય તેને '''પશ્ચાદ્ગામી સમીકરણ''' કહે છે. અહીં મનમાં એક ધ્વનિ હજી પૂરેપૂરો સ્ફુર્યો નથી ત્યાં પછીનો પ્રબળ ધ્વનિ ઘૂમી વળે છે અને પૂર્વવર્તી ધ્વનિને પોતાની સમાન બનાવી લે છે. ઉ. ત. | બે વિભિન્ન ધ્વનિઓમાંથી પૂર્વવર્તી વર્ણ પરવર્તી વર્ણની સમાન બની જાય તેને '''પશ્ચાદ્ગામી સમીકરણ''' કહે છે. અહીં મનમાં એક ધ્વનિ હજી પૂરેપૂરો સ્ફુર્યો નથી ત્યાં પછીનો પ્રબળ ધ્વનિ ઘૂમી વળે છે અને પૂર્વવર્તી ધ્વનિને પોતાની સમાન બનાવી લે છે. ઉ. ત. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<center> | |||
{|style="border-right:૦px #000 solid;width:80%;padding-right:0.5em;" | {|style="border-right:૦px #000 solid;width:80%;padding-right:0.5em;" | ||
|- | |- | ||
| Line 194: | Line 195: | ||
|colspan="2"|હા જ તો > હાસ્તો૧૫<ref name="fifteen"/> | |colspan="2"|હા જ તો > હાસ્તો૧૫<ref name="fifteen"/> | ||
|} | |} | ||
</center> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પશ્ચાદ્ગામી સમીકરણને કેટલાક પાશ્ચાત્ય ભાષાવૈજ્ઞાનિકો પૂર્વાપેક્ષા(Anticipation)ના નામથી ઓળખાવે છે.૧૬<ref>૧૬ જુઓ : E. H. Sturtevant, op. cit., p. 85.</ref> સંસ્કૃત વૈયાકરણોની પરિભાષામાં ‘સમીકરણ’ને ‘સવર્ણીકરણ’નું નામ આપવામાં આવ્યું છે. | પશ્ચાદ્ગામી સમીકરણને કેટલાક પાશ્ચાત્ય ભાષાવૈજ્ઞાનિકો પૂર્વાપેક્ષા(Anticipation)ના નામથી ઓળખાવે છે.૧૬<ref>૧૬ જુઓ : E. H. Sturtevant, op. cit., p. 85.</ref> સંસ્કૃત વૈયાકરણોની પરિભાષામાં ‘સમીકરણ’ને ‘સવર્ણીકરણ’નું નામ આપવામાં આવ્યું છે. | ||
| Line 240: | Line 242: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અંગ્રેજી sidown૨૧<ref name="twentyone">૨૧ જુઓ : Sturtevant, op. cit. p. 88.</ref> બોલચાલની ભાષામાં) (sit downને બદલે) | અંગ્રેજી sidown૨૧<ref name="twentyone">૨૧ જુઓ : Sturtevant, op. cit. p. 88.</ref> બોલચાલની ભાષામાં) (sit downને બદલે) | ||
{{gap|1em}}”{{gap|1em}} nem mind૨૧<ref name="twentyone"/> ({{gap|1.5em}}”{{gap|1.5em}}) (never mind{{gap|1em}}”{{gap|1em}}) | |||
સં. माण्ड > પ્રા. हांड > ગુજ. હાંડ + લું = હાલ્લું. | સં. माण्ड > પ્રા. हांड > ગુજ. હાંડ + લું = હાલ્લું. | ||
પારણું > પાણ્ણું (પારસી બોલીમાં) | પારણું > પાણ્ણું (પારસી બોલીમાં) | ||
| Line 265: | Line 267: | ||
અંગ્રેજી humble + ly = humbly૨૨<ref>૨૨ જુઓ : Sturtevant, op. cit., p. 90.</ref> | અંગ્રેજી humble + ly = humbly૨૨<ref>૨૨ જુઓ : Sturtevant, op. cit., p. 90.</ref> | ||
અંગ્રેજી, ત્વરિત ઉચ્ચારણમાં libry(library માટે) | અંગ્રેજી, ત્વરિત ઉચ્ચારણમાં libry(library માટે) | ||
અંગ્રેજી, | અંગ્રેજી, {{gap|2.5em}}”{{gap|2.5em}} probly (probably {{gap|0.5em}}”{{gap|0.5em}}) | ||
અંગ્રેજી, | અંગ્રેજી, {{gap|2.5em}}”{{gap|2.5em}} canot (can not{{gap|0.5em}}”{{gap|0.5em}}) | ||
ગુજ. દીનના નાથ > દીનાનાથ | ગુજ. દીનના નાથ > દીનાનાથ | ||
ગુજ. અંગગત > અંગત | ગુજ. અંગગત > અંગત | ||
| Line 357: | Line 359: | ||
(મૂર્ધન્ય ‘ણ’ ના સામીપ્યને કારણે ड्નો નાશ અને ઉદ્વૃત્ત સ્વરને સ્થાને य-શ્રુતિ) | (મૂર્ધન્ય ‘ણ’ ના સામીપ્યને કારણે ड्નો નાશ અને ઉદ્વૃત્ત સ્વરને સ્થાને य-શ્રુતિ) | ||
શિષ્ટ ગુજ. ‘બારણું’ > બોલચાલની ભાષામાં ‘બાયણું’ | શિષ્ટ ગુજ. ‘બારણું’ > બોલચાલની ભાષામાં ‘બાયણું’ | ||
{{gap|1.5em}}”{{gap|1.5em}} ‘ઉકરડો’ >{{gap|3em}}”{{gap|3em}} ‘ઉકેડો’ ( મૂર્ધન્ય ‘ड्’ ના સાન્નિધ્યમાં र् નો લોપ અને ઉદ્વૃત્ત સ્વરને સ્થાને य > इ) | |||
શિષ્ટ ગુજ. ‘બટાટા’ (પોર્ટુગીઝ ઉછીનો શબ્દ) > ‘બટાકા’ (બોલચાલની ઉપશિષ્ટ ભાષામાં). | શિષ્ટ ગુજ. ‘બટાટા’ (પોર્ટુગીઝ ઉછીનો શબ્દ) > ‘બટાકા’ (બોલચાલની ઉપશિષ્ટ ભાષામાં). | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 440: | Line 442: | ||
વૈદિક सूनरी > સં. सुन्दरी | વૈદિક सूनरी > સં. सुन्दरी | ||
સં. कोटि > ગુજ. કરોડ | સં. कोटि > ગુજ. કરોડ | ||
” शाप > {{gap|0.7em}}”{{gap|0.7em}} શ્રાપ (બોલચાલની ભાષામાં) | |||
” वानर > હિંદી बन्दर | |||
” पर्णकम् > ગુજ. પાંદડું | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|'''શબ્દપરિવર્તન'''}} | {{center|'''શબ્દપરિવર્તન'''}} | ||