ભાષાવિજ્ઞાન/ધ્વનિવિચાર: Difference between revisions

No edit summary
+1
Line 454: Line 454:
ગુજરાતી તેમજ અન્ય નૂતન ભારતીય આર્યભાષાઓ (New Indo-Aryan) માં પણ સૂરભેદે વાક્યાર્થભેદનાં આવાં પ્રચુર ઉદાહરણો મળશે. ઉ.ત. ‘રામભાઈ.’—કોઈએ પૂછેલા નામનો ઉત્તર છે. ‘રામભાઈ?’—એ નામની વ્યક્તિને કોઈ બોલાવે છે એમ સૂચવે છે. ‘રામભાઈ!’ — અચાનક એ નામની વ્યક્તિ મળી જવાથી થયેલું આશ્ચર્ય સૂચવે છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
[[File:BV Image 23.jpg|400px]]
[[File:BV Image 23.jpg|500px|center]]
{{Poem2Open}}
{{Poem2Open}}
સૂરભેદે શબ્દનો અર્થ ફરી જતો હોય તેનું ઉદાહરણ ચીની ભાષા છે. ઉત્તર ચીની ભાષા (North Chinese)માં ચાર પ્રકારના સૂર (tones) છે—એકનો એક શબ્દ ભિન્ન સૂરે ઉચ્ચારવામાં આવે તો અર્થ તદ્દન ફરી જાય છે. ઉ. ત. શબ્દ [ma] લઈએ. એ ઊંચે સમ સૂરે (high level) ઉચ્ચારાયો હોય ત્યારે એનો અર્થ ‘માતા’ થાય છે; ઊંચે ચઢતા સૂરે (high rising) ઉચ્ચારાયો હોય તો એનો અર્થ ‘શણ’ થાય છે; નીચલા ચઢતા સૂરે (low rising) ઉચ્ચારાયો હોય ત્યારે એનો અર્થ ‘ઘોડો’ થાય છે; અને નીચલા પડતા (low falling) સૂરે ઉચ્ચારાયો હોય ત્યારે એનો અર્થ ‘ઠપકો આપવો’ એવો થાય છે. ચીની ભાષાની કેન્તોનીઝ બોલીમાં આવા છ સૂરભેદ (tones) નોંધાયા છે.૯૮<ref>૯૮ જુઓ: Bloomfield, op. cit., p. 116.</ref> આ કારણથી ચીની ભાષાને ભાષાવૈજ્ઞાનિકો (tone language) કહે છે. સિયામી, બર્મી, અમેરિકન ઈન્ડિયન, ઈ૰ ભાષાઓ પણ આ પ્રકારની છે.  