ભાષાવિજ્ઞાન/ધ્વનિવિચાર: Difference between revisions

No edit summary
No edit summary
Line 110: Line 110:

કેટલાક વ્યંજનો અને તેમના જ સ્વરૂપના સ્વરો વચ્ચે તાત્ત્વિક ભેદ બહુ જ ઓછો રહે છે. ઉ. ત. વેદકાળ પૂર્વેની આદિમ ઈન્ડો-યુરોપિયન ભાષામાં છ અંતઃસ્થ [(સ્વર અને વ્યંજન) વચ્ચેની સ્થિતિના] ધ્વનિઓ હતા, જે શબ્દમાં એમના સ્થાન પ્રમાણે સ્વર કે વ્યંજન ગણાતા. એ ધ્વનિઓ વ્યંજન રૂપે આવ્યા હોય ત્યારે એમની સંજ્ઞા य्, र्, ल्, व्, म्, न् રહેતી: અને એ સ્વરરૂપે આવ્યા હોય ત્યારે इ ऋ, लृ, उ તથા સ્વરરૂપ ધ્વનિઓ म़ અને ऩ એ પ્રમાણે અંકિત થતા. આ આદિમ ઈન્ડો-યુરોપિયન ભાષામાંથી કાલક્રમે પશ્ચિમની પ્રાચીન ગ્રીક, લૅટિન વગેરે, અને પૂર્વની ઈરાનિયન અને વૈદિક ભાષાઓ અવતાર પામી છે. ઉપરના આદિમ ઈન્ડો-યુરોપિયન સ્વરોમાંથી વૈદિક તથા ઉત્તરકાલીન સંસ્કૃતમાંથી સ્વરરૂપ म़ અને ऩ૮<ref>૮ આ ધ્વનિઓ [म़, ऩ] વર્તમાન અંગ્રેજી bottom [બૉટમ્], pardon [પાડન્] ના અંત્ય ધ્વનિઓને મળતા હશે એવું અનુમાન થઈ શકે છે.</ref> ધ્વનિઓ વિલુપ્ત થઈ ગયા અને એમને સ્થાને अ નો આદેશ થયો (ઉ. ત. यम्+त = यत); लृ૯<ref>૯ लृનો ઉચ્ચાર અંગ્રેજી little [લિટલ્]ના અંત્ય ધ્વનિને મળતો હશે એમ કલ્પી શકાય છે.</ref> ધ્વનિ લિપિમાં એક ધ્વનિસંજ્ઞા રૂપે જ માત્ર અવશિષ્ટ રહ્યો; અને ऋ નું વિશિષ્ટ ધ્વનિસ્વરૂપ ભુલાઈ ગયું. य्, व् વ્યંજન રૂપે ખૂબ નિર્બળ થઈ ગયા. એ સ્વર છે કે વ્યંજન એનો નિર્ણય એમની સંજ્ઞા ઉપરથી નહીં પણ વાક્યના ધ્વનિઓમાં એ કયે સ્થાને આવ્યા છે તે ઉપરથી નક્કી કરવો પડે એવી સ્થિતિ આવી ગઈ. ઉ. ત. વૈદિક સંસ્કૃતમાં य કેટલેક સ્થળે સ્વરને સ્થાને વપરાયેલો હોય એમ જણાય છે. ઉ. ત. त्र्यंबकं यजामहे (शुक्ल यजुर्वेद 3 60) માં त्रिअंबकं यजामहे ઉચ્ચારણ થતું હશે એમ એના અન્ય સ્વીકૃત રૂપ त्रियंबकं ઉપરથી સૂચવાય છે. એ જ પ્રમાણે ऋग्वेदના वाग्देवीसूक्त (मं-૧૦, सू. ૧૨૫)માં ૧લી ઋચામાં(ત્રિષ્ટુભ્છંદ) अहंरुद्रेभिर्वसुभिश्चराम्य-हमादित्यैरुत विश्वदेवैः। નું ઉચ્ચારણ अहं रुद्रेभिर्वसुभिश्चरामि अहमादित्यैरुत विश्वदेवैः થતું હોય તો જ રચનાશૈલીની તેમજ છંદોરચનાની અનવદ્યતા સચવાય.

-------------------------

સ્વરોનું ઉચ્ચારણ કરતાં જીભનો કોઈ ભાગ (અગ્રભાગ, મધ્ય કે પાછળનો ભાગ) ઓછોવત્તો ઊંચો થાય છે તે પ્રમાણે સ્વરોના પણ અગ્રસ્થાનીય (front), મધ્યસ્થાનીય (middle), કે પશ્ચસ્થાનીય (back) એવા ભેદ પાડવામાં આવ્યા છે. (જુઓ આકૃતિ ૨ જી). સ્વરોના ઉચ્ચારણ સમયે મુખમાંથી શ્વાસ બહાર નીકળતાં મુખ વત્તું-ઓછું ઊઘડતું હોય છે. તદનુસાર સ્વરોના પણ ‘વિવૃત’ (પૂરા ખુલ્લા–open), ‘અર્ધવિવૃત’ (અર્ધખુલ્લા – half open), ‘અર્ધ સંવૃત’ (સહેજ ખુલ્લા, વિશેષ અંશે બંધ–half closed), અને ‘સંવૃત’ લગભગ સર્વાંશે બંધ–closed) એવા પ્રભેદ પાડવામાં આવ્યા છે.

સંવૃતથી વિવૃત સુધીની મુખવિવૃતિને એકમ ગણીએ તો અર્ધ-વિવૃતમાં 2/3 જેટલી મુખવિવૃતિ અને અર્ધસંવૃતમાં 1/3 જેટલી મુખવિવૃતિ હોય છે. (જુઓ : Daniel Jones, op. cit, p. 38)

આકૃતિ 2જી (સ્વરોનાં વાણીસ્થાન)
[[File:BV Image 2.jpg|right|200px]]

આ રીતે જીભનું સ્થાન અને મુખની વિવૃતિ (ખુલ્લા થવું) અનુસાર ભાષાશાસ્ત્રીઓએ ચાર અગ્રસ્થાનીય અને ચાર પશ્ચસ્થાનીય મૂળ સ્વરો (cardinal vowels) માન્યા છે. એ સ્વરો કોઈ ભાષામાં યથાસ્થિત મળતા નથી, પરંતુ દર્શાવેલ આદર્શ સ્થિતિ અનુસાર ઉચ્ચારણ કરવામાં આવે તો તે સ્વરો ઉત્પન્ન થાય. ભિન્ન ભિન્ન ભાષાના સ્વરોનાં સ્થાન આ આદર્શ સ્વરોના અનુસંધાનમાં દર્શાવવામાં ઘણી સુગમતા રહે છે. નીચેની આકૃતિમાં આ આદર્શ સ્વરો (ક્રમાંક ૧ થી ૮) અને તેમની સાથે જ ગુજરાતી શુદ્ધ સ્વરો (સંયુક્ત નહીં તેવા) દર્શાવ્યા છે તે જુઓ. ક્રમાંક ૪નો [a] સ્વર ગુજરાતી કે અંગ્રેજી ધ્વનિમાલામાં મળતો નથી; તો ગુજરાતી (તેમજ અંગ્રેજી ધ્વનિમાલાના) હ્રસ્વ इ (I), હ્રસ્વ उ (U), સ્વરિત अ (A) અને અસ્વરિત (Ə) આદર્શ સ્વરો (cardinal vowels)માં અંકિત કરવામાં આવ્યા નથી.  

Line 125: Line 123:

[[File:BV Image 2.jpg|center|400px]]

--------------